ચિલિકા/ચિરંજીલાલના: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ચિરંજીલાલના|}} {{Poem2Open}} લક્ષ્મીશંકર, અમલાશંકર માટે તો ચિરંજી...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|ચિરંજીલાલના|}}
{{Heading|ચિરંજીલાલના સ્મૃતિખંડમાં|}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 10: Line 10:
કવિતામાં કાચું કોરું ઘણું હતું પણ તેમાં પ્રગટ થતું સમસંવેદન ને ચિંતા, આક્રોશ જેન્યુઇન હતાં. છૂટા પડતી વખતે તેમના ફોટો-ખજાનામાંથી મને બહુ ગમી ગયેલો, ઉદયશંકર કુટુંબ સાથેનો બર્લિનનો ફોટો માગ્યો. તેમણે જરાયે હિચકિચાટ વગર પ્રેમથી તે આપ્યો. તેમની જગ્યાએ હું હોત તો તેવો અમૂલ્ય ફોટો મેં ન આપ્યો હોત. એ સાધુપુરુષને વંદન કરી હું નીકળ્યો. ઉદયશંકરના નુપૂર મનેય સંભળાવા લાગ્યા.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ચિત્તમાં
|next = દંડકારણ્યે
}}
18,450

edits

Navigation menu