પુરાતન જ્યોત/૨૧: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 156: Line 156:
રામભગતને શંકા આવીઃ “કેમ, બાવામાં જીવ ગયો?”  

"ના રે મા'રાજ!" માંગલબાઈ એ કહ્યું, “મારી ચૂંદડીને માથે પગ આવ્યો.”.  

--------------------------
૧ *દુર્બુદ્ધિવાળાં

આટલી ઉગ્ર કસોટી પાર કરીને સ્ત્રીપુરુષ સમાયાં. નાનો બાળક એકલો બન્યો. હજી તો હમણાં જ જેની ચૂંદડી ખૂંદતો હતો તે મા ચાલી ગઈ.  

Line 213: Line 210:
{{Poem2Open}}
{{Poem2Open}}
—એવાં અભેદભાવનાં ભજનો ગાતે ગાતે ત્યાં શરીર સંકેલ્યું અને આરામગાહી ઢાળી. અને શાદુળના શિષ્ય કરમણ પીર, દાનો બાવો વગેરે પણ ત્યાં વિરમ્યા છે. તે તમામના મૃત્યુઉત્સવો પર મનખ્યો ઊમટ્યો હશે. સર્વના કદમોને શાદુળના હૈયાએ હોઠે ચાંપ્યા છે.  

{{Poem2close}}
{{Poem2Close}}

<Poem>
<Poem>
Line 222: Line 219:
</Poem>
</Poem>
{{Poem2Close}}
{{Poem2Close}}
------------------------------------
26,604

edits

Navigation menu