છેલ્લું પ્રયાણ/આદિવાસીનો પ્રેમ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|આદિવાસીનો પ્રેમ|}} {{Poem2Open}} સાતપૂડા પહાડને ઉગમણે છેડે રળિયામ...")
 
No edit summary
 
Line 11: Line 11:
*  
*  
એલ્વિન લખે છે: “આદિવાસીઓના સંગમાં અમે રહેવા ગયા તેના પહેલા જ દિવસથી એક બાબત મન પર ઠસી ગઈ છે, કે આ હિન્દી ‘આદિજન’—એની ગમે તેવી આર્થિક ગરીબી અને ચાલુ કેળવણીનો અભાવ છતાં—દયાનું પાત્ર નથી, ‘ઉદ્ધાર’ કરવાનું પાત્ર નથી, પણ સન્માન અને તારીફનો અધિકારી છે. એનો કવિતા–શોખ, એની તાલની સાન અને એના કલાપ્રેમ કરતાં વધુ વખાણપાત્ર જીવનમાં કંઈ નથી. અમે માનીએ છીએ કે એને જો સાચી દોરવણી મળશે તો આ ભવ્ય વસ્તુઓથી એ શરમીંદો નહિ બને; ને જે એ ચીજોને પોતે વધુ ઉત્સાહથી વાપરશે તો અર્વાચીન હિંદની સમાજ–રચનામાં માનભર્યું આસન મેળવશે.”  

{{Poem2Close}}
<poem>
કૂવાનું નીર આજ હેલે કાં ચડે છે?
કૂવાનું નીર આજ હેલે કાં ચડે છે?
લિજક લીજર: લિજક લીજર :
લિજક લીજર: લિજક લીજર :
(ઝલક ઝલક છલક છલક)
(ઝલક ઝલક છલક છલક)
પાણી લેરિયાં કાં લ્યે છે ?
પાણી લેરિયાં કાં લ્યે છે ?
ગોરી પાણીડાં આવી છે તેથી જ શું?
ગોરી પાણીડાં આવી છે તેથી જ શું?
Line 147: Line 149:
મલેવાની ધારેથી, ઠમકતી ચાલ્યે.
મલેવાની ધારેથી, ઠમકતી ચાલ્યે.
પાણી ભરીને તું ચાલી આવે છે!  
પાણી ભરીને તું ચાલી આવે છે!  
</poem>

{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = અનુભવની કામધેનુનું દોહન
|next = લોકકવિતાનો પારસમણિ
}}
18,450

edits

Navigation menu