છેલ્લું પ્રયાણ/૪. જોખમની વચ્ચે જીવવાની મોજ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪. જોખમની વચ્ચે જીવવાની મોજ|}} {{Poem2Open}} જ્ઞાનપ્રસારક મંડળીવાળ...")
 
No edit summary
Line 42: Line 42:
જુએ પા. ૬૫૫ : “સાવ રે સોનાનું મારું પારણિયું, ઘૂઘરીના ઘમકાર, બાળા પોઢોને રે.” એ ગીત છે તે જ પ્રકારનું એક બીજું શિષ્ટ ગીત (પરંતુ લોકમાં સહેજે આદર પામે તેવું) મને યાદ આવે છે તે આપને જણાવું છું. તે આખું યાદ નથી, પરંતુ પ્રથમ લીટી ઉપરથી તમે તેની શોધ સહેલાઈથી કરી શકશો. તે કોઈ પુસ્તકમાં છપાયેલું મેં જાતે જોયેલું પણ છે. ખેર! છેવટે તમે પુસ્તક કે કોઈ માણસ તેનો પત્તો ન જ મેળવી શકો તો, કુમારી યશલક્ષમી (કવિ નાનાલાલનાં ભત્રીજી)ને લખી પૂછાવશો તો જરૂર તે મળશે કારણ કે તેમને આ ગીત મોઢે છે અને મેં સાંભળેલ પણ છે.  

(તા. ક. આ પત્ર પૂરો કરીને “હાલરડાં” જોઉં છું ત્યાં પા. ૩૯ ઉપર આ જ ગીત બિરાજે છે. મારી આખી સૂચના નિરર્થક ગણીને બાદ કરશો. મને એમ લાગે છે કે મેં જોયેલું ગીત આના કરતાં કાંઈક વધારે લાંબું હતું. વખતે ખાલી ભ્રમ પણ હોય! આપણું જ્ઞાન કેટલું અધૂરું હોય છે? તમે તે છાપેલું તેની પણ મને ખબર નહિ!)  

{{Poem2Close}}
<poem>
સોનાનાં બોર!
સોનાનાં બોર!
ઝૂલે નંદ…કિ….શોર.
ઝૂલે નંદ…કિ….શોર.
પ્યારાને પારણિયે સોનાનાં બોર!  
પ્યારાને પારણિયે સોનાનાં બોર!  
</poem>
​એ ગવાય છે ત્યારે બહુ જ સુંદર લાગે છે. ‘નંદ'પદ છૂટું પાડીને ‘કિ; જોડે લેવાય છે અને ‘શોર' ઠીક ઠીક લંબાય છે એટલે ઊંઘ લાવવાનો ગુણ તેનામાં આવે છે.  

(૩) બાળકને ચાલતાં શીખવવાનું તમે ટાંકેલું—

18,450

edits

Navigation menu