26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. ‘જંજીરો પીઓ!’|}} {{Poem2Open}} ચોરી ન કરવી અને દારૂ ન પીવો એવો સામ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
મોં મલકાવીને મહારાજે શીશી બાજુએ મુકાવી, ‘કામળિયા તેલ' — એટલે કામિનિયા હૅર ઑઈલ — અને એના ઉપર ચિત્રમાં ઊભેલી લંબકેશી કામિની : એ બેઉની સૌ પિછાન તે દિવસે થઈ. એ પિછાનને મહારાજ હજુ પણ ભૂલ્યા નથી. આજે પણ ‘કામળિયા તેલ'નો કિસ્સો કહેતાં એ ખડખડ હસી પડે છે અને લોકો કરતાં તેવો જ લહેકો કરી કરીને કહે છે _ “કામળિયા તેલ છે : માથામાં ઘાલો, મહારાજ!” | મોં મલકાવીને મહારાજે શીશી બાજુએ મુકાવી, ‘કામળિયા તેલ' — એટલે કામિનિયા હૅર ઑઈલ — અને એના ઉપર ચિત્રમાં ઊભેલી લંબકેશી કામિની : એ બેઉની સૌ પિછાન તે દિવસે થઈ. એ પિછાનને મહારાજ હજુ પણ ભૂલ્યા નથી. આજે પણ ‘કામળિયા તેલ'નો કિસ્સો કહેતાં એ ખડખડ હસી પડે છે અને લોકો કરતાં તેવો જ લહેકો કરી કરીને કહે છે _ “કામળિયા તેલ છે : માથામાં ઘાલો, મહારાજ!” | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧. કામળિયા તેલ | |||
|next = ૩. પાડો પીનારી ચારણી! | |||
}} |
edits