18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭. દોસ્તી તૂટી|}} {{Poem2Open}} મોણિયા ગામ ઉપર ભળકડિયો તારો ઝબૂકતો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 41: | Line 41: | ||
<poem> | <poem> | ||
માયલા વચન વિસારે | માયલા વચન વિસારે | ||
જો તું જૂને જીશ! | |||
તો રા’ને ને તોળે રીસ | |||
નાગાજણ! નવી થિશે. | |||
“નાગાજણ, આજ જૂનાગઢમાં તારે ને રા’ને મોટાં રૂસણાં થાશે, મ જા! મ જા!” | “નાગાજણ, આજ જૂનાગઢમાં તારે ને રા’ને મોટાં રૂસણાં થાશે, મ જા! મ જા!” | ||
નાગાજણનો ઘોડો ઊપડતાંની વારે જ વેગે ચડી ગયો હતો. આજનો ઘોડો નવીન હતો. ન્યાતના ભાઈઓ નાગાજણને માટે દેવાંગી વછેરો લઈ આવ્યા હતા. તે પર તીર માફક છૂટેલા નાગાજણે નાગબાઈનાં આ વેણ બરોબર સરખાં સાંભળ્યાં નહીં. | નાગાજણનો ઘોડો ઊપડતાંની વારે જ વેગે ચડી ગયો હતો. આજનો ઘોડો નવીન હતો. ન્યાતના ભાઈઓ નાગાજણને માટે દેવાંગી વછેરો લઈ આવ્યા હતા. તે પર તીર માફક છૂટેલા નાગાજણે નાગબાઈનાં આ વેણ બરોબર સરખાં સાંભળ્યાં નહીં. |
edits