ભૂંસાતાં ગ્રામચિત્રો/૯. નિશાળ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૯. નિશાળ}} {{Poem2Open}} હજી ગઈ કાલ સુધી, ઘણી જગાએ, બબ્બે ગામ વચ્ચે એક...")
 
No edit summary
Line 23: Line 23:
આપણને આપણી ખરી નિશાળ જોઈએ છે… એ ભલે ગઈ કાલ કરતાં સાવ જુદી હોય! બાળક ઉપર કહેવાતા શિક્ષકોનો છાંયો ના પડવા દેવાની જિદ્દ કરીને કવિ રાજેન્દ્ર શુક્લની જેમ દીકરાઓને નિશાળે જ ના મૂકીએ એ નહીં ચાલે. કાલે સંતાનો પૂછશે કે સમાજમાં જે નોકરી-વ્યવસાય માટે અનિવાર્ય છે એ ઔપચારિક શિક્ષણથી અમને વંચિત રાખવાનો તમને કોણ અધિકાર આપ્યો હતો? નિશાળો તરફ એકલદોકલ માણસ પીઠ કરી દે તો એને ક્ષમા કરી શકાય, પણ આખો સમાજ ‘શિક્ષણ’ તરફ પીઠ કરી દે તો તો સર્વનાશ જ આવવાનો. આપણી પાસે ગ્રામવિદ્યાપીઠો ને આશ્રમશાળાઓનાં — સ્વાશ્રયી બનાવતી — બુનિયાદી કે વ્યાવસાયિક શાળાઓનાં ઉદાહરણો આશ્વાસનરૂપ છે. અફસોસ છે કે જાણેઅજાણે પોષાતા ભ્રષ્ટાચારે શિક્ષણને નહીંવત્ કરી નાખ્યું છે. નિશાળ એ લાગણીનો મુદ્દો બનવા સાથે ગૌરવની વાત બને એ એકવીસમી સદીનો તકાજો છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૯. નિશાળ
|next = ૧૧. સીમ-સીમાડો
}}
26,604

edits

Navigation menu