પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 521: Line 521:

'''કવિ દયારામ'''
'''કવિ દયારામ'''
જેમ આદિકાળની સાહિત્યમાળાનો મધ્ય મણિ નરસિંહ મહેતા અને મધ્ય કાળની સાહિત્યમાળાનો મધ્ય મણિ કવિ પ્રેમાનંદ છે. તેમ અર્વાચીન કાળની સાહિત્યમાળાનો મધ્ય મણિ સહૃદય ને ફાંકડો કવિ દયારામ છે. એણે અનેક ગ્રન્થો ગુજરાતી ને હીંદીમાં રચ્યાં છે. એના મધૂર કોકિલકંઠે એ અનેક રસિક ગાયનો, ભજનો, ને ગરબીઓ લલકારતો. કહે છે કે એમાંનાં કેટલાંક પદો તે એના ભક્તોથી ઉતારી શકાયાં પણ નથી, કવિ નર્મદે એનાં કાવ્યો તેમજ જન્મચરિત્રની હકીકત એકઠી કરવા અતિશય પ્રયાસ કર્યો છે.
કવિ વૈષ્ણવ મતનો દૃઢ હિમાયતી હતો. એણે નવ પ્રકારની ભક્તિમાં દસમો પ્રેમલક્ષણા ભક્તિનો પ્રકાર ઉમેર્યો છેઃ {{Poem2Close}}
<poem>
'''‘શ્રવણ, કીરતન શ્રીકૃષ્ણનું, સ્મરણ, સેવન, અરચંન,'''
'''વંદન, દાસત્વ, સખ્યતા, વળી આત્મનિવેદન.'''
'''આત્મનિવેદન નવધા કહીએ, પ્રેમલક્ષણા દશમી લહિયે.'''
'''એ ભક્તિ સહુ સાધનતાજ, જે પામે વશ થાયે વ્રજરાજ.’'''
</Poem>

{{Poem2Open}}આગળ ચાલતાં કવિએ પ્રેમ, સ્નેહ, ને પ્રેમભક્તિનું સ્વરૂપ સુંદર રીતે દર્શાવ્યું છેઃ{{Poem2Close}}

<poem>
'''‘રૂપ, દ્રવ્ય, ગુણ, ત્રણે એ કારણ પ્રીતિ થવાનાં કહાવે;'''
'''એ ત્રણ વિકારરહિત સહજ, સ્નેહ તે શ્રીકૃષ્ણને ભાવે.'''
'''ભાવે એ પ્રેમ વહાલો વશ થાએ, તેણે મૂકી ક્ષણ દૂર નવ જાએ,'''
'''તે જને માન્યું મત એહ, જેમ તેમ થાયે સુખી પ્રભુ તેહ.'''
'''પ્રેમ, આસક્તિ, વ્યસન એ, ત્રણે રૂપ સ્નેહનાં લઇયે,'''
'''તે ઉપર ચોથી તન્મયંતા, તે થકી કાંઇયે ન કહીયે.'''
'''કહીએ પ્રેમનું લક્ષણ એહ, જ્યારે મળે ત્યારે તેનો તે સ્નેહ;'''
'''વિજોગ થાય ત્યારે તપે તન, તાંહાંનું તાંહાં વળગ્યું મન.'''
'''એક વાર પણ આખા દિવસમાં, મળ્યા વિના નવ રહેવાએ,'''
'''જો ન મળે તો વિકળ થાય, આસક્તિ એ કહેવાએ.’'''
</poem>

{{Poem2Open}}
એજ પ્રમાણે વ્યસન ને પ્રેમલક્ષણા ભક્તિનું લક્ષણ આપી તેનાં સ્વરૂપ સુંદર શબ્દોમાં સમજાવ્યાં છેઃ
{{Poem2Close}}

<poem>
'''‘પ્રેમલક્ષણા વળી દ્રગરુચિ અભિલાષા ઉદ્વેગ ચાર.’'''
</poem>

{{Poem2Open}}
ગોપીની શ્રીકૃષ્ણ પ્રતિની ભક્તિ એ એવી ચાર પ્રેમલક્ષણા ભક્તિ છેઃ
{{Poem2Close}}

<poem>
'''‘જાતી જુઓ તો આહીરની, તેમ અબળા અધમ અવતાર;'''
'''વેદાદિક નોતી ભણી, નોતો ઉત્તમ કર્મ અધિકાર.'''
'''અધિકાર પણ એક પ્રેમપ્રતાપ, કર્યા અધીન શ્રીકૃષ્ણ જે આપ;'''
'''ગોપીની પદરજ વંદે ઈશ, કર્યા પ્રેમલક્ષણા તે સહુને શીશ.’'''
</poem>

{{Poem2Open}}
દયારામનાં કાવ્યો ત્રણ વિભાગમાં વિભક્ત થાય છેઃ
૧. ભક્તિનાં ને નીતિનાં કાવ્ય; ૨. જ્ઞાનનાં કાવ્ય; ૩. ગરબીઓ.
{{Poem2Close}}

<poem>
'''‘ઓધવજી છે અળગી રે વાત એક પ્રેમતણી.’'''
</poem>

{{Poem2Open}}
એ ‘પ્રેમપરીક્ષા’ના કાવ્યમાં જ્ઞાન કરતાં ભક્તિનો અધિક પ્રભાવ દર્શાવી કવિએ જ્ઞાની ઓધવજીનું મન પ્રેમ તરફ વાળ્યું છેઃ
{{Poem2Close}}

<poem>
'''‘એવાં વચન સુણીને રે, ઓધવજીની ભ્રાંતી ટળી,'''
'''જાગજંજાળ છૂટી રે, ગયું મન સ્નેહમાં મળી;'''
'''અભિમાન મૂકીને રે, ઓધવ ગોપીપાય પડયા;'''
'''કહું દયાનો પ્રીતમજી રે, નિશ્ચે એક તમને જડ્યા.’'''
</poem>

{{Poem2Open}}
કવિશ્રીનું ‘માતા જસોદા ઝુલાવે પારણે–’ એ પારણું તેમજ
{{Poem2Close}}

<poem>
'''‘એક સમે હનુમાન ગરુડ બેહુ એક સ્થળે મળિયા;'''
'''કોઈ કોઈના ગાંજ્યા ન જાય, એમ અકેકપેં બાળિયા’–'''
</poem>

{{Poem2Open}}
એ હનુમાનગરુડ–સંવાદની લાગણી ઘણાં લોકપ્રિય થયાં છે.

'''દયારામની ગરબીઓ'''

ગરબીઓમાં અનેક ગરબીઓ ગરબાના દહાડામાં કે અન્ય અન્ય પ્રસંગે સ્ત્રીઓ લલકારીએ ગાય છે. મીરાંબાઈનાં ભજનો ને દયારામની ગરબીઓ સ્ત્રીવર્ગમાં અતિશય પ્રચાર પામ્યાં છે. એવી ગરબીઓમાંથી માત્ર થોડીનો જ નીચે નિર્દેશ કર્યો છેઃ{{Poem2Close}}

<poem>

‘સુણો સામળા, હું તમ માટે ઘેલી થઈ જો.’

'''‘સાંભળ રે તું સજની મ્હારી, રજની કયાં રમી આવીજી.’'''

'''‘પ્રેમની પીડા તે કોને કહિયે રે, હો મધુકર. પ્રેમની.’'''

'''‘શીખ સાસુજી દે છે રે, વહુજી રોહો ઢંગે.’'''

'''‘આઠ કુવાને નવ વાવડી રે લોલ.’'''

'''‘ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ.’'''

'''‘મોહોલે પધારો મહારાજ, મણીધર. મોહેલે.’'''

'''‘લોચન મનનો રે કે ઝઘડો લોચન મનનો.’'''

'''‘કાનુડો કામણગારો રે, સાહેલી આ તો કાનુડો કામણગારો રે.’'''

'''‘મીરાં મન મોહનશું માન્યું.’'''

'''‘સખિ હું તો જાણતી જે સુખ હશે સ્નેહમાં.’'''

'''‘ચાલ વ્હેલી અલબેલી પ્યારી રાધે.’'''

</poem>

26,604

edits

Navigation menu