18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 52: | Line 52: | ||
એવું કહેતી સુશીલાનું ધ્યાન ચૂલા બાજુ હતું. તે વખતે પાછળથી જઈને એના મોંમાં એક મોટું બટકું હડસેલી દીધું ને `નહીં — પણ નહીં' એવું કહેતી સુશીલાને કહ્યું : `ન ખાઈ જા તો તને વિજયચંદ્રના સોગંદ!' | એવું કહેતી સુશીલાનું ધ્યાન ચૂલા બાજુ હતું. તે વખતે પાછળથી જઈને એના મોંમાં એક મોટું બટકું હડસેલી દીધું ને `નહીં — પણ નહીં' એવું કહેતી સુશીલાને કહ્યું : `ન ખાઈ જા તો તને વિજયચંદ્રના સોગંદ!' | ||
`આ લ્યો ત્યારે,' એમ કહેતાંની સાથે જ સુશીલાએ બટકું મોંમાંથી ચૂલાની આગોણની રાખમાં થૂંકી નાખ્યું, ને એણે ભાભુની સામે તે વખતે જે ડોળા તાણ્યા તેથી તો `માડી રે…મારી નાખ્યા રે… ભવાની મા, કાળકા રે લોલ!' એવું ગાતાં ગાતાં ભાભુ તાળોટા પાડીને ગીત સાથે તાલ દેતાં રસોડા બહાર ચાલ્યાં આવ્યાં, ને ફરી વાર મીઠાઈ બટકાવતાં બરાબર સુશીલાની સામે બેઠાં. જાણીબૂજીને ઠાંસોઠાંસ ભરેલાં એનાં ગલોફામાં એક ગામઠી ગીતના બોલ ગૂંગળાતા હતા કે — | `આ લ્યો ત્યારે,' એમ કહેતાંની સાથે જ સુશીલાએ બટકું મોંમાંથી ચૂલાની આગોણની રાખમાં થૂંકી નાખ્યું, ને એણે ભાભુની સામે તે વખતે જે ડોળા તાણ્યા તેથી તો `માડી રે…મારી નાખ્યા રે… ભવાની મા, કાળકા રે લોલ!' એવું ગાતાં ગાતાં ભાભુ તાળોટા પાડીને ગીત સાથે તાલ દેતાં રસોડા બહાર ચાલ્યાં આવ્યાં, ને ફરી વાર મીઠાઈ બટકાવતાં બરાબર સુશીલાની સામે બેઠાં. જાણીબૂજીને ઠાંસોઠાંસ ભરેલાં એનાં ગલોફામાં એક ગામઠી ગીતના બોલ ગૂંગળાતા હતા કે — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો, | ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો, | ||
::: કે પાંદડું પરદેશી. | |||
એનો પરણ્યો આણે આવ્યો, | એનો પરણ્યો આણે આવ્યો, | ||
::: કે પાંદડું પરદેશી. | |||
એણે સોટા સાત સબોડ્યા, | એણે સોટા સાત સબોડ્યા, | ||
::: કે પાંદડું પરદેશી. | |||
ઈ તો ઝટપટ ગાડે બેઠી, | ઈ તો ઝટપટ ગાડે બેઠી, | ||
::: કે પાંદડુ પરદેશી. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
`જવાન માણસના પેટની ખબર પણ શી પડે!' ભાભુએ સુશીલાની પ્રકોપપૂર્ણ ચુપકીદીને ભેદવા માટે બોલવા માંડ્યું : `રાતની રાતમાં તો વિચાર ફરીયે ગયા!' | `જવાન માણસના પેટની ખબર પણ શી પડે!' ભાભુએ સુશીલાની પ્રકોપપૂર્ણ ચુપકીદીને ભેદવા માટે બોલવા માંડ્યું : `રાતની રાતમાં તો વિચાર ફરીયે ગયા!' | ||
`કોના ફરી ગયા?' કરતી સુશીલા ઊઠીને ઓરડામાં આવી : `તમારા કે મારા? મને એક ઔંસ આયોડિન લાવી દ્યો ને, એટલે પીને સૂઈ જાઉં!' | `કોના ફરી ગયા?' કરતી સુશીલા ઊઠીને ઓરડામાં આવી : `તમારા કે મારા? મને એક ઔંસ આયોડિન લાવી દ્યો ને, એટલે પીને સૂઈ જાઉં!' | ||
Line 77: | Line 81: | ||
એમ બોલીને ઊભાં થઈ ભાભુએ સુશીલાના મોંમાં બટકું હડસેલી ફૂલેલ ગલોફા પર એક ચૂમી લીધી; માથે હાથ ફેરવીને કહ્યું : | એમ બોલીને ઊભાં થઈ ભાભુએ સુશીલાના મોંમાં બટકું હડસેલી ફૂલેલ ગલોફા પર એક ચૂમી લીધી; માથે હાથ ફેરવીને કહ્યું : | ||
`મારી લાડકી! ભાભુને હજુય ન ઓળખ્યાં? હા-હા-હા-હા સાચું છે, આજ હું ચક્રમ બની છું.' | `મારી લાડકી! ભાભુને હજુય ન ઓળખ્યાં? હા-હા-હા-હા સાચું છે, આજ હું ચક્રમ બની છું.' | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
આજની ઘડી રળિયામણી, | આજની ઘડી રળિયામણી, | ||
:: મારો વા'લો આવ્યાની વધામણી રે | |||
::: આજની ઘડીo | |||
</poem> | |||
<br> | <br> |
edits