18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મોળાકત|}} {{Poem2Open}} આષાઢ મહિનાનાં અજવાળિયાં નીતરે છે. કુમારિકા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આષાઢ મહિનાનાં અજવાળિયાં નીતરે છે. કુમારિકાઓ જવેરા વાવે છે. કેવી રીતે વાવે? બરાબર અષાઢની અજવાળી પાંચમે - | આષાઢ મહિનાનાં અજવાળિયાં નીતરે છે. કુમારિકાઓ જવેરા વાવે છે. કેવી રીતે વાવે? બરાબર અષાઢની અજવાળી પાંચમે - | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
મારા જવના જવેરા રે જવ છે ડોલરિયો | |||
મારે કિયા ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરિયો | મારે કિયા ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરિયો | ||
મારે ... ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરિયો | મારે ... ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરિયો | ||
મારે ... વહુએ સીંચ્યા રે જવ છે ડોલરિયો | મારે ... વહુએ સીંચ્યા રે જવ છે ડોલરિયો | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
એમ ગાતી ગાતી તેવતેવડી કુમારિકાઓ ભેળી મળીને કાળી ધૂળ અને છાણ લેવા નીકળે છે. લાવીને રામપાતરમાં ભરે છે. એમાં જવ, ઘઉં, તલ ને મગ: એમ ચાર જાતના દાણા વાવે છે. | એમ ગાતી ગાતી તેવતેવડી કુમારિકાઓ ભેળી મળીને કાળી ધૂળ અને છાણ લેવા નીકળે છે. લાવીને રામપાતરમાં ભરે છે. એમાં જવ, ઘઉં, તલ ને મગ: એમ ચાર જાતના દાણા વાવે છે. | ||
ત્રીજે દિવસે તો જવેરા ઊગી જાય છે. લીલા લીલા રૂપાળા કોંટા ફૂટે છે. પાંચમે દિવસે જવેરા પૂજાય છે. કેવી રીતે પૂજે? રૂનો એક નાગલિયો કરીને ચડાવે અને કંકુના છાંટા નાખે. | ત્રીજે દિવસે તો જવેરા ઊગી જાય છે. લીલા લીલા રૂપાળા કોંટા ફૂટે છે. પાંચમે દિવસે જવેરા પૂજાય છે. કેવી રીતે પૂજે? રૂનો એક નાગલિયો કરીને ચડાવે અને કંકુના છાંટા નાખે. | ||
દસમને દા’ડે કુમરિકા ડાટો કરે છે. ડાટો એટલે શું? લાપસી કરે, કાં ચૂરમું કરે. પરોઢિયે પેટ ભરીને ખાઈ લે. | દસમને દા’ડે કુમરિકા ડાટો કરે છે. ડાટો એટલે શું? લાપસી કરે, કાં ચૂરમું કરે. પરોઢિયે પેટ ભરીને ખાઈ લે. | ||
દસમથી પૂનમ સુધી રોજ સવારે ઘેરો વાળીને કુમરિકાઓ નદીએ નહાવા જાય. જાય ત્યારે ય ગાતી જાય: | દસમથી પૂનમ સુધી રોજ સવારે ઘેરો વાળીને કુમરિકાઓ નદીએ નહાવા જાય. જાય ત્યારે ય ગાતી જાય: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
મગ મગ એવડા મોગરા રે | |||
તલ તલ જેવડાં ફૂલ, મોરી સૈયર! આંબો મોર્યો. | તલ તલ જેવડાં ફૂલ, મોરી સૈયર! આંબો મોર્યો. | ||
ગામનો ગરાસિયો કૃષ્ણ[૧] કુમાર રે | ગામનો ગરાસિયો કૃષ્ણ[૧] કુમાર રે | ||
Line 18: | Line 24: | ||
ગામની ગરાસણી ...... બા [૨] રે | ગામની ગરાસણી ...... બા [૨] રે | ||
ફરતાં ઝીલે ફૂલ મોરી સૈયર! આંબો મોર્યો. | ફરતાં ઝીલે ફૂલ મોરી સૈયર! આંબો મોર્યો. | ||
</poem> | |||
નદીકાંઠે ગારાની ગૌર્ય (ગૌરી) કરી હોય તેને નાહ્યા પછી કુમારિકાઓ પૂજે, પૂજતાં પૂજતાં ગાતી જાય: | |||
<poem> | |||
ગોર્યમા ગોર્યમા રે | ગોર્યમા ગોર્યમા રે | ||
સસરો દેજો સવાદિયા | સસરો દેજો સવાદિયા | ||
Line 39: | Line 46: | ||
ગોર્યમા ગોર્યમા રે | ગોર્યમા ગોર્યમા રે | ||
મહીં રે માળવિયો ગોળ રે. - તમે મારી૦ | મહીં રે માળવિયો ગોળ રે. - તમે મારી૦ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
રોજ પથારીએ બેસીને બપોરે એક ટાણું જમે. મોળાં અન્ન ખાય. એક વાર ખાઈને ચતેચતાં પથારીમાં સૂઈ પણ લે. ઊઠીને વળી થોડું ખાય. પણ પડખું ફરી જવાય તો ફરી વાર ખાવું ખપે નહિ. | રોજ પથારીએ બેસીને બપોરે એક ટાણું જમે. મોળાં અન્ન ખાય. એક વાર ખાઈને ચતેચતાં પથારીમાં સૂઈ પણ લે. ઊઠીને વળી થોડું ખાય. પણ પડખું ફરી જવાય તો ફરી વાર ખાવું ખપે નહિ. | ||
જમી કરી, પથારીએથી ઊઠી, સાંજે કન્યાઓ કાન ઉંઘાડવા જાય. જઈને માગે: | જમી કરી, પથારીએથી ઊઠી, સાંજે કન્યાઓ કાન ઉંઘાડવા જાય. જઈને માગે: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ગોત્ય ગોર્ય માડી! | ગોત્ય ગોર્ય માડી! | ||
ઉઘાડો કમાડી! | ઉઘાડો કમાડી! | ||
Line 50: | Line 60: | ||
દેરિયાં જેઠિયાંના જોડલાં માગે | દેરિયાં જેઠિયાંના જોડલાં માગે | ||
દૂઝણિયું ઝોટડિયું માગે | દૂઝણિયું ઝોટડિયું માગે | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
એમ ત્રણ દિવસ ગોર્યને પૂજે; ચોથે દી સૂરજ સામા જવેરા રાખીને સૂરજ પૂજે અને પૂનમને દી ગાયનો ખીલો પૂજે. | એમ ત્રણ દિવસ ગોર્યને પૂજે; ચોથે દી સૂરજ સામા જવેરા રાખીને સૂરજ પૂજે અને પૂનમને દી ગાયનો ખીલો પૂજે. | ||
પૂનમને દિવસે જવેરાને પાણીમાં બુડાડવા નદીએ જાય. નદી ન હોય તો તળાવે જાય. તે ટાણે ગાય કે - | પૂનમને દિવસે જવેરાને પાણીમાં બુડાડવા નદીએ જાય. નદી ન હોય તો તળાવે જાય. તે ટાણે ગાય કે - | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
રિયો રિયો ગોર્યમા આજનો દા’ડો, કાલ્યનો દા’ડો | રિયો રિયો ગોર્યમા આજનો દા’ડો, કાલ્યનો દા’ડો | ||
ઝાંઝરિયા ઘડાવું રે! | ઝાંઝરિયા ઘડાવું રે! | ||
Line 66: | Line 80: | ||
તમને પાંભરિયુંના પડદા | તમને પાંભરિયુંના પડદા | ||
વે’લા આવજો રે. -- રિયો રિયો૦ | વે’લા આવજો રે. -- રિયો રિયો૦ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
* પોતાનાં ગામનાં જે રાજા-રાણી હોય તેનાં નામ લેવાય છે. | * પોતાનાં ગામનાં જે રાજા-રાણી હોય તેનાં નામ લેવાય છે. | ||
* પોતાનાં ગામનાં જે રાજા-રાણી હોય તેનાં નામ લેવાય છે. | * પોતાનાં ગામનાં જે રાજા-રાણી હોય તેનાં નામ લેવાય છે. | ||
* સસરાજી અને સાસુજી ખાવાનાં શોખીન હોય તો પોતાને એ લાભ મળે ખરોને! | * સસરાજી અને સાસુજી ખાવાનાં શોખીન હોય તો પોતાને એ લાભ મળે ખરોને! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = આહલીપહલી | |||
|next = એવરત-જીવરત | |||
}} |
edits