પુરાતન જ્યોત/૭. રુદિયો રુવે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૭. રુદિયો રુવે|}} <poem> '''રોઈ રોઈ કોને સંભળાવું રે, જેસલજી કે' છે,...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 13: Line 13:
:'''અમે હતાં તોળી રાણી! ઊંડે જળ બેડલાં,'''  
:'''અમે હતાં તોળી રાણી! ઊંડે જળ બેડલાં,'''  
:'''તમે રે ઉતારો ભવપાર, જાડેજો કે' છે.—રોઈo'''  
:'''તમે રે ઉતારો ભવપાર, જાડેજો કે' છે.—રોઈo'''  
'''કપડાં લાવો તોળી રાણી, સાબુએ સુધારું,'''  
'''કપડાં લાવો તોળી રાણી, સાબુએ સુધારું,'''  
:'''નિંદા થકી ઊજળાં હોય, જાડેજો કે' છે.— રોઈo'''
:'''નિંદા થકી ઊજળાં હોય, જાડેજો કે' છે.— રોઈo'''
Line 26: Line 27:

{{Poem2Open}}
{{Poem2Open}}
જેસલ અને તોળલનાં જીવન એકબીજામાં આવી રીતે ઓતપ્રોત બની ગયાં. જેસલ હીરો ને તોળલ લાલ રંગી માણેક : ભક્તિના દોરમાં બેઉ પરોવાઈ ગયાં. જેસલ ચંપો ને તાળલ કેળ્ય : સતના ક્યારામાં બેઉ સજોડે રોપાઈ ગયાં. એને જેસલના ઉદ્દામ પ્રેમરૂપી જળ-હિલ્લોલ ફરતી સંયમની પાળ બનેલી તોળલ : જીવન-આરામાં બેઉ ઝૂલવા લાગ્યાં. અને એ પ્રેમ એટલે સુધી પહોંચ્યો કે બેઉએ એકીસાથે એક જ સમાધમાં બેસવાનો ઠરાવ કરી લીધો.  
<small>{{Color|Blue|જે}}</small>સલ અને તોળલનાં જીવન એકબીજામાં આવી રીતે ઓતપ્રોત બની ગયાં. જેસલ હીરો ને તોળલ લાલ રંગી માણેક : ભક્તિના દોરમાં બેઉ પરોવાઈ ગયાં. જેસલ ચંપો ને તાળલ કેળ્ય : સતના ક્યારામાં બેઉ સજોડે રોપાઈ ગયાં. એને જેસલના ઉદ્દામ પ્રેમરૂપી જળ-હિલ્લોલ ફરતી સંયમની પાળ બનેલી તોળલ : જીવન-આરામાં બેઉ ઝૂલવા લાગ્યાં. અને એ પ્રેમ એટલે સુધી પહોંચ્યો કે બેઉએ એકીસાથે એક જ સમાધમાં બેસવાનો ઠરાવ કરી લીધો.  
આખરે જુદાઈનો એક દિવસ આવી પહોંચ્યો. જેસલ અને તોળલને મેવાડના સંતમંડળમાંથી ‘વડાં વાયક' આવ્યાં એટલે કે જ્યોતના પાટમાં હાજરી આપવા જવાનું નોતરું આવ્યું. બેઉએ ભેળા બેસીને પરિયાણ કર્યું : “જેસલજી! છેલ્લુકી વારનાં જઈ આવીએ. પછી તો નિરાંતે પાછા આવીને ભેળાં જ સમાશું.”  

કંઈ બોલ્યા વગર જેસલ ચાલ્યા. પણ અંજારના ઝાંપા સુધી આવીને એણે કહ્યું: “સતી! રુદિયો કહે છે કે હું ન આવું.”  
કંઈ બોલ્યા વગર જેસલ ચાલ્યા. પણ અંજારના ઝાંપા સુધી આવીને એણે કહ્યું: “સતી! રુદિયો કહે છે કે હું ન આવું.”  
Line 33: Line 34:
"જેસલજી! હું વહેલી પાછી વળીશ.” એમ કહીને તોળલે મેવાડનો માર્ગ લીધો.
"જેસલજી! હું વહેલી પાછી વળીશ.” એમ કહીને તોળલે મેવાડનો માર્ગ લીધો.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૬. મુનિવર મળ્યા મુનિવરા
|next = ૮. સમાધ
}}
26,604

edits

Navigation menu