18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ખિલકોડી વહુ| }} {{Poem2Open}} [આ વાર્તા સોમવારના વ્રતને લગતી જણાય...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 42: | Line 42: | ||
ભોજાઈઓને તો વિસ્મે થઈ છે. દેરાણી કાળી કૂબડી હશે, લૂલી લંગડી હશે. મૂંગી બહેરી હશે! કેવી હશે ને કેવી નહિ હોય! એવા વિચાર થયા છે. | ભોજાઈઓને તો વિસ્મે થઈ છે. દેરાણી કાળી કૂબડી હશે, લૂલી લંગડી હશે. મૂંગી બહેરી હશે! કેવી હશે ને કેવી નહિ હોય! એવા વિચાર થયા છે. | ||
ભોજાઈઓએ તો કરામત કરી છે: એમ ઠરાવ્યું છે કે એના ભાગની ડાંગર ખાંડવા બોલાવીએ. | ભોજાઈઓએ તો કરામત કરી છે: એમ ઠરાવ્યું છે કે એના ભાગની ડાંગર ખાંડવા બોલાવીએ. | ||
દેવરજી! દેવરજી! દેરાણીને ડાંગર ખાંડવા મેલો. એના ભાગની ડાંગર બીજું કોણ ખાંડશે? | |||
કુંવર તો મૂંઝાણા છે, જઈને એણે તો ખીલકોડી રાણીને પૂછ્યું છે કે શુ કરશું? મારી તો લાજ જવા બેઠી છે. | કુંવર તો મૂંઝાણા છે, જઈને એણે તો ખીલકોડી રાણીને પૂછ્યું છે કે શુ કરશું? મારી તો લાજ જવા બેઠી છે. | ||
ખીલકોડી રાણી કહે છે કે એમાં શું મુંઝાવ છો? મારા ભાગની ડાંગર આંહીં મંગાવી દ્યો ને! રૂપાળી હું ખાંડી નાખીશ. | ખીલકોડી રાણી કહે છે કે એમાં શું મુંઝાવ છો? મારા ભાગની ડાંગર આંહીં મંગાવી દ્યો ને! રૂપાળી હું ખાંડી નાખીશ. |
edits