આત્માની માતૃભાષા/7: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 92: Line 92:
— નકશામાં જોયું તે જાણે જોયું ક્યાં? ન કશામાં! —

</poem>
</poem>
{{Poem2Open}}
નામરજીથી ભણતા કાવ્યનાયકને ભૂગોળનું ભણતર પલ્લે પડતું નથી. નકશામાં જોયેલું યાદ રહેતું નથી. ‘નકશા'માં જોયેલું તે જાણે ‘ન-કશા'માં!! કશામાં નહિ, ક્યાંય જોયું નથી!! કાવ્યનાયકને હથેળીમાં બતાવેલાં કેટલાંય શહેર ‘હથેળીના ચાંદ'ની જેમ વિસરાઈ જાય છે. મહેતાજી કાવ્યનાયકને જ ઊભો કરી પ્રશ્ન પૂછે છે — ‘કહે શ્હેર એ શાં શાં?’ કાવ્યનાયક સહજતાથી બોલી ઊઠે છે — ‘નિશાળ નાની! ટિચુકડો આ નકશો! એમાં શ્હેરાં?’ ઉત્તર સાંભળી સમસમી ઊઠેલા મહેતાજી પેલી ‘શયતાની સોટી'થી હથેળીમાં તારા બતાવી દે છે. સજાથી ગભરાયેલ કાવ્યનાયક ઝટપટ ભૂગોળમાં શીખવેલાં શહેરની યાદી વાંચી-બોલી જાય છે — 

{{Poem2Close}}
<poem>
<poem>
‘કાબુલ, બલ્ખ, કંદહાર ને સમરકંદ-બુખારા!
‘કાબુલ, બલ્ખ, કંદહાર ને સમરકંદ-બુખારા!
18,450

edits