પુરાતન જ્યોત/૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|['''૨''']|}} {{Poem2Open}} મને કોઈ લોટો પાણી દેશો?” એ ક્ષીણ અવાજ ઢોરની ની...")
 
No edit summary
Line 5: Line 5:

{{Poem2Open}}
{{Poem2Open}}
મને કોઈ લોટો પાણી દેશો?”  
'''મ'''ને કોઈ લોટો પાણી દેશો?”  
એ ક્ષીણ અવાજ ઢોરની નીરણ ભરવાના ઓરડાના ઊંડાણમાંથી આવતો હતો. બાજુના ઓરડામાંથી કોઈ જવાબ દેતું નહોતું. ફરીથી એનો એ જ સાદ નીકળેઃ “વહુ, બેટા, મને એક લોટો પાણી રેડશો? તરસ બહુ લાગી છે.”  

ફળીમાં બીજાં ત્રણચાર ઘર હતાં. ત્યાંનાં રહીશો આ પાણીની માગણી સાંભળતાં હતાં ને અંદરઅંદર વાત કરતાં હતાં કે, ‘કોઢણી બોકાસાં નાખે છે, વહુ ઘરમાં લાગતી નથી. શું કરવું બાઈ! રોજનું થિયું : એનો ઓછાયોય ભેંકાર કે'વાય, માડી!'  

26,604

edits

Navigation menu