ચિલિકા/કુમાઉમાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કુમાઉમાં|}} {{Poem2Open}} ઓય મા. ઓય રે... ઓય વોય વોય.. મનેય ખબર ન પડી તેમ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કુમાઉમાં|}}
{{Heading|કુમાઉમાં રખડપ ટ્ટી|}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 11: Line 11:
અહીં આવ્યા અને યાત્રાના કષ્ટનું વળતર મળી ગયું. પાઈનનાં વૃક્ષો હવે નીચે રહી જતાં હતાં અને મોટાં મોટાં લાલચટ્ટક ગુચ્છાઓવાળા ર્‌હોડોડેન્ડ્રોન'નાં વૃક્ષોનું જંગલ શરૂ થતું હતું. ચારે તરફ બીજાં અનામી લીલાં વૃક્ષોની ઘન નિબિડ વનરાજી અને તેમાં ઠેકઠેકાણે લાલ-જ્યોતથી સળગતા હોડોડેન્ડ્રોન. માઈલો દૂર ઉપત્યકામાં દેખાતાં સોપાન ખેતરો, ઝાંખું ધુમ્મસ, બપૈયા અને પહાડી પક્ષીઓના અનેક અવાજો, સાંદ્ર વાનસ્પતિક ગંધ અને વૃક્ષવેલીઓની અવનવી સૃષ્ટિ. થોડો જ સમય ત્યાં રહ્યા પણ મેં મારી સમગ્ર ઇન્દ્રિયોથી ‘સારભૂત’ બિન્સરનું વન મારી અંદર ઉતારી લીધું છે. મન પડે ત્યારે ત્યાં ખોવાઈ જવા જઈ આવું છું.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ચાર
|next = સ્વામીઆનંદ
}}
18,450

edits

Navigation menu