માણસાઈના દીવા/અર્પણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 27: Line 27:

<Poem>
<Poem>
કોના એ સાદ સુણી, ક્યાંથી આ ભોમ ભણી;
'''કોના એ સાદ સુણી, ક્યાંથી આ ભોમ ભણી;'''
માનવ-ઝરણાંના મહાસ્ત્રોત વળી આવ્યા!
'''માનવ-ઝરણાંના મહાસ્ત્રોત વળી આવ્યા!'''
આર્યો-ચીના, દ્રવિડ, હુણો-શક અડાભીડ;
'''આર્યો-ચીના, દ્રવિડ, હુણો-શક અડાભીડ;'''
આવી આવીને સર્વ એકમાં સમાયા.
'''આવી આવીને સર્વ એકમાં સમાયા.'''
જુદી જુદી જમાત ભાંગી ઘડિયો વિરાટ,
'''જુદી જુદી જમાત ભાંગી ઘડિયો વિરાટ,'''
વિરમ્યા ઘોંઘાટ, એની હાક પડી રે;
'''વિરમ્યા ઘોંઘાટ, એની હાક પડી રે;'''
જાગો, જાગો, રે પ્રાણ, જાગો ધીરે —
'''જાગો, જાગો, રે પ્રાણ, જાગો ધીરે —'''
ભારતભૂમિને લોકસાગર-તીરે.
'''ભારતભૂમિને લોકસાગર-તીરે.'''
</Poem>
</Poem>

Line 44: Line 44:
પણ પુસ્તકોમાં નિરૂપાતું માનવદર્શન આપણને ગમે છે; જ્યારે એ જ નિરૂપિત માનવી આપણા પ્રત્યક્ષ વ્યવહારમાં આપણી સામે મુકાય છે ત્યારે એને આપણી દુનિયાથી જુદી દુનિયાનો—ઊતરતી ને અસભ્ય, ગમાર અને ત્યાજ્ય દુનિયાનો—આપણે ગણીએ છીએ. રેલગાડીના ડબામાં બિસ્તર પાથરીને આખી પાટલી રોકી બેઠેલો ભણેલો માણસ આ ‘માણસાઈના દીવા'ની દુનિયાનાં માનવીને પોતાની સામે ડરી, લપાઈ, સંકોડાઈ ઊભાં રહેલાં નિહાળતો હોય છે, છતાં બિસ્તરની કોર પણ નથી વાળતો; અને કદાપિ એની જોડે વાતચીત આરંભતો હોય છે તો તે એની ભાષાનાં ચાંદૂડિયાં પાડીને એની બે ઘડી મજાક ઉડાવવા માટે.

‘માણસાઈના દીવા'નું અહીં થઈ રહેલું સન્માન આપણને એ કૃતિના રસાનંદમાંથી એમાં રજૂ થયેલ જનતા પ્રત્યેના સ્નેહ તરફ લઈ જાઓ, એવી ભાવના સાથે વિરમું છું.
‘માણસાઈના દીવા'નું અહીં થઈ રહેલું સન્માન આપણને એ કૃતિના રસાનંદમાંથી એમાં રજૂ થયેલ જનતા પ્રત્યેના સ્નેહ તરફ લઈ જાઓ, એવી ભાવના સાથે વિરમું છું.
૨૯-૧૨-'૪૬ ઝવેરચંદ મેઘાણી
૨૯-૧૨-'૪૬ {{Right|ઝવેરચંદ મેઘાણી}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu