26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હરાયું ઢોર|}} {{Poem2Open}} રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચૉરાની સામે ટોળાબંધ ગામલોકો આવી આવી ભોંય પર બેસવા લાગ્યાં. એક બાજુ સ્રીઓ બેઠી : બીજી બાજુ મરદો બેઠા. | રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચૉરાની સામે ટોળાબંધ ગામલોકો આવી આવી ભોંય પર બેસવા લાગ્યાં. એક બાજુ સ્રીઓ બેઠી : બીજી બાજુ મરદો બેઠા. | ||
સરકારી ચૉરાના ઓટા ઉપર એક ફાનસને અજવાળે એક પત્રક અને ખડિયો–કલમ લઈને બેઠેલ માણસને સૌ આવનારાં નમ્રતાથી રામરામ કરતાં હતાં.એ રામરામ ઝીલવાની પરવા કર્યા વગર એ માણસ ચૉરાની પરસાળમા એક ખુરશી પર બેઠેલા પોતાના મહેમાનની સામે વારંવાર જોતો હતો. મહેમાન પર પોતાની સતા અને સાહેબીની કેવી છાપ પડી રહી છે તે ઉકેલવામાં એની નજર રોકાઈ ગઈ હતી. મહેમાનની બાજુમાં એક ઢોલિયો પણ પથરાયેલો હતો. ગાદલું પોચું, પહોળું ને ધિંગું હતું. ચાદર દૂધ જેવી સ્વચ્છ હતી. બાલોશિયું મુલાયમ હતું. | સરકારી ચૉરાના ઓટા ઉપર એક ફાનસને અજવાળે એક પત્રક અને ખડિયો–કલમ લઈને બેઠેલ માણસને સૌ આવનારાં નમ્રતાથી રામરામ કરતાં હતાં.એ રામરામ ઝીલવાની પરવા કર્યા વગર એ માણસ ચૉરાની પરસાળમા એક ખુરશી પર બેઠેલા પોતાના મહેમાનની સામે વારંવાર જોતો હતો. મહેમાન પર પોતાની સતા અને સાહેબીની કેવી છાપ પડી રહી છે તે ઉકેલવામાં એની નજર રોકાઈ ગઈ હતી. મહેમાનની બાજુમાં એક ઢોલિયો પણ પથરાયેલો હતો. ગાદલું પોચું, પહોળું ને ધિંગું હતું. ચાદર દૂધ જેવી સ્વચ્છ હતી. બાલોશિયું મુલાયમ હતું. | ||
પત્રકવાળો માણસ પત્રકમાંથી નામો પોકારતો ગયો; અને સામા ‘હાજર', ‘હાજર', ‘હાજર' એવા જવાબો મળવા લાગ્યાઃ | પત્રકવાળો માણસ પત્રકમાંથી નામો પોકારતો ગયો; અને સામા ‘હાજર', ‘હાજર', ‘હાજર' એવા જવાબો મળવા લાગ્યાઃ {{PoemClose}} | ||
<poem> | |||
‘કરસન પૂંજા' :::: ‘હાજર' | ‘કરસન પૂંજા' :::: ‘હાજર' | ||
‘મોતી દેવા' :::: ‘હાજર' | ‘મોતી દેવા' :::: ‘હાજર' | ||
‘ગુલાબ કાળા' :::: ‘હાજર' | ‘ગુલાબ કાળા' :::: ‘હાજર' | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
‘હાજર' કહી કહીને એ કહેનાર કાં ઊઠીને ચાલતો થતો, અથવા સ્વેચ્છાથી બેઠો રહેતો. વચ્ચે સ્રીઓનાં નામ પોકારાયાં; સ્ત્રીઓનો ‘હાજર' શબ્દ વિધવિધ પ્રકારના ઝીણા કંઠે ટહુકતો થયો : | ‘હાજર' કહી કહીને એ કહેનાર કાં ઊઠીને ચાલતો થતો, અથવા સ્વેચ્છાથી બેઠો રહેતો. વચ્ચે સ્રીઓનાં નામ પોકારાયાં; સ્ત્રીઓનો ‘હાજર' શબ્દ વિધવિધ પ્રકારના ઝીણા કંઠે ટહુકતો થયો : | ||
{{PoemClose}} | |||
<poem> | |||
‘જીવી શનિયો' :::: ‘હાજર' | ‘જીવી શનિયો' :::: ‘હાજર' | ||
‘મણિ ગલાબ' :::: ‘હાજર' | ‘મણિ ગલાબ' :::: ‘હાજર' | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
એ છેલ્લે ‘હાજર’ શબ્દ એક સ્ત્રીના ગળામાંથી પડતો સાંભળતાં તરત જ આ પત્રક પૂરનાર ગરાસિયા જેવા આદમીએ પત્રકમાંથી માથું ઊંચક્યું, અને સ્ત્રીઓ તરફ જોઈને કહ્યું : | એ છેલ્લે ‘હાજર’ શબ્દ એક સ્ત્રીના ગળામાંથી પડતો સાંભળતાં તરત જ આ પત્રક પૂરનાર ગરાસિયા જેવા આદમીએ પત્રકમાંથી માથું ઊંચક્યું, અને સ્ત્રીઓ તરફ જોઈને કહ્યું : | ||
{{PoemClose}} | |||
<poem> | |||
“એ કોણ ‘હાજર' બોલી?” | “એ કોણ ‘હાજર' બોલી?” | ||
“હું મણિ." સ્ત્રીનો જવાબ આવ્યો. | “હું મણિ." સ્ત્રીનો જવાબ આવ્યો. | ||
</poem> | |||
“જૂઠી કે? મણિ જ છે કે? મને છેતરવો છે? આમ આવ; તારું રઢિયાળું મોં બતાવ જોઉં, મણકી!” | “જૂઠી કે? મણિ જ છે કે? મને છેતરવો છે? આમ આવ; તારું રઢિયાળું મોં બતાવ જોઉં, મણકી!” | ||
“આ લોઃ જોવો મોં!" બાઈ એ ઊભી થઈને પોતાનો પડી ગયેલો ચહેરો ફાનસના પ્રકાશમાં આગળ કર્યો. | “આ લોઃ જોવો મોં!" બાઈ એ ઊભી થઈને પોતાનો પડી ગયેલો ચહેરો ફાનસના પ્રકાશમાં આગળ કર્યો. |
edits