મેઘાણીની નવલિકાઓ - ખંડ 1/જયમનનું રસજીવન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જયમનનું રસજીવન|}} {{Poem2Open}} [૧] “કાં, તું આવે છે કે?” ઓસરીમાં બેઠે...")
 
No edit summary
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
[૧]
<center>[૧]</center>
“કાં, તું આવે છે કે?” ઓસરીમાં બેઠેલા જયમનભાઈએ પાનની પટ્ટી ચાવતાં-ચાવતાં લજ્જતથી પોતાનાં પત્ની રમાબહેનને બોલાવ્યાં.

દરેક જીવજંતુનો આનંદ પારખવાની અમુક એંધાણી હોય છે: ઢોર વાગોળે છે; કૂતરાં જીભ લસલસ કરે છે; કબૂતર ડોક ફુલાવીને ઘૂઘવે છે; કાબર ડોલતી ડોલતી ચાલે છે. મનુષ્ય પૈકી અનેક અધમીંચી આંખો રાખી એક પગે હિંડોળો ચલાવે છે; કોઈ ગાયન ગાય છે; કોઈ નાકમાંથી ગૂંગા કાઢે છે; કોઈ ચોટલી ઝાપટીને ગાંઠ વાળે છે; કોઈ દાંત ખોતરે છે. ખુશાલીનો કેફ દર્શાવનારી આવી અનેક ચેષ્ટાઓમાં જયમનભાઈની ચેષ્ટા એ હતી કે બે સુંદર પાનપટ્ટીઓ તૈયાર કરીને પછી રમાબહેનને બોલાવવાં: ‘કાં, તું આંહીં આવે છે ને?’

Line 46: Line 46:
મૌન બે જાતનું હોય છે: એક, છલોછલ ભરેલા સરોવરનું; અને બીજું, થીજીને હિમ થઈ ગયેલ પાણીનું. જયમનની માન્યતા એવી હતી કે રમાના જીવનનું ખળખળ નાદે વહેતું જળ-ઝરણ અત્યારે પોતાનામાં લીન થઈ સરોવરની શાંતિને પામ્યું હતું. પણ રમાની હૃદય-તળાવડી જરી જરીયે લહેરિયાં નહોતી લેતી, એ વાત તેને સમજાઈ જ નહિ. એને ગમ જ ન પડી કે પોતે પોતાનું રસ-નાવડું તરાવવા જ્યાં મથી રહ્યો હતો ત્યાં પ્રવાહી પાણી નહોતું – જામેલો બરફ હતો.

“આંહીં આવનારાંઓ છો જોઈ જોઈને બળતા...” એમ કરીને જયમને પોતાનો તથા રમાનો આ નવો ફોટો બરાબર પોતાની બેઠકની, બારણા સામેની જ દીવાલ પર લટકાવ્યો. રોજેરોજ પોતે એ તસ્વીર તરફ અને, વિશેષ કરીને, રમાના ખભે મૂકેલ પોતાના હાથ તરફ એકીટશે તાકી રહેતો.

[૨]
<center>[૨]</center>
એક દિવસ બપોરે બાલુભાઈને ઘેરથી નિમંત્રણ આવ્યું: ‘આજે સાંજે મિત્રોને માટે આઇસ્ક્રીમ પાર્ટી રાખી છે, માટે તમે પધારજો.’

જયમને પટાવાળાને પૂછી જોયું: “નિમંત્રણ મારે એકલાને સારુ છે કે મારી સ્ત્રીને સારુ પણ છે?”

Line 110: Line 110:
“બાલુભાઈને ઘેર એક કલાકમાં તું જેવી ખુશખુશાલ બની શકી, તેથી દસમે ભાગેય તું મારી આટઆટલી આળપંપાળમાં નથી ખીલી શકતી.”

રમાની પાસે આ સમસ્યાનો શો જવાબ હોઈ શકે?
રમાની પાસે આ સમસ્યાનો શો જવાબ હોઈ શકે?
[૩]
<center>[૩]</center>
રમાના મન પરની ગમગીની ઉડાડવા માટે લાખ જાતના ઉપાયો કરતો જયમન ઘરમાં જ બધો વખત રહેતો હતો. ઘેર સ્નેહીઓ આવતા ત્યારે ‘કાં, આવછ કે?’ કહીને પોતે રમાને સર્વની સાથે બેસારતો; અનેક પ્રશ્નો છેડાતા તેની અંદર પોતે પ્રત્યેક વાત પર તલસ્પર્શી અભ્યાસ કર્યો હોય તેવા આગ્રહથી અભિપ્રાય ફટકારતો. બીજા બધા ચૂપ રહેતા તેનું કારણ પોતે રમાને પાછળથી એવું સમજાવતો કે, કોઈની કને કશું કહેવા જેવું હતું જ નહિ.

એમ કરતાં કરતાં એને લાગ્યું કે રમા આવી બધી ચર્ચાઓમાં સમજણપૂર્વક રસ લઈ શકે તે સારુ એને ગુજરાતી સાહિત્ય તથા થોડું એવું અંગ્રેજી શીખવવા માટે એક ગૃહશિક્ષક રાખી દેવો.

Line 176: Line 176:
વાક્યની સમાપ્તિ તો કોણ જાણે કેવાયે શબ્દોથી થઈ હશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = રમાને શું સૂઝ્યું!
|next = છતી જીભે મૂંગાં
}}
18,450

edits

Navigation menu