18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<center>વાત બીજી</center> | |||
કણબીને સાત દીકરા હતા. સાતેય ભાઈ વચાળે એક બેન હતી. | કણબીને સાત દીકરા હતા. સાતેય ભાઈ વચાળે એક બેન હતી. | ||
બેનને તો પરણાવેલી છે, પણ સાસરેથી કોઈ એને તેડતું નથી. જમાઈ તો દીકરીની સામુંય જોતો નથી. | બેનને તો પરણાવેલી છે, પણ સાસરેથી કોઈ એને તેડતું નથી. જમાઈ તો દીકરીની સામુંય જોતો નથી. | ||
Line 85: | Line 86: | ||
છયે ભાઈ અને છયે ભોજાઇની આંખે શ્રાવણ ભાદરવો છૂટ્યા છે, એને તો પસ્તાવાનો પાર રહ્યો નથી. બેનને પગે પડીને ભાઈ-ભોજાઈ વીનવે છે કે બેન, અમારા અપરાધ માફ કર! | છયે ભાઈ અને છયે ભોજાઇની આંખે શ્રાવણ ભાદરવો છૂટ્યા છે, એને તો પસ્તાવાનો પાર રહ્યો નથી. બેનને પગે પડીને ભાઈ-ભોજાઈ વીનવે છે કે બેન, અમારા અપરાધ માફ કર! | ||
સાતેય ભાઈઓને સાથે રાખીને બેન તો સુખી થઈ. વીરપસલી મા એને ફળ્યાં એવાં સૌને ફળજો. | સાતેય ભાઈઓને સાથે રાખીને બેન તો સુખી થઈ. વીરપસલી મા એને ફળ્યાં એવાં સૌને ફળજો. | ||
{Poem2Close}} | |||
<poem> | |||
વરસ રે વાદળી | વરસ રે વાદળી | ||
વીરના ખેતરમાં! | વીરના ખેતરમાં! | ||
બંટીનું ઢેબરું | બંટીનું ઢેબરું | ||
બેનના પેટમાં! | બેનના પેટમાં! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
[ચાતુર્માસમાં વીરપસલી વ્રત રહેતી બહેન વાદળી જોઈને કહે છે કે ‘હે વાદળી! મારા ભાઈના ખેતરમાં વરસજે’ કે જેથી મને - બહેનને - ભાઈ બંટીનું ઢેબરું પણ ખવરાવીને પોષશે.] | [ચાતુર્માસમાં વીરપસલી વ્રત રહેતી બહેન વાદળી જોઈને કહે છે કે ‘હે વાદળી! મારા ભાઈના ખેતરમાં વરસજે’ કે જેથી મને - બહેનને - ભાઈ બંટીનું ઢેબરું પણ ખવરાવીને પોષશે.] | ||
* જૂના સમયમાં પૈસાનો સિક્કો તંબાનો હતો: ત્રાંબિયો | * જૂના સમયમાં પૈસાનો સિક્કો તંબાનો હતો: ત્રાંબિયો | ||
{{Poem2Close}} | |||
{{ | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વીરપસલી | |||
|next = નોળી નોમ | |||
}} |
edits