18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૩. વિજયની ગ્લાનિ|}} {{Poem2Open}} `જેઠ મહિનામાં લગ્ન નહીં થઈ શકે. હુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
જવાબ એક જ હતો: નિરંજન તો દયાથી દોરાઈને આ લગ્ન કરતો હતો, પ્રેમથી પ્રેરાઈને નહીં. એ વાતની સરયુને જાણ નહોતી. એને તો યાદ હતી નિરંજનની બે મોટી મોટી આંખો. એ આંખોનાં અમી ઉપર `દયા' અથવા `પ્રેમ' જેવું કોઈ લેબલ નહોતું. યુવાનનાં નેત્રોમાં પ્રેમ અને દયા બંનેની નોખનોખી ભાષાઓ હોય છે, એવી સરયુને સમજ પણ નહોતી. | જવાબ એક જ હતો: નિરંજન તો દયાથી દોરાઈને આ લગ્ન કરતો હતો, પ્રેમથી પ્રેરાઈને નહીં. એ વાતની સરયુને જાણ નહોતી. એને તો યાદ હતી નિરંજનની બે મોટી મોટી આંખો. એ આંખોનાં અમી ઉપર `દયા' અથવા `પ્રેમ' જેવું કોઈ લેબલ નહોતું. યુવાનનાં નેત્રોમાં પ્રેમ અને દયા બંનેની નોખનોખી ભાષાઓ હોય છે, એવી સરયુને સમજ પણ નહોતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૨. પામરતાની મીઠાશ | |||
|next = ૩૪. નવું લોહી | |||
}} |
edits