18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧. ફારગતી|}} {{Poem2Open}} અઢાર-ઓગણીસ વર્ષની ઉંમરનો જુવાન શામળ જ્યા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 46: | Line 46: | ||
“ફિકર નહીં. એટલા તો એટલા.” કહીને શામળે એક મોટા લાંબા ફારગતીના દસ્તાવેજ પર સહી કરી આપી. દસ્તાવેજમાં મોટો ભાઈ શું લખાવી લાવ્યો હતો તે વાંચવામાં પણ એને વિવેકભંગ ભાસ્યો. બીજે દિવસે એ બે જોડી કપડાં અને મૂએલી બાની છબી બગલથેલીમાં નાખીને ઊપડી ગયો. ઝભ્ભાની અંદરના બાંડિયામાં છાતી ઉપરના ગજવાની અંદર રૂ. ૮૦ની નોટો પૅક કરી લઈ ત્યાં ટાંકણી ભીડી લીધી હતી. એની નીચે એનું કલેજું થડકાર કરતું હતું. જાણે શૌર્ય અને સાહસનાં વિશાળ મેદાન દેનારી સારી દુનિયા એની સામે ભુજાઓ પસારીને એને આદર આપતી ઊભી હતી. ગામડામાં બેસીને એણે જે થોડાં પુસ્તકો વાંચેલાં તેમાંની સાહસશૂર મુસાફરો અને ઈશ્વરભક્ત યાત્રાળુઓનાં અદ્ભુત દેશાટનોની કથાઓએ શામળની નસોમાં થનગનાટ મચાવી મૂકેલો. આજ એ તમામ થનગનાટનો આવેશ અનુભવતો શામળ પોતાની ચારકોસી આંબલીવાડી ઉપર એક મીટ માંડી, ભાઈઓને તેમ જ ગામલોકોને રામ-રામ કરી ચાલી નીકળ્યો. | “ફિકર નહીં. એટલા તો એટલા.” કહીને શામળે એક મોટા લાંબા ફારગતીના દસ્તાવેજ પર સહી કરી આપી. દસ્તાવેજમાં મોટો ભાઈ શું લખાવી લાવ્યો હતો તે વાંચવામાં પણ એને વિવેકભંગ ભાસ્યો. બીજે દિવસે એ બે જોડી કપડાં અને મૂએલી બાની છબી બગલથેલીમાં નાખીને ઊપડી ગયો. ઝભ્ભાની અંદરના બાંડિયામાં છાતી ઉપરના ગજવાની અંદર રૂ. ૮૦ની નોટો પૅક કરી લઈ ત્યાં ટાંકણી ભીડી લીધી હતી. એની નીચે એનું કલેજું થડકાર કરતું હતું. જાણે શૌર્ય અને સાહસનાં વિશાળ મેદાન દેનારી સારી દુનિયા એની સામે ભુજાઓ પસારીને એને આદર આપતી ઊભી હતી. ગામડામાં બેસીને એણે જે થોડાં પુસ્તકો વાંચેલાં તેમાંની સાહસશૂર મુસાફરો અને ઈશ્વરભક્ત યાત્રાળુઓનાં અદ્ભુત દેશાટનોની કથાઓએ શામળની નસોમાં થનગનાટ મચાવી મૂકેલો. આજ એ તમામ થનગનાટનો આવેશ અનુભવતો શામળ પોતાની ચારકોસી આંબલીવાડી ઉપર એક મીટ માંડી, ભાઈઓને તેમ જ ગામલોકોને રામ-રામ કરી ચાલી નીકળ્યો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = નિવેદન | |||
|next = ૨. ભિખારો | |||
}} |
edits