26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| પહેલો અંક | }} '''(રાજમહેલનું સિંહદ્વાર અને ઉદ્યાનનો એક ભાગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 61: | Line 61: | ||
'''બીજો દૂત''' :{{Space}} બંગદેશમાંથી પોઠો પર લદાઈને જે ધાન આવતુ હતું તે દસ્યુઓએ લૂંટી લીધું. તામ્રલિપ્તિનાં વહાણ સમુદ્રમાં ડૂબી ગયાં. કામરૂપથી અન્ન લઈને આવતા વાહકો જંગલી પ્રાણીઓનો કોળિયો થઈ ગયા. કલિંગ થી એક સો બળદગાડાં આવતા હતાં, માર્ગમાં વચ્ચે બળદોમાં એક રહસ્યમય રોગચાળો ફાટી નીકળતાં તે આવી શક્યા નહી. | '''બીજો દૂત''' :{{Space}} બંગદેશમાંથી પોઠો પર લદાઈને જે ધાન આવતુ હતું તે દસ્યુઓએ લૂંટી લીધું. તામ્રલિપ્તિનાં વહાણ સમુદ્રમાં ડૂબી ગયાં. કામરૂપથી અન્ન લઈને આવતા વાહકો જંગલી પ્રાણીઓનો કોળિયો થઈ ગયા. કલિંગ થી એક સો બળદગાડાં આવતા હતાં, માર્ગમાં વચ્ચે બળદોમાં એક રહસ્યમય રોગચાળો ફાટી નીકળતાં તે આવી શક્યા નહી. | ||
'''પહેલો દૂત''' : {{Space}} રાજમાર્ગો દસ્યુઓથી ઊભરાઈ ગયા છે. | '''પહેલો દૂત''' : {{Space}} રાજમાર્ગો દસ્યુઓથી ઊભરાઈ ગયા છે. | ||
'''બીજો દૂત''' : {{Space}} ગામના સીમાડાઓ પર જંગલી જાનવરોનો | '''બીજો દૂત''' : {{Space}} ગામના સીમાડાઓ પર જંગલી જાનવરોનો ઉપદ્રવ છે. | ||
'''પહેલો દૂત''' :{{Space}} આટલી મરેલી બિલાડીઓ ક્યારેય જોઈ નથી. | '''પહેલો દૂત''' :{{Space}} આટલી મરેલી બિલાડીઓ ક્યારેય જોઈ નથી. | ||
'''બીજો દૂત''' : શિયાળવાંની આવી ભયંકર લાળી ક્યારેય સાંભળી નથી. | '''બીજો દૂત''' : શિયાળવાંની આવી ભયંકર લાળી ક્યારેય સાંભળી નથી. |
edits