26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1,887: | Line 1,887: | ||
|story = <poem>મને આશા છે કે સમગ્ર દેશને સ્વીકાર્ય કાર્યક્રમ તમને સૂઝશે.</poem> | |story = <poem>મને આશા છે કે સમગ્ર દેશને સ્વીકાર્ય કાર્યક્રમ તમને સૂઝશે.</poem> | ||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>એક વખત એ સૂઝી જાય | |||
પછી ઇંગ્લૅન્ડને પણ લાગશે કે હવે સત્તા હાથમાંથી ગઈ. | |||
એક વખત મને કાર્યક્રમ સૂઝે | |||
પછી હું પરિણામની પરવા કર્યા વિના | |||
વિશ્વાસપૂર્વક આગળ વધીશ. | |||
હજારોનો સંહાર થશે. | |||
આજે મારી પાસે નથી | |||
પણ થોડા જ સમયમાં મને સૂઝશે. | |||
એને અમલમાં મૂકવાનું આજે સ્વપ્ન જોવા જેવું લાગશે | |||
પણ મને આવી બાબતનોે અનુભવ છે. | |||
આનું સમાધાન આપોઆપ થશે | |||
અને સ્વતંત્રતાના થર્મોમીટરનું ઉષ્ણતામાન વધતું જ જશે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>મને તો જેમજેમ વિચારો આવે છે તેમ હું બોલ્યે જાઉં છું. | |||
હું જ્યારે તમારી અસહકારની વાત સાથે સંમત થતો ન હતો | |||
ત્યારે મેં કહ્યું હતું કે જેમની સાથે સહકાર શક્ય હોય | |||
તે બધાંની સાથે સહકાર સાધવો જોઈએ. | |||
દરેકને કહો કે | |||
પોતપોતાની આગવી શક્તિ પ્રમાણે દેશની સેવા કરે. | |||
આપણે ભૂલી જવું જોઈએ કે આપણે વિદેશી શાસન હેઠળ છીએ. | |||
આપણા દેશ પર આપણો હક છે | |||
એમ સમજીને દેશની સેવા કરવી જોઈએ. | |||
એક બીજ રોપાશે | |||
અને પછી થોડા જ સમયમાં સારું કામ અનુસરશે. | |||
આમાં સ્વાર્થનું બલિદાન જોઈશે | |||
અને પછી આપણે ભીખ માંગવી નહીં પડે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>આવા આશાવાદ સાથે બંને છૂટા પડ્યા. | |||
પછી થોડા જ સમયમાં | |||
ગાંધીજીને મીઠાના કાયદાનો ભંગ કરવાનો કાર્યક્રમ સૂઝ્યો. | |||
માર્ચ ૧૯૩૦માં તેમણે દાંડીકૂચ આદરી. | |||
રવીન્દ્રનાથ તે સમયે યુરોપમાં હતા. | |||
ત્યાર બાદ ગાંધીજી ક્યારેય આશ્રમમાં પાછા ન આવ્યા | |||
અને રવીન્દ્રનાથ ફરી ક્યારેય અમદાવાદ ન આવ્યા. | |||
રવીન્દ્રનાથે જર્મનીમાં | |||
ઈશુ ખ્રિસ્તના અંતિમ દિવસો પર આધારિત એક નાટક જોયું. | |||
થોડા જ સમયમાં તેમણે સીધું જ અંગ્રેજીમાં એક કાવ્ય લખ્યું. | |||
તેનું શીર્ષક છે શિશુ. | |||
તેના થોડાક અંશનું પઠન કરવાનું આકર્ષણ હું રોકી નથી શકતો. | |||
તેમણે પૂછ્યું, કેટલી થઈ રાત? | |||
કાંઈ જ ન મળ્યો જવાબ. | |||
કારણ કે પોતાના રસ્તા કે હેતુથી અજ્ઞાત, | |||
આંધળો સમય ખોવાતો ભુલભુલામણીમાં. | |||
એક મહાકાયની મૃત આંખોના બાકોરા જેવો અંધકાર ખીણમાં. | |||
દુઃસ્વપ્ન જેવા વાદળદળનું દમન આકાશમાં | |||
અને રાત્રિના વિચ્છિન્ન અંગોપાંગ જેવા | |||
વિશાળ પડછાયા પથરાતા અવકાશમાં. | |||
એક બીભત્સ જ્વાળા ભભૂકતી ક્ષિતિજે – | |||
આ તે કોઈ અમાનુષી નક્ષત્રની અંતિમ ધમકી, | |||
કે પછી કોઈ અનાદિ ક્ષુધાની જીહ્વા ચાટતી આકાશને? | |||
બધું જ છિન્નભિન્ન, અસ્તવ્યસ્ત, વેરણછેરણ છે. | |||
આ કોલાહલનું વ્યાકરણ છે વેદનાનો આક્રોશ | |||
અને શબ્દો થઈ ગયા છે બેહૂદા ને બેડોળ. | |||
આ તો છે એંઠવાડ, હડધૂત, તિરસ્કૃત, જીવનની નિષ્ફળતા, | |||
ઉછાંછળા ગર્વના વિચ્છિન્ન અવશેષ, | |||
લુપ્ત નિર્ઝરના અવકાશ પરના સેતુના ટુકડા, | |||
મૂર્તિવિહીન મંદિર જેમાં રહેતા સરિસૃપ, | |||
અવકાશે દોરી જતા સંગેમરમરના સોપાન. | |||
એકાએક જાગી ઊઠતો કોલાહલ આકાશે ને ઝઝૂમતો | |||
અને સહસા એક ધ્રૂજારી પ્રસરતી નિદ્રાહીન સમયમાં. | |||
અથડાતું કોઈ તુમુલ પૂર ગુફાની દીવાલોને | |||
કે પછી ચકરાવો લેતો ઝંઝાવાત ગજર્તો તાંત્રિક મંત્રો? | |||
કોની છે આ ચીસ? | |||
પ્રાચીન વનનો સંચિત અગ્નિ આત્મહત્યાના પ્રયાસમાં પ્રગટવાની | |||
કે પછી અંધ-બધિર પાગલોથી | |||
સટાસટ ફટકારાતી ચેતનાહીન મેદનીની? | |||
ભયાનક કોલાહલની નીચે | |||
ગુપચુપ પ્રગટતો ઉકળતા લાવારસ જેવો ગણગણાટ- | |||
બીભત્સ ઘુસપુસ, અફવા, બદનક્ષી અને વ્યંગમય પરિહાસ. | |||
તે માણસો, જાણે મહાકાવ્યના છૂટા પડેલાં પાનાં, | |||
વેરાયેલાં અહીંતહીં. | |||
ફંફોળતાં એકબીજાને એકલા કે સમૂહમાં. | |||
તેમની મશાલના પ્રકાશમાં દોરાતી | |||
તેમના ચહેરા પર ભયભીત આકૃતિ. | |||
એકાએક કોઈ પાગલ વહેમાઈને તેના સાથીને મારે છે | |||
અને આખા ટોળામાં મારામારી ફાટી નીકળે છે | |||
અને ચારે બાજુના પર્વતો ગાજી ઊઠે છે. | |||
સ્ત્રીઓ રડે અને કૂટે છે, કહે છે કે તેમના બાળકો ખોવાયા છે, | |||
અંતે ગુંચવાતા વિરોધાભાસી રસ્તાના વેરાનમાં. | |||
બીજા બીભત્સ મજાક કરતાં ને કર્કશ હાસ્યથી થનગનતા, | |||
તેમના કામાતુર અંગોનું પ્રદર્શન કરતા, | |||
કારણ તેમને નથી કોઈની પરવા. | |||
ત્યાં, પર્વતના શિખર પર ઊભો છે એક આસ્તિક, | |||
શ્વેત, બર્ફીલા મૌનની વચ્ચે, | |||
આકાશમાં પ્રકાશનો અણસાર શોધતો. | |||
જ્યારે વાદળ પર વાદળ ખડકાતા | |||
અને નિશાચર પંખી ચીસ પાડતાં ઊડતાં, | |||
ત્યારે તે કહેતો, | |||
‘ભાઈઓ, નિરાશ ન થશો, માનવ તો મહાન છે’ | |||
પણ તેનું કોઈ જ સાંભળતું નહીં. | |||
કારણ, બધાં એમ જ માનતાં કે હેવાનિયતનું મૂળ શાશ્વત છે | |||
અને તેના ઊંડાણમાં છુપાયેલી માનવતા છેતરામણી છે. | |||
જ્યારે તેઓ ઇજાગ્રસ્ત અને પરાજિત હોય છે ત્યારે પૂછે છે, | |||
‘ભાઈ, તું ક્યાં છે? | |||
જવાબ મળે છે, ‘હું તમારી સાથે જ છું. | |||
પણ અંધારામાં કાંઈ જ દેખાતું નથી | |||
અને તેઓ માને છે કે આ તો તેમની ઉત્કટ કામનાનો અવાજ છે | |||
અને માનવને તો શ્રાપ છે | |||
પરસ્પરના દૂષણોના અંતહીન રણમાં | |||
ભૂતાવળો સાથે લડતા રહેવાનો. | |||
વાદળ વીખરાતા પૂર્વમાં પ્રભાત તારક દેખાતો, | |||
ધરતીના હાર્દમાંથી નિરાંતનો શ્વાસ નીકળતો. | |||
વનના માર્ગે સંભળાતી પાંદડાના સળવળાટની લહેર | |||
અને પંખીનાં ગીત. | |||
આસ્તિક કહેતો, ‘સમય થઈ ગયો છે. | |||
‘શેનો સમય?’ | |||
‘યાત્રા માટે નીકળવાનો.’ | |||
તેઓ બેસીને વિચારતા, અર્થ જાણ્યા વિના. | |||
ને તો યે પોતપોતાના સ્વાર્થ પ્રમાણે | |||
જાણે સમજતા હોય એમ લાગે છે. | |||
પ્રભાતનો સ્પર્શ માટીમાં ઊંડે સુધી ઊતરે છે | |||
અને સર્વસ્વના મૂળમાં જીવનનો ધબકાર છે. | |||
એક નાનો અવાજ ઊઠે છે, ‘પૂર્ણતાની યાત્રા. | |||
કોઈ જાણતું નથી કે આ અવાજ આવ્યો ક્યાંથી! | |||
જનમેદનીમાં ઝિલાતા તે અર્થપૂર્ણ બને છે. | |||
પુરુષો માથું ઊંચું કરી જુએ છે | |||
ને સ્ત્રીઓ ભક્તિથી હાથ જોડે છે. | |||
બાળકો હસીને તાળી પાડે છે. | |||
સૂર્યના સોનેરી હાર જેવા સવારના પ્રકાશમાં | |||
આસ્તિકનું કપાળ ચમકે છે અને સૌ બોલી ઊઠે છે, | |||
‘ભાઈ, અમારા પ્રણામ. | |||
ચારે બાજુથી ભેગા થવા માંડ્યાં માણસો. | |||
દરિયાપારથી, પર્વત પરથી ને પથહીન વેરાનમાંથી, | |||
આવતા તે નાઈલની ખીણમાંથી | |||
ને ગંગાને કિનારેથી, હિમાચ્છાદિત તિસરૂટના મેદાનોમાંથી, | |||
ઝગમગતા મિનારા ને ઊંચી દીવાલોવાળા નગરોમાંથી, | |||
ગીચ, અંધારા, જંગલી, ઉજ્જડ પ્રદેશોમાંથી. | |||
કોઈ ચાલતા તો કોઈ હાથી, ઘોડા, ઊંટ પર બેસીને, | |||
કોઈ સવારના વાદળને ચૂમતી પતાકાવાળા રથમાં બેસીને. | |||
બધા ધર્મના સંતો ધૂપ બાળતા ને ચાલતા, ચાલતા મંત્ર બોલતા. | |||
રાજા મોખરે રહેતો તેની સેનાની, | |||
દુંદુભિનાદ ને તડકામાં તલવારો ચમકતી. | |||
ચીંથરેહાલ ભિખારી ને વરણગિયા દરબારી, | |||
ચપળ, યુવાન વિદ્યાર્થી ને જ્ઞાનથી લદાયેલા વિદ્યાવ્યાસંગી, | |||
એકબીજાની સાથે જનમેદનીમાં કદમ મિલાવતા. | |||
માતા, કુમારિકા ને નવોઢા | |||
સર્વ નારી હસતી, હસતી વાતો કરતી. | |||
ફૂલ, ફળ, ચંદન ને પવિત્ર જળનો પ્રસાદ ધરતી. | |||
તેમની સાથે હાથ મિલાવતી | |||
ગણિકા, સજ્જ ભડક પોશાકમાં ને તીણા અવાજે બોલતી. | |||
અફવાનું વિષ માનવતાના સ્રોતમાં રેડાતું. | |||
ટોળામાં અંધ, બધિરને મળતાં અપંગ ને વિકલાંગ, | |||
જે પ્રભુને વેચવાનો વેપાર કરતા, | |||
તેવા ચોર અપ્રમાણિક ને બેઇમાનદાર. | |||
સંતના ચાળા પાડતા ને બોલતા, ‘પૂર્ણતા. | |||
એ જાહેરમાં નથી બોલતા પણ મનમાં લોભ મમળાવતા | |||
ને સ્વપ્ન જોતાં અસીમ સત્તાના ને સજા વિનાની લૂંટફાટનાં | |||
ને તેમના મલિન, ખાઉધરા શરીર માટેની શાશ્વત મિજબાનીના. | |||
આસ્તિક વિચરતો વિકટ પથ પર, | |||
બળતી રેતીવાળા પથરાળ, આકરા ઢાળવાળા પર્વતીય પથ પર. | |||
તેને અનુસરતા બળવાન અને કમજોર, આબાલવૃદ્ધ, | |||
સામ્રાજ્યોના સમ્રાટ, ધરતીના ખેડનાર. | |||
કોઈ થાકતા, કોઈ ગુસ્સે થતા, કોઈ શંકા કરતા, | |||
ડગલે ને પગલે પૂછતા, ‘હજી કેટલે દૂર?’ | |||
જવાબમાં આસ્તિક ગીતના સૂર છેડતો. | |||
મોં ચઢાવી મુઠ્ઠી ઉગામતા, પણ ન તેનો શબ્દ ઉથામતા. | |||
ટોળાની ભીંસથી ને અમર આશાથી આગળ તે વધતા. | |||
નિદ્રા ને વિશ્રામ ટૂંકાવીને, મોડા પડવાના ભયથી, | |||
આગળ રહેતા એકબીજાથી. | |||
એક પછી એક, દિવસો પસાર થતા, | |||
તેમને અદૃશ્યના આકર્ષણે આછી ક્ષિતિજ લલચાવતી. | |||
તેમની મુખરેખા કંટાળીને સખત થતી | |||
ને તેમના વેદનાના નિઃસાસા ઘેરા થતા. | |||
રાત પડી. | |||
પથારી પાથરી, મુસાફરો વડના ઝાડ નીચે સૂતા. | |||
પવનના એક સપાટે દીવો હોલવાયો. | |||
બેહોશીમાં સરતી નિદ્રાની જેમ અંધારપટ ઘેરો થયો. | |||
એકાએક કોઈ ટોળામાંથી ઊભું થયું, | |||
ને દયાહીન આંગળી ચીંધીં, મોટેથી બોલી રહ્યું, | |||
‘જૂઠા મસીહા, તેં અમને છેતર્યા છે.’ | |||
એક પછી એક, એ બોલ સૌ ઝીલતા ગયા, | |||
સ્ત્રીઓ નફરત થૂંકતી ને પુરુષો ગજર્તા. | |||
આખરે, બધાંથી બહાદુર એક વીરે તેના પર વાર કર્યો, | |||
તેનું મોં જોયા વિના સૌ તૂટી પડ્યા – વિનાશક પારાવાર. | |||
અંતે, તેનું નિશ્ચેતન શરીર ધરતી પર પટકાતું. | |||
સ્તબ્ધ રાત્રિમાં દૂરના જળરાશિનો અવાજ ઢબુરાતો | |||
ને હવામાં જૂઈની આછી સુવાસ પથરાતી.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>એક મિનિટ, ગુરુદેવ, | |||
વર્ષોનાં આ પડળની પાર, | |||
વર્તમાન અને ભૂતનાં અજાણ્યાં થરને વીંધીને, | |||
તમારા સુંદર કાવ્યપ્રવાહમાં વિક્ષેપ પાડીને પણ | |||
મારે એક સવાલ પૂછવો જ પડશે. | |||
મારો અંત આ જ આવશે એવું તમે કેવી રીતે જાણ્યું?</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>આનો જવાબ હું એક બીજી કવિતાથી જ આપીશ. | |||
થોડાં વર્ષો પહેલાં એક અંગ્રેજ કવિ, વિલિયમ રૅડિચિ, | |||
મને આવા જ સવાલો પૂછતો હતો. | |||
તમને વાંધો ન હોય તો | |||
તેની કવિતા હું તમને અંગ્રેજીમાં જ સંભળાવું, | |||
What would you now regard as best? | |||
The world you wanted in one nest | |||
On red earth and khoyai, | |||
Or all of us mixing willy-nilly | |||
In Rome, Times Square or Piccadilly, | |||
L.A., Tianmen, Mumbai? | |||
What best for your sweet Bangla tongue? | |||
To be just spoken, read and sung | |||
Jol-pothe, sthole, ghate, | |||
Or part of the babble we now hear | |||
In cities if we cock our ear, | |||
Sipping our Coke or latte? | |||
Would you, Rabi, fear and grieve | |||
That bhodrolok should now believe | |||
Their children’s future safer | |||
If in their sandwiches they stick | |||
Maths, science and English layered thick | |||
With Bangla just a wafer? | |||
Or would you thrill at seeing how | |||
Translators labour now to plough | |||
A field where each short story | |||
Or poem of yours can grow and bloom | |||
In speech you too tried to assume | |||
But not with lasting glory? | |||
You didn’t have a means to beam | |||
The light of your Rabindric dream | |||
To each and every corner. | |||
Would you now, at the global way | |||
English can give your sun new day, | |||
Be gladder or forlorner? | |||
Would you be sure your songs would thrive | |||
As once you hoped they would – survive | |||
Which world can better – yours or ours – | |||
Remove the national gates and bars | |||
You wanted to dispel? | |||
આના જવાબમાં મેં કહ્યું હતું, | |||
Your fears and flops | |||
Are yours to fix, not mine. | |||
I gave you questions, not replies, | |||
No more than at its first sunrise | |||
My Rabi gave a sign – | |||
Or at its last descent, to where | |||
I too now rest in quieter air | |||
And even darker night | |||
Than is the dark outside your room, | |||
Where you, like I, must in the gloom | |||
Search for your own light. | |||
Keep on, keep trying, I did no more, | |||
I merely made, to love and adore, | |||
Images of my seeking | |||
Poems of beauty, songs of joy, | |||
Rhymes for the learning girl or boy, | |||
Questions, never replies. | |||
Don’t worry if you don’t know me yet: | |||
When all solutions have been met, | |||
That day my spirit dies. | |||
}} | |||
edits