18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫. ઝેરનો કટોરો|}} {{Poem2Open}} ગુજરાતના પાટનગર પાટણમાં તે સમયે કં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 57: | Line 57: | ||
ગુજરાતની લૂંટફાટમાં સૌથી નામીચો હાથીલાનો દુદોજી ગોહિલ નીવડ્યો હતો. સુલતાને રા’ને જૂનાગઢ રુક્કો લખ્યો : “તમે મંડળેશ્વર છો સોરઠના. દુદાજીને નસીહત કરો. નહીંતર અમારે અમારી ફોજને સોરઠ ઉપર આણ વર્તાવવા તસ્દી આપવી પડશે.” | ગુજરાતની લૂંટફાટમાં સૌથી નામીચો હાથીલાનો દુદોજી ગોહિલ નીવડ્યો હતો. સુલતાને રા’ને જૂનાગઢ રુક્કો લખ્યો : “તમે મંડળેશ્વર છો સોરઠના. દુદાજીને નસીહત કરો. નહીંતર અમારે અમારી ફોજને સોરઠ ઉપર આણ વર્તાવવા તસ્દી આપવી પડશે.” | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૪. નાગાજણ ગઢવી | |||
|next = ૧૬. હાથીલાનો નાશ | |||
}} |
edits