ચિલિકા/ચિલિકાકિનારે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ચિલિકાકિનારે|}} {{Poem2Open}} ઓરિસા આર્થિક રીતે વિપન્ન પણ સંસ્કાર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|ચિલિકાકિનારે|}}
{{Heading|ચિલિકાકિનારે – અપારે કાવ્યસંસારે|}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 13: Line 13:
આ તો થઈ સિમ્પોઝિયાની બેઠકોની વાત. આ જ સેશનોની આગળપાછળ કવિતાપઠનની બેઠકો. વીસ વિધવિધભાષી કવિઓ સાથે ચાલીસ ઓડિયા કવિઓ. આ સિવાય દરેક સિમ્પોઝિયામાં ઓબ્ઝર્વર, રિસોર્સ પર્સન, પ્રમુખ અને સંચાલક રૂપે આવેલા કવિઓ જુદા. કુલ સાંઠથી સિત્તેર કવિઓ અને કવિતાપઠનની બેઠકો ત્રણ જ. એક બેઠકમાં વીસ-પચીસ કવિઓ થોડી વાત કરે, અનુવાદ વાંચે કે મૂળ ભાષા અને કવિતાની ઝાંખી કરાવવા મૂળ કવિતા વાંચે. એ જે કરે તે બધું પાંચ જ મિનિટમાં કરવાનું. મંત્રકવિતા હોય તો જ તે સિદ્ધ થાય. એવી કવિતા ક્યાંથી કાઢવી? બધું ઝટપટ, લુસલુસ ને ઉતાવળે આટોપાયું. સંચાલકે લાંબા લિસ્ટમાંથી વારો આવતાં એક પછી એક નામ ટિક કરી કમી કરતા જાય ને કવિઓ પોતાનો વારો આવવાની રાહ જોતા હોય. જે કવિતાપદાર્થ માટે આટલાં માથાં ભેગાં થયાં તેને જ પૂરો ન્યાય ન મળે. દરેક કવિને પંદર પંદર મિનિટ મળી હોત તો સારું થાત, પણ આ બધું આગોતરું તો કેમ સમજાય? આવી ભૂલ પછી જ સમજાય ને? મધુરપની અધૂરપ રહી ગઈ. કવિતાપઠનની બેઠકો રાખી હોત અને સિમ્પોઝિયા ન રાખ્યાં હોત તો? તો કદાચ ભરપેટે બધું માણી શકાત. જોકે આવી ઔપચારિક બેઠકોમાં જે ન પમાયું તે તો પમાયું એમ જ સ્વરવાતોમાં, ટોળટપ્પામાં, નાની ટોળીમાં ઊપડેલી ચર્ચામાં, બે જ જણ વચ્ચેના સંવાદમાં, ચિલિકાકિનારે સવારની લટારમાં કે રાતની ઊછળતી મહેફિલોમાં, બેઠકોમાં. આવા સુંદર એકાંતિક સ્થળે બધાંને ભેગાં કરવાનો આ પણ એક આશય હશે?

ગુજરાતમાંથી કવિઓ હતા હું અને ભરત નાયક. ગુજરાતી કવિતા વિશે બોલવાનું આવે ને હું ભરત તરફ જ આંગળી ચીંધું. અધ્યાપક તરીકેય બોલવાનો તેનો અધિકાર. તેણે કવિતા વાંચીનેય બધાંને ખુશ કરી દીધેલા. મારે વાંચવાનો વારો આવે ત્યારે શું વાંચવું તેની ખાસી અવઢવ – હાથમાં માત્ર રોકડી પાંચ મિનિટ. મારી પાસે કવિતાના હિંદી, અંગ્રેજી અને ઉર્દૂ-ઉડિયા અનુવાદો હતા તેમાંથી શું વાંચવું તેની મીઠી મૂંઝવણ. ખાસ્સા વ્યસ્ત હોવા છતાં અમદાવાદનાં ડૉ. રેણુકા સોનીએ બે કાવ્યના ઉડિયા અનુવાદો કરી આપેલા, તેમના ઘરે તે ગુજરાતી લિપિમાં લખી-વાંચીય જોયેલાં. બંગાળી ઉચ્ચારોનો થોડો પરિચય હોવાથી ઉચ્ચારો પકડતાં વાર ન લાગી. અહીં આવ્યા પછી ઉડિયા કવિમિત્રો પાસેય ગુજરાતી લિપિમાંની મારી કવિતાને ઉડિયામાં વાંચીને ઉચ્ચારોને માંજેલા. વારો આવ્યો ત્યારે સામે ચાલીસ ઉડિયા કવિઓને જોઈ મારી કાવ્યરચના ‘મોતીસરીનું વન' ઉડિયામાં જ વાંચવાનો નિર્ણય કર્યો. મારી જાહેરાતથી જ ઉડિયા કવિઓ ખુશ. મેં શરૂ કર્યું  

મોતીસરીર બન
:::: મોતીસરીર બન
બહુ દુરરૂ ભાસી આસુ થિબા ક્લાંત પબન
બહુ દુરરૂ ભાસી આસુ થિબા ક્લાંત પબન
પ્રસારિ દિયે તા પર રાયણી વૃખ્ખ ઉપર
પ્રસારિ દિયે તા પર રાયણી વૃખ્ખ ઉપર
Line 21: Line 21:
અમુક ઉચ્ચારો સહેજ પહોળા, અમુક તો ટિપિકલ ઉડિયા. ત્રણચાર રિહર્સલ કર્યા હતાં અને પરફોર્મન્સનો મૂડ હતો. શ્રોતાઓની આંખમાં, વહેતું હતું તે સઘળું ઝિલાયાની ચમક હતી એટલે પઠન સારું થયું. સાંસ્કૃતિક મંત્રી ભૂપેન્દ્રસિંગ, ડૉ. દેવેન્દ્ર માનસિંગ, અકાદેમી સેક્રેટરી હરપ્રસાદ પટનાયક સહિત બધાએ મારી કવિતા થકી પોતાની લાડકી ભાષાને તાળીઓથી વધાવી. પઠન પૂરું થયે ય અભિનંદનો મળ્યાં અને મને ઉડિયા આવડે છે તે ભ્રમમાં બે કવિઓએ તો તેમના ઉડિયા કવિતાના સંગ્રહોય આપ્યા. રેણુકાબહેનના અનુવાદે રંગ રાખ્યો!  

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ચારુ
|next = કાલીજાઈ
}}
18,450

edits

Navigation menu