26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Role | {{Role | ||
|role_name = {{Color| | |role_name = {{Color|Pink|સૂત્રધાર}} | ||
}} | }} | ||
{{Story | {{Story | ||
Line 134: | Line 134: | ||
{{Story | {{Story | ||
|story = | |story = <Poem>મને ચોક્કસ યાદ નથી આવતું પણ ૧૯૦૧માં હોઈ શકે. | ||
તે સમયે હું દક્ષિણ આફ્રિકાથી | તે સમયે હું દક્ષિણ આફ્રિકાથી | ||
કૉંગ્રેસના અધિવેશન માટે કલકત્તા આવ્યો હતો. | કૉંગ્રેસના અધિવેશન માટે કલકત્તા આવ્યો હતો. | ||
Line 142: | Line 142: | ||
તેમને મળી શક્યો ન હતો. | તેમને મળી શક્યો ન હતો. | ||
હવે મને કહેવામાં આવે છે કે તે વખતે | હવે મને કહેવામાં આવે છે કે તે વખતે | ||
સરલાદેવી ચૌધરાણીએ એક સમૂહગાનનું સંચાલન કર્યું હતું. પણ તેમને પણ હું તે સમયે મળ્યો હોઉં એવું યાદ નથી. | સરલાદેવી ચૌધરાણીએ એક સમૂહગાનનું સંચાલન કર્યું હતું. પણ તેમને પણ હું તે સમયે મળ્યો હોઉં એવું યાદ નથી.</Poem> | ||
}} | }} | ||
Line 156: | Line 156: | ||
{{Role | {{Role | ||
|role_name = {{Color| | |role_name = {{Color|Pink|સૂત્રધાર}} | ||
}} | }} | ||
{{Story | {{Story | ||
Line 203: | Line 203: | ||
તે સિવાય આજ્ઞાપાલનમાં હું કોઈ બીજો ગુણ જોતો નથી. | તે સિવાય આજ્ઞાપાલનમાં હું કોઈ બીજો ગુણ જોતો નથી. | ||
આ છોકરાઓ આકાંક્ષા સેવવાનું ભૂલી જશે એમ મને લાગે છે અને આકાંક્ષા જ સિદ્ધિના મૂળમાં રહેલી છે. | આ છોકરાઓ આકાંક્ષા સેવવાનું ભૂલી જશે એમ મને લાગે છે અને આકાંક્ષા જ સિદ્ધિના મૂળમાં રહેલી છે. | ||
થોડા દિવસ બાદ મેં મહાત્માજીને લખ્યું, | |||
પ્રિય શ્રી ગાંધી, | |||
તમારા છોકરાઓને અમારા છોકરાઓ બનવા દેવા માટે | તમારા છોકરાઓને અમારા છોકરાઓ બનવા દેવા માટે | ||
તમારો આભાર માનવા હું આ પત્ર લખી રહ્યો છું. | તમારો આભાર માનવા હું આ પત્ર લખી રહ્યો છું. | ||
આપણા બંનેના જીવનની સાધનાની તેઓ જીવંત કડી બનશે. | આપણા બંનેના જીવનની સાધનાની તેઓ જીવંત કડી બનશે. | ||
નિષ્ઠાપૂર્વક તમારો, | નિષ્ઠાપૂર્વક તમારો, | ||
સૂત્રધાર: સાચે જ આ જીવંત કડીથી | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Pink|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story=<Poem>સાચે જ આ જીવંત કડીથી | |||
એક વિરલ અને આજીવન સંબંધનો પાયો નંખાયો. | એક વિરલ અને આજીવન સંબંધનો પાયો નંખાયો. | ||
બંને જણ પહેલી વાર માર્ચ ૧૯૧૫માં શાંતિનિકેતનમાં મળ્યા. | બંને જણ પહેલી વાર માર્ચ ૧૯૧૫માં શાંતિનિકેતનમાં મળ્યા. | ||
Line 219: | Line 229: | ||
એક આદર અને સન્માનના ગઠબંધન સ્વરૂપે વિકસ્યાં. | એક આદર અને સન્માનના ગઠબંધન સ્વરૂપે વિકસ્યાં. | ||
આવી મૈત્રી સહકાર્યકર કે સહચર વચ્ચે જ સંભવિત છે. | આવી મૈત્રી સહકાર્યકર કે સહચર વચ્ચે જ સંભવિત છે. | ||
બંને ભારતવર્ષ અને તેની સંસ્કૃતિને સન્માનની નજરે જોતા. | |||
બંને ભારતમાં થતી અંગ્રેજ વર્તણૂંકથી વ્યથિત હતા. | બંને ભારતમાં થતી અંગ્રેજ વર્તણૂંકથી વ્યથિત હતા. | ||
બંનેને જોઈતું હતું સ્વરાજ. | બંનેને જોઈતું હતું સ્વરાજ. | ||
Line 227: | Line 238: | ||
વ્યાધિ અંગે એકમત અને ઔષધિ અંગે મતાંતર – | વ્યાધિ અંગે એકમત અને ઔષધિ અંગે મતાંતર – | ||
આ સંબંધની આ લાક્ષણિકતા હતી. | આ સંબંધની આ લાક્ષણિકતા હતી. | ||
૧૯૧૮માં ગાંધીજીની ઇચ્છા હતી કે | |||
હિન્દીનો રાષ્ટ્રભાષા તરીકે સ્વીકાર થાય.</Poem> | હિન્દીનો રાષ્ટ્રભાષા તરીકે સ્વીકાર થાય.</Poem> | ||
}} | }} | ||
Line 236: | Line 249: | ||
{{Story | {{Story | ||
|story =< | |story =<Poem>પ્રિય ગુરુદેવ, | ||
આંતરપ્રાન્તીય વહેવાર માટે તેમ જ રાષ્ટ્રીય કાર્યવાહી માટે | આંતરપ્રાન્તીય વહેવાર માટે તેમ જ રાષ્ટ્રીય કાર્યવાહી માટે | ||
માત્ર હિન્દી જ રાષ્ટ્રભાષા થઈ શકે તેમ તમે નથી માનતા? કૉંગ્રેસના આવતા અધિવેશનમાં | માત્ર હિન્દી જ રાષ્ટ્રભાષા થઈ શકે તેમ તમે નથી માનતા? કૉંગ્રેસના આવતા અધિવેશનમાં | ||
Line 267: | Line 280: | ||
મરજિયાત રાખવો પડશે. | મરજિયાત રાખવો પડશે. | ||
અત્યંત નિષ્ઠાપૂર્વક તમારો, | અત્યંત નિષ્ઠાપૂર્વક તમારો, | ||
સૂત્રધાર: આ હતો તેમની વચ્ચેના વાદવિવાદનો દોર. | }} | ||
{{Role | |||
|role_name = {{Color|Pink|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story=<poem>આ હતો તેમની વચ્ચેના વાદવિવાદનો દોર. | |||
૧૯૧૯ સુધીમાં ગાંધીજીએ | ૧૯૧૯ સુધીમાં ગાંધીજીએ | ||
આખા દેશને અહિંસાની અગત્યતા અને અસર સમજાવી દીધી હતી. | આખા દેશને અહિંસાની અગત્યતા અને અસર સમજાવી દીધી હતી. | ||
રૉલેટ બિલના વિરોધમાં | રૉલેટ બિલના વિરોધમાં | ||
તેઓ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ઉપાડવાની તૈયારીમાં હતા. | તેઓ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ઉપાડવાની તૈયારીમાં હતા.</poem> | ||
}} | }} | ||
Line 282: | Line 302: | ||
એપ્રિલની છઠ્ઠી તારીખે હડતાળનું એલાન હતું. | એપ્રિલની છઠ્ઠી તારીખે હડતાળનું એલાન હતું. | ||
પાંચમીએ મેં ગુરુદેવને લખ્યું, | પાંચમીએ મેં ગુરુદેવને લખ્યું, | ||
મને તમારા તરફથી એક સંદેશાની અપેક્ષા છે – | |||
જેઓ આ અગ્નિપરીક્ષામાંથી પસાર થવાના છે | જેઓ આ અગ્નિપરીક્ષામાંથી પસાર થવાના છે | ||
તેમને માટે એક આશા અને પ્રેરણા સભર સંદેશો. | તેમને માટે એક આશા અને પ્રેરણા સભર સંદેશો. | ||
Line 295: | Line 316: | ||
તોય તે દીવાદાંડીની ગરજ સારે છે | તોય તે દીવાદાંડીની ગરજ સારે છે | ||
જેથી હું જીવનના માર્ગમાં આવતા જોખમોથી | જેથી હું જીવનના માર્ગમાં આવતા જોખમોથી | ||
સાવધાન રહી શકું. | સાવધાન રહી શકું. | ||
}} | }} | ||
{{Role | |||
|role_name = {{Color|Pink|સૂત્રધાર: }} | |||
}} | |||
{{Story | |||
|story=<Poem>એપ્રિલની ૧૨મી તારીખે | |||
રવીન્દ્રનાથે એક જાહેર પત્રમાં જવાબ આપતાં લખ્યું,</Poem> | |||
{{Role | {{Role | ||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | ||
Line 449: | Line 476: | ||
|story=<Poem>પ્રિય ગુરુદેવ, | |story=<Poem>પ્રિય ગુરુદેવ, | ||
::: અમારા આમંત્રણનો સ્વીકાર કરવા માટે | |||
અમે સૌ આપના આભારી છીએ. | અમે સૌ આપના આભારી છીએ. | ||
આપને કાર્યક્રમો કે તમાશાનો બોજો ન પડે | આપને કાર્યક્રમો કે તમાશાનો બોજો ન પડે |
edits