પ્રભુ પધાર્યા/૨૩. લગ્નના બજારમાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૩. લગ્નના બજારમાં|}} {{Poem2Open}} ``ઓહોહો! ભાઈ, આજકાલ તો તમારા ભાવ બ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 32: Line 32:
પૂજ્ય શિરછત્ર કાકા,
પૂજ્ય શિરછત્ર કાકા,
માંડ માંડ આટલું લખું છું. મારી બા મને લઈને જેતપુરથી આંહીં આવી છે. એના ધરમગુરુ પાસે પરાણે મને ચોથા વ્રતની બાધા લેવરાવી છે. મને મહારાજ આગલા ભવની વાતો સંભળાવે છે તે મારાથી સાંભળી જતી નથી. મને પરાણે શાસ્ત્રોનું ભણતર ભણાવે છે. મારું મન તો જાણો છો. મારા બાપુએ મરતાં મરતાં તમને સોંપી છે. તમારી હાજરી નહીં તેટલામાં મારી બાએ મારું નસીબ ફોડી નાખ્યું. સામા માણસને ક્ષય હતો એ શું મારી બા નહોતી જાણતી? પંદર જ દિવસનું પરણેતર — ને હવે આંહીં શાસ્ત્રોનું કેદખાનું — ને માથે સાધુના ચોકીપહેરા. કાકા, તમે ત્યાં બેઠા આનંદ કરતા હશો. યાદ કરજો, મારા બાપુએ — તમારા સગા મોટાભાઈએ — મરતાં મરતાં મારો હાથ તમને સોંપ્યો હતો.

{{Right|લિ. છોરુ તારાનાં પાયલાગણ.}}
{{Right|લિ. છોરુ તારાનાં પાયલાગણ.}}<br>
કાગળ વાંચીને એની ફરી ગડીઓ વાળતાં હેમકુંવરબહેનને ઘણી મહેનત પડી. અને પછી વરવહુએ એકબીજા સામે ચાવી ચડાવેલાં યાંત્રિક પૂતળાં પેઠે જોયા કર્યું. રતુભાઈ તે વખતે પોતાની ડાયરીમાં કેટલીક વ્યાપારની નોંધો ટપકાવી રહ્યો હતો. એ પૂરી કરીને પોતે ગજવામાં સ્વસ્થપણે મૂકી, પેન પણ ઉપલા ગજવામાં ગોઠવી, પછી ઊઠીને કહ્યું : ``લો ત્યારે, હવે અત્યારે તો જાઉં છું.''

કાગળ હેમકુંવરબહેને એના સામે લંબાવ્યો તે એણે કશો જ ઉશ્કેરાટ બતાવ્યા વગર લઈ ફરી વાર કાળજીથી ગજવાની નોટમાં ગોઠવીને મૂક્યો.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૨૨. કાળ-વાણી
|next = ૨૪. તધીન્જો
}}
18,450

edits

Navigation menu