છેલ્લું પ્રયાણ/૫. બહારવટિયો રાયદે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૫. બહારવટિયો રાયદે|}} {{Poem2Open}} [રાયદે બહારવટિયાનું આ વૃત્તાંત,...")
 
No edit summary
 
Line 63: Line 63:
સંવત ૧૯૪પના ચૈત્ર માસમાં એણે દસ માણસોની ટોળી બાંધી: ચારણ ધાના કરશન ભાથરનો, ચારણ પેથો ગ્રામડીનો, ચારણ સામત ભીડાનો, ચારણ વીરે ગ્રામડીનો, ચારણ જેસો પરોડીઆનો, વાઘેર રાજપાળ ને માણેક હરભમ ગોરીઆળીના, વાઘેર હાડો વીરપુરનો, કાનગર બાવો ને રમજાન કુંભાર રાણનો: ગ્રામડી જઈને મમાઈ માતાજીને પગે લાગી માગ્યું કે–

‘સામે પગલે મોત દીજ.’ (સામે પગલે મોત દેજે મા!)  

{{Poem2Close}}
*
*
<poem>
ધોકે લઈ વેરી ધસે, દિયે તતારે તુંબેદ્ધ,  
ધોકે લઈ વેરી ધસે, દિયે તતારે તુંબેદ્ધ,  
ગાલીએ છંદા ખેલ, સોંપ્યા સોરઠિયે કે.  
ગાલીએ છંદા ખેલ, સોંપ્યા સોરઠિયે કે.  
(વેરીઓ સામે ધોકા લઈને ધસવું અને તરવારો ઝીંકવી એ તુંબેલ ચારણોનું કામ છે. માણસોમાં બેસી વાતોના તુક્કા લગાવા, છંદો ગાવા કે ગેલ કરાવવા,એ તો સોરઠીઆ પરજીઆ વગેરે ચારણોને સોંપ્યું છે.)  

વજીર હશે વલ્યાતમાં, કાયમ વીંજે કેસ,
વજીર હશે વલ્યાતમાં, કાયમ વીંજે કેસ,
ફાંકડા ફોજદાર કે, રણમેં ધીસે રાયદે.  
ફાંકડા ફોજદાર કે, રણમેં ધીસે રાયદે.  
(વિલાયતમાં વજીરને હાથ રોજ મામલા પહોંચે છે. ફાંકડા ફોજદારોને રાયદે રણમાં સંહારે છે.)

હાકેમ હાલારજા, કંગાલ માડુજા કાર,
હાકેમ હાલારજા, કંગાલ માડુજા કાર,
ઉન્જે ફાંદે મેં ફાર, રિસતી તોજી રાયદે.  
ઉન્જે ફાંદે મેં ફાર, રિસતી તોજી રાયદે.  
(હાલારના હાકેમોના પેટમાં તારો ફાળ રહે છે, હે રાયદે. )  

આંબરડી ઝોરી એકડી, દાત્રાણા ઘોરે ડી,
આંબરડી ઝોરી એકડી, દાત્રાણા ઘોરે ડી,
દેવડિયે કે દબિયો, રાતે ફુલેકાં રાયદે.  
દેવડિયે કે દબિયો, રાતે ફુલેકાં રાયદે.  
(એક દિવસે આંબરડી ગામ ભાંગ્યું, ધોળે દહાડે દાત્રાણું ભાંગ્યું, દેવાળિયાને દાબી દીધું, ને રાતે તું ફુલેકાં ફર્યો.)  

ત્રાડ દિયે તુંબેલ, હાલારમેં હલાય ના,
ત્રાડ દિયે તુંબેલ, હાલારમેં હલાય ના,
સુરો ચારણ છેલ, રફલે ધબે રાયદે.  
સુરો ચારણ છેલ, રફલે ધબે રાયદે.  
</poem>
{{Poem2Open}}
બીજું વૃત્તાંત એમ મળે છે કે રાયદેએ ઘોડો, બંદૂક, ડ્રેસ વગેરે પલટનમાંથી નહિ પણ આ રીતે મેળવ્યાં: પોતે માની રજા લઈ ખંભાળીઆ જાય છે. રસ્તે ‘ઘઈનો પુલ’ એ ઠેકાણે એક ઘોડેસવાર જમાદાર ટપાલ લઈને જતો હતો તે મળ્યો. રામ રામ કર્યા. જમાદારે પૂછ્યું :

‘કયાં જાય છે?’
‘કયાં જાય છે?’
Line 195: Line 207:
કાળા મહારાજનો છોકરો મુવો. પોતે ગાંડો થઈ ગયો, ને મુવો ત્યારે ગરાસીઆઓએ કાલાવડમાં દેન પણ ન પડવા દીધો.  
કાળા મહારાજનો છોકરો મુવો. પોતે ગાંડો થઈ ગયો, ને મુવો ત્યારે ગરાસીઆઓએ કાલાવડમાં દેન પણ ન પડવા દીધો.  
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૪. જોખમની વચ્ચે જીવવાની મોજ
|next = ૬. ત્રીજા પ્રયાણને છેલ્લે ખાંભે
}}
18,450

edits

Navigation menu