દરિયાપારના બહારવટિયા/મૂળ લેખકનું નિવેદન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મૂળ લેખકનું નિવેદન|}} {{Poem2Open}} દારુણ આવેશોમાંથી ઉદ્ભવેલાં જે...")
 
No edit summary
 
Line 10: Line 10:
હું દેશદેશની ભાષાઓ જાણું છું, જિંદગીભર હું રઝળ્યો છું. ગુના પકડવાના વ્યવસાયને કારણે હું શહેર શહેર અને દેશોદેશ ભટક્યો છું. આ સુંદર અને રસભરી દુનિયામાં રઝળવાની મોહિનીને હું કદી રૂંધી શક્યો નથી. એટલે જ આ મારાં વૃત્તાંતો હું નિજાનુભવમાંથી આપું છું.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = પ્રયોજકનું નિવેદન
|next = ૧. કુમારી કારમન
}}
26,604

edits

Navigation menu