પુરાતન જ્યોત/૬: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|['''૬''']|}} {{Poem2Open}} લાંબી વાર સુધી બેઉ જણાં ચુપચાપ બેસી રહ્યાં. દે...")
 
No edit summary
Line 46: Line 46:
મોડી રાતે અમરબાઈની આંખ મળી ગઈ. ચંદ્રમા આકાશની શોભા વચ્ચે બેઠે બેઠે પૃથ્વી પર સૂતેલીને એકીટશે નીરખતો હતો. ગાયના ગળા ઉપર માથું ઢાળીને વાછરડું સૂતું હતું. જાગતાં હતાં બે જ જણાં : એક ધેનુ ને બીજા દેવીદાસ. સૂતેલી અમરબાઈના મોં ઉપર લખેલા વિધિલેખ ઉકેલવા સંત મથતા હતા. અક્ષરો ન ઉકેલી શકાયા.  

સંતે ખીંટીએથી એકતારો ઉપાડ્યો. તાર ઉપર ટેરવાં ફર્યા તે ક્ષણે પહેલું જ પદ એને ‘શબદના બાણ’નું કુર્યું:

લાગ્યાં શબદનાં બાણ
{{Poem2Close}}
હાં રે એના પ્રેમે વીંધાયેલ પ્રાણ હો!
<Poem>
હો ... હો લાગ્યાં શબદનાં બાણ જી!  
'''લાગ્યાં શબદનાં બાણ'''
સૂતેલીનો પ્રારબ્ધલેખ એ રીતે એકતારાએ ઉકેલ્યો.  
'''હાં રે એના પ્રેમે વીંધાયેલ પ્રાણ હો!'''
*
'''હો ... હો લાગ્યાં શબદનાં બાણ જી!'''
</Poem>
 
{{Poem2Open}}
સૂતેલીનો પ્રારબ્ધલેખ એ રીતે એકતારાએ ઉકેલ્યો.
<center>'''*'''</center>
 
સવારે, મધ્યાહ્ને કે સાંજે ગામડાંની સીમમાં ‘સત દેવીદાસ! સત દેવીદાસ!' એવો અવાજ સંભળાયા કરતો. અવાજ લલિત હતો. છતાં ઘેરો લાગતો. અવાજમાં કરુણાભીની વીરતા હતી. એ અવાજના વચગાળામાં મક્કમ પગલાંના ધ્વનિ સંધાતા હતા. અવાજ ખેતરવા ખેતરવા પરથી સાંભળીને સીમનાં લોકો દોટ કાઢતાં, રીડિયા મચી જતા કે, ‘બાવણ નીકળી, જુવાન બાવણ નીકળી.' નજીક જવાની કોઈની હિંમત ન ચાલતી. પણ પછવાડે ઠઠ્ઠાના બોલ છૂટતાઃ ‘મીરાંબાઈ બનવા નીકળી છે! ધણીધોરી વગરની પાટકે છે! જુવાની જોઈ એની જુવાની!'  

ખેતરના પાકમાંથી વૈયાં ઉરાડવા માટે જુવાનો ગોફણો રાખતા. એમાંથી પથ્થરો પણ છૂટતા હતા. અનેક પથ્થરની ચણચણાટી અમરબાઈ એ પોતાના કાનની લગોલગ સાંભળી હતી. કોઈ કોઈ વાર પથ્થર વાગતા ત્યારે પછવાડે પણ જોયા વિના આગળ પગલાં માંડતી એ ‘શબદ' બોલતી : ‘સત દેવીદાસ' ‘સ....ત દેવીદાસ.'  

26,604

edits

Navigation menu