26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભજન|}} {{Poem2Open}} (જેસલને ખાડી ઉતારી કચ્છમાં લાવીને તોળલે બોધ દી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
<poem> | <poem> | ||
જેસલ કરી લે વિચાર, | '''જેસલ કરી લે વિચાર,''' | ||
''':માથે જમ કેરો માર,''' | |||
:'''સપના જેવો છે સંસાર''' | |||
:'''રાણી કરે છે પોકાર''' | |||
આવોને જેસલરાય! | '''આવોને જેસલરાય!''' | ||
:'''આપણ પ્રેમ થકી મળીએં જી''' | |||
:'''પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએં જી!''' | |||
આવ્યો અમૂલખ અવતાર | '''આવ્યો અમૂલખ અવતાર''' | ||
માથે સતગુરુ અવતાર | '''માથે સતગુરુ અવતાર''' | ||
જાવું ધણીને દુવાર | '''જાવું ધણીને દુવાર''' | ||
કાયા બેડી ઉતારે ભવપાર | '''કાયા બેડી ઉતારે ભવપાર''' | ||
આવોને જેસલરાય. — આપણo | '''આવોને જેસલરાય. — આપણo''' | ||
:'''ગુરુના ગુણનો નહીં પાર''' | |||
:'''ભગતી છે ખાંડાની ધાર''' | |||
:'''નૂગરા કર્યા જાણે સંસાર''' | |||
:'''એનો એળે જાય અવતાર''' | |||
આવોને જેસલરાય. — આપણo | '''આવોને જેસલરાય. — આપણo''' | ||
:'''જીવની ગતિ ગુરુની પાસ''' | |||
:'''જેવી કસ્તૂરીમાં વાસ''' | |||
:'''ધણી તારા નામનો વિશ્વાસ''' | |||
:'''સેવકોની પૂરો હવે આશ''' | |||
આવોને જેસલરાય.— આપણo | '''આવોને જેસલરાય.— આપણo''' | ||
છીપું સમુંદરમાં થાય | '''છીપું સમુંદરમાં થાય''' | ||
:'''તેનીયું સફળ કમાઈ''' | |||
:'''સ્વાતના મેહુલા વરસાય''' | |||
:'''ત્યારે સાચાં મોતીડાં બંધાય''' | |||
આવોને જેસલરાય. — આપણo | '''આવોને જેસલરાય. — આપણo''' | ||
:'''મોતીડાં એરણમાં ઓતરાય''' | |||
:'''માથે ઘણ કેરા ઘાય''' | |||
:'''ફૂટે તે ફટકિયાં કે'વાય''' | |||
:'''ખરાની ખળે ખબરું થાય''' | |||
આવોને જેસલરાય. — આપણo | '''આવોને જેસલરાય. — આપણo''' | ||
:'''ચાંદોસૂરજ વસે છે આકાશ''' | |||
:'''નવલખ તારા તેની પાસ''' | |||
:'''પવન પાણી ને પરકાશ''' | |||
:'''સૌ લોક કરે તેની આશ''' | |||
આવોને જેસલરાય. — આપણo | '''આવોને જેસલરાય. — આપણo''' | ||
:'''નવ લાખ કોથળિયું બંધાય''' | |||
:'''તે તો ગાંધીડો કે'વાય''' | |||
:'''હીરામાણેક હાટોડે વેચાય''' | |||
:'''તે દી એનાં મૂલ મોંઘાં થાય''' | |||
આવોને જેસલરાય. — આપણo | '''આવોને જેસલરાય. — આપણo''' | ||
:'''નત્ય નત્ય ઊઠી નાવા જાય''' | |||
:'''કોયલા ઊજળા ન થાય''' | |||
:'''ગુણિકાને બેટડો જો થાય''' | |||
:'''બાપ કેને કે'વાને જાય''' | |||
આવોને જેસલરાય. — આપણo | '''આવોને જેસલરાય. — આપણo''' | ||
:'''પ્રેમના પાટ પ્રેમની થાટ''' | |||
:'''ઝળહળ જ્યોતુંના ઝળળાટ''' | |||
:'''આગળ નમન્યું જ્યાં થાય''' | |||
આવોને જેસલરાય.— આપણo | '''આવોને જેસલરાય.— આપણo''' | ||
મનની માંડવિયું રોપાય | '''મનની માંડવિયું રોપાય''' | ||
:'''તન કેરા પડદા બંધાય''' | |||
:'''જતિ સતી મળી ભેળાં થાય''' | |||
:'''સતિયુંના પંજા જ્યાં મેળાય''' | |||
આવોને જેસલરાય — આપણo | '''આવોને જેસલરાય — આપણo''' | ||
:'''દેખાખાદેખી કરો રે મત ભાઈ''' | |||
:'''હાથમાં દીવડીઓ દરશાય''' | |||
:'''અંતરે અંજવાળાં થાય''' | |||
:'''ચાર જુગની વાણી તોળલ ગાય''' | |||
આવોને જેસલરાય.— આપણo | '''આવોને જેસલરાય.— આપણo''' | ||
</poem> | </poem> |
edits