માણસાઈના દીવા/૨. દાજી મુસલમાન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨. દાજી મુસલમાન|}} {{Poem2Open}} રાસ છોડ્યું. અમિઆદ વટાવ્યું. જેની સ...")
 
No edit summary
 
Line 7: Line 7:
વળતે દિવસે પણ લાંઘણ ચાલુ : સાંજે ગોકળે મહારાજને ઘેર બોલાવી ચોરી કબૂલ કરી : ફોજદારને રુશ્વતના રૂ. ૪૦ આપવા માટે એક ડબો વેચ્યાનું કબૂલ્યું : પોતાની ભેંસના ઘીમાંથી નુકસાની ચૂકવવા સ્વીકાર્યું : અને પછી મહારાજને ઉપવાસ ભંગાવવા માટે અધશેર ખજૂર જોઈતો હતો તે આપનાર આ જ લવાણાએ એની કિંમતના બે આના પણ માગવાની નફટાઈ કરી!

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧. ‘કોણ ચોર! કોણ શાહુકાર!’ની લીલાભૂમિ
|next = ૩. ઈચ્છાબા
}}
26,604

edits

Navigation menu