કંકાવટી/પુરોગામી પુરાવા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પુરોગામી પુરાવા| }} {{Poem2Open}} [મંડળ પહેલું: પાંચમી આવૃત્તિ] આ લોક...")
 
No edit summary
 
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
[મંડળ પહેલું: પાંચમી આવૃત્તિ]
<center>[મંડળ પહેલું: પાંચમી આવૃત્તિ]</center>
આ લોકવ્રતોના કાલનિર્ણયમાં મદદ કરે તેવા પુરાવા નીચે મુજબ હાથ લાગ્યા છે:

અલિંજર નાગની કથા
<center>અલિંજર નાગની કથા</center>
વિ. સં. ૧૪૦૫માં જૈન સાધુ શ્રી રાજશેખરસૂરિએ રચેલા ‘પ્રબંધકોશ’ અથવા ‘ચતુર્વિશતિપ્રબંધ’ની મુનિશ્રી જિનવિજયજી સંપાદિત આવૃત્તિની બીજી કથા ‘આર્યનંદિલ પ્રબંધ’ છે, તે ‘કંકાવટી’ની ‘નાગપાંચમ’ની કથા સાથે ઘણું સામ્ય ધરાવે છે. મૂળ સંસ્કૃત કથાનો સારાંશ એવો છે કે,  

પદ્મિની ખંડપત્તન નામનું નગર છે. ત્યાં પદ્મદત્ત શેઠ રહે છે તેની ભાર્યા પદ્મયશા છે. તેનો દીકરો પદ્મનાભ. વરદત્ત નામના સાર્થવાહની બેટી વૈરોટ્યા તેની વેરે પરણાવેલી છે. વૈરોટ્યાનો પિતા સપરિવાર વિદેશે જતાં રસ્તે વનદાવાનલમાં બળી મૂઓ. વૈરોટ્યાને સૌ નબાપી કહી મેંણાં દે છે. પણ વૈરોટ્યા સાસુના કટુ બોલે સંતાપ પામતી છતાં કોઈને નિંદતી નથી.  

Line 16: Line 16:
હવે, વૈરોટ્યાના સસરા પદ્મદત્તને શ્રી આર્યનંદિલ સાધુએ કહ્યું કે તારી પુત્રવધુને કહે, એમણે નાગની પાસે માગવું કે તમારે પૃથ્વી પર કોઈને કરડવું નહિ.  

એ પ્રમાણે વૈરોટ્યાએ પાતાળમાં જઈ નાગલોકોને કહ્યું: ‘સાઙલિંજર પત્નીં જીયાત્! સોઙલિંજરો જીયાત્! યેનાઙહમપિતૃગૃહાઙપિ સપિતૃગૃહા કૃતા. અનાથાઙપિ સનાથા સંજાતા...’ વગેરે કહીને એ પાછી ઘેર આવી. ગુરુએ ‘વૈરોટ્યાસ્તવ’ નામનું સ્તોત્ર રચ્યું. એ સ્તવનનો જે પાઠ કરે તેને સર્પનો ભય ન રહે, વગેરે.  

જૈન સ્વાંગમાં લોકકથા
<center>જૈન સ્વાંગમાં લોકકથા</center>
ઉપલી કથામાં જે જૈન સૂરિ વગેરેનો ઉલ્લેખ છે, તે તો અનેક શુદ્ધ લોકકથાઓને જૈન સ્વરૂપ આપીને સંપ્રદાયદૃષ્ટિએ બોધાત્મક બનાવવાની પરાપૂર્વથી ચાલી આવતી જૈન રસમ લેખે ઘટાવી શકાય. રાજા, નગર, શેઠ, શેઠાણી વગેરેનાં એક જ પ્રકારનાં નામ પણ એ જૈન-રૂઢિને આભારી છે. પણ વાર્તાની આંતરગત લાક્ષણિકતારૂપ તત્ત્વો તો આ છે:  આ સંસ્કૃત પ્રબંધમાં વૈરોટ્યાના ઉદ્ગાર છે ‘યેનેદં ભક્ષિતં ભક્ષ્યં પૂર્યતાં તન્મનોરથ:’ તેની સાથે સરખાવીએ વ્રતકથાના ઉદ્ગાર:  

‘હશે બાઈ! ભલે ખાધા. ખાનારી યે મારા જેવી જ કોઈ અભાગણી હશે. જેણે ખાધાં એનાં પેટ ઠરજો!’  

એ જ રીતે પૂંછડા વગરના સર્પને માટે વૈરોટ્યા બોલે છે: ‘બણ્ડા મે જીવતુ ચિરમ્’ તેની સાથે વ્રત-કથાનો બોલ છે:  

{{Poem2Close}}
<poem>
ખમા મારા ખાંડિયા બાંડિયા વીર, મારા નપીરીના પીર,

શેષનાગ બાપ ને નાગણ મા, જેણે પૂર્યા હીર ને ચીર.  

</poem>
{{Poem2Open}}
બરાબર એ જ શબ્દો, છેલ્લે વૈરોટ્યા બોલી રહી છે:  

‘સોઙલિંજર પત્નીં જીયાત્...’ વગેરે  
‘સોઙલિંજર પત્નીં જીયાત્...’ વગેરે  
આવી તુલના કરતાં, પુરાતન કોઈ લોકકથા પરથી જ સંસ્કૃત પ્રબંધ રચાયો હોવાનો સંભવ વિશેષ ભાસે છે.  

ઉપરાંત આ બધા પ્રબંધો પૈકી અમુકનાં કથાવસ્તુ તો રાજશેખરસૂરિએ પણ અન્ય જૂની સામગ્રીમાંથી ઉપાડેલ હોવાનાં પ્રમાણો છે, એ દૃષ્ટિએ આ નાગપાંચમની કથા પણ પુરોગામી કોઈક અપભ્રંશ લોકકૃતિ હોવાનું અનુમાન થઈ શકે છે.  

પ્રેમાનંદે લોકસાહિત્યમાંથી લીધું
પ્રેમાનંદે લોકસાહિત્યમાંથી લીધું
‘કંકાવટી’ (ભાગ ૧)ના ‘મોળાકત’ના વ્રતસાહિત્યમાં ગોરમાની સ્તુતિ છે:
‘કંકાવટી’ (ભાગ ૧)ના ‘મોળાકત’ના વ્રતસાહિત્યમાં ગોરમાની સ્તુતિ છે:
{{Poem2Close}}
<poem>
ગોર મા ગોર મા રે, સસરા દેજો સવાદિયા
ગોર મા ગોર મા રે, સસરા દેજો સવાદિયા
ગોર મા ગોર મા રે, સાસુ દેજો ભુખાળવાં
ગોર મા ગોર મા રે, સાસુ દેજો ભુખાળવાં
ગોર મા ગોર મા રે, કંથ દેજો કહ્યાગરો.  
ગોર મા ગોર મા રે, કંથ દેજો કહ્યાગરો.  
એ વગેરેની સાથે ઘણુંખરું મળતું આવતું પદ પ્રેમાનંદના ‘ઓખાહરણ’માંથી પ્રાપ્ત થાય છે. શ્રી મંજૂલાલ મજુમદાર પાસેની સચિત્ર પ્રતમાં વડોદરા મુકામે મેં એ જોયું છે.  
</poem>
{{Poem2Open}}
એ વગેરેની સાથે ઘણુંખરું મળતું આવતું પદ પ્રેમાનંદના ‘ઓખાહરણ’માંથી પ્રાપ્ત થાય છે. શ્રી મંજૂલાલ મજુમદાર પાસેની સચિત્ર પ્રતમાં વડોદરા મુકામે મેં એ જોયું છે.  
ગૌરીપૂજન કરતાં ઓખા, પાર્વતીજીને પ્રાર્થના કરે છે:  
ગૌરીપૂજન કરતાં ઓખા, પાર્વતીજીને પ્રાર્થના કરે છે:  
{{Poem2Close}}
<poem>
[૧]ગોર મા! માગું રે હું તો કંથજીનાં રાજ, કંથજીનાં રાજ;

ચાંદલો, ચૂડો, અવિચલ ઘાટડી.
ચાંદલો, ચૂડો, અવિચલ ઘાટડી.
Line 52: Line 62:
ગોર મા! એટલી પૂરો મનડાની આશ, મનડાની આશ;
ગોર મા! એટલી પૂરો મનડાની આશ, મનડાની આશ;
ઝાઝું તો કંઈએ નથી માગતી.  
ઝાઝું તો કંઈએ નથી માગતી.  
પ્રેમાનંદે લોકસાહિત્યમાંથી લીધું, કે લોકસાહિત્યે પ્રેમાનંદમાંથી? બેમાંથી કોણ જૂનું? કોણ મૌલિક? કોણ વધુ ચમત્કૃતિમય? એ પ્રશ્ન તપાસવા જેવો છે.  
</poem>
રાજસ્થાની ગણગોર

<center>રાજસ્થાની ગણગોર</center>
એ જ કૃતિમાંથી પા.૧૫ પરનું જોડકણું જુઓ: ‘ગોર્ય ગોર્ય માડી, ઉઘાડો કમાડી’ વગેરે. ને તેની સાથે સરખાવો નીચેનું શબ્દેશબ્દે મળતું રાજસ્થાની લોકગીત:  
એ જ કૃતિમાંથી પા.૧૫ પરનું જોડકણું જુઓ: ‘ગોર્ય ગોર્ય માડી, ઉઘાડો કમાડી’ વગેરે. ને તેની સાથે સરખાવો નીચેનું શબ્દેશબ્દે મળતું રાજસ્થાની લોકગીત:  
{{Poem2Close}}
<poem>
ગવર ગિણગોર માતા, ખોલ કિંવાડી
ગવર ગિણગોર માતા, ખોલ કિંવાડી
બહાર ઊભી થારી પૂજણવાળી
બહાર ઊભી થારી પૂજણવાળી
Line 63: Line 77:
હાંડા ધોલણ ફૂકો માંગાં, ઝાડૂ દેવણ ભૂવા
હાંડા ધોલણ ફૂકો માંગાં, ઝાડૂ દેવણ ભૂવા
[‘રાજસ્થાન કે લોકગીત’ પ્રથમ ભાગ: પૂર્વાર્ધ, પાનું ૪૩.]  
[‘રાજસ્થાન કે લોકગીત’ પ્રથમ ભાગ: પૂર્વાર્ધ, પાનું ૪૩.]  
</poem>
{{Poem2Open}}
એક જ તહેવાર, એક જ વ્રત, સમાન ભાવ અને સરખા શબ્દો. રાજસ્થાની લોકસાહિત્યના ભાષાભાવનાં નીર એકમેકમાં વહેતાં હતાં. પાણી એક જ હતાં, આરા જ ફક્ત જુદા હતા.  

દેવાદિક તત્ત્વ પરત્વે લોકસમૂહે જે દૃષ્ટિએ નિહાળ્યું અને જે એક લૌકિક રહસ્યદર્શન વિકસાવ્યું તેનો પરિપૂર્ણ ખ્યાલ કરાવવાને માટે ‘કંકાવટી’નો આ એક જ ભાગ પૂરતો નથી. એટલા માટે જ હું આના જેવડો બીજો ખંડ પણ પ્રકટ કરી ચૂક્યો છું. તેમ એમાં મેં સુદીર્ઘ ને સવિસ્તર પ્રવેશક પણ આપેલ છે. નરી વાર્તાદૃષ્ટિએ પણ એમાંની સામગ્રી મનોરંજક અને સાહિત્યશીલ છે. પણ તે ઘણાં વર્ષો પાછળથી પ્રકટ થયો એટલે ઘણા વાચકોનું લક્ષ તે તરફ ગયું લાગતું નથી.  

Line 70: Line 86:

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = નિવેદન
|next = પોષી પૂનમ
}}
18,450

edits

Navigation menu