નિરંજન/૧૪. ભાઈની બહેન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪. ભાઈની બહેન| }} {{Poem2Open}} કાગળ ઉપાડતાં ઉપાડતાં આંગળીઓ કંપી ઊઠ...")
 
No edit summary
 
Line 41: Line 41:
નહીં, નહીં, એ મારું કામ નથી. એ મારી સ્થિતિ નથી. રેવાની રાખ મારા માટે વધુ મોંઘી છે. રેવાનાં રમકડાં છો અભરાઈ પર રહ્યાં. મારો વખત આવશે ત્યારે હું સીસમના નકશીદાર કબાટમાં એ કાચપથ્થરોની કટકીઓને સજાવી રેવાના સ્મારકનો વૈભવ ઉડાવીશ. આજે તો ચાર પૈસાના એક પરબીડિયામાં જ પિતાજીને આશ્વાસનપત્ર લખી નાખું.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧૩. સ્નેહની સાંકળી
|next = ૧૫. ત્રણ રૂમાલ
}}
18,450

edits

Navigation menu