18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
``મારે સરયુની સાથે કેટલીક વાતો કરવી પડશે.'' નિરંજને ભાવિ સસરા પાસે માગણી મૂકી. | |||
``ખુશીથી.'' | ``ખુશીથી.'' | ||
થોડી વારે દીવાન-પત્ની સરયુને લઈ નિરંજન બેઠો હતો તે ઓરડામાં આવ્યાં. પોતે ખુરસી પર બેઠાં. સરયુની બેઠક નીચે સાદડી પર હતી. | થોડી વારે દીવાન-પત્ની સરયુને લઈ નિરંજન બેઠો હતો તે ઓરડામાં આવ્યાં. પોતે ખુરસી પર બેઠાં. સરયુની બેઠક નીચે સાદડી પર હતી. | ||
Line 34: | Line 34: | ||
``કેમ?'' | ``કેમ?'' | ||
``ફેલોશિપ, સ્કોલરશિપ વગેરેની ભાંજગડ કરી આવું.'' | ``ફેલોશિપ, સ્કોલરશિપ વગેરેની ભાંજગડ કરી આવું.'' | ||
<br> | <br> | ||
<br> | <br> |
edits