18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. શિવો માણાવદરી|}} {{Poem2Open}} ક્વચિત્ ક્વચિત્ થતા આવા `અકસ્માત'...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 39: | Line 39: | ||
વહાલા વિનુ! તું તો ત્યાંનો મૅનેજર થયો છે, ને હું એક મામૂલી ક્લાર્ક છું, હો! વાંધો નહીં, હું પણ કાંઈક કરી બતાવીશ. | વહાલા વિનુ! તું તો ત્યાંનો મૅનેજર થયો છે, ને હું એક મામૂલી ક્લાર્ક છું, હો! વાંધો નહીં, હું પણ કાંઈક કરી બતાવીશ. | ||
અમારે આંહીં મુંબઈ જેવો ઓટોમૅટિક ટેલિફોન નહીં હોવાથી ઓપરેટિંગ હાઉસમાં નંબર જણાવવો પડે છે. ત્યાંના એક ઓપરેટર સાથે મારે થોડી દોસ્તી છે. રાતે તે ડ્યૂટી પર આવે ને અમે નવરા હોઈએ તો રિંગ મારીને બે ઘડી ગપ્પાં મારીએ અને બીજી મિલોની, તેઓની હેડઓફિસોની વગેરે વાતો ચુપકીદીથી સાંભળીએ — થોડી ગમ્મત સાથે જાણવાનું મળે. જોકે ખાસ કરીને તેમાંના બધા ઉલ્લુ જેવા જ જણાયા છે. પણ ગમ્મત બહુ આવે. | અમારે આંહીં મુંબઈ જેવો ઓટોમૅટિક ટેલિફોન નહીં હોવાથી ઓપરેટિંગ હાઉસમાં નંબર જણાવવો પડે છે. ત્યાંના એક ઓપરેટર સાથે મારે થોડી દોસ્તી છે. રાતે તે ડ્યૂટી પર આવે ને અમે નવરા હોઈએ તો રિંગ મારીને બે ઘડી ગપ્પાં મારીએ અને બીજી મિલોની, તેઓની હેડઓફિસોની વગેરે વાતો ચુપકીદીથી સાંભળીએ — થોડી ગમ્મત સાથે જાણવાનું મળે. જોકે ખાસ કરીને તેમાંના બધા ઉલ્લુ જેવા જ જણાયા છે. પણ ગમ્મત બહુ આવે. | ||
{{Right|(તા. વળતા દિવસની)}} | {{Right|(તા. વળતા દિવસની)}}<br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> |
edits