કાવ્યાસ્વાદ/૫૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૫૨|}} {{Poem2Open}} બાલ્યાવસ્થાના પ્રસંગને નિરૂપતી રિલ્કેની એક અદ...")
 
No edit summary
 
Line 9: Line 9:
અન્ધકારની પશ્ચાદ્ભૂની પડછે કવિએ આ ચિત્ર ઉપસાવી આપ્યું છે. બાળકની દૃષ્ટિએ જગતને જોવું એ ભારે અઘરી વાત છે. આપણી વિદગ્ધતા વારે વારે બાળકની મુગ્ધતાને પામ્યા વગર પાછી આવે છે. બાળકની દૃષ્ટિ પણ પોતાની આગવી પસંદગીથી એક આગવું વિશ્વ રચી લે છે. એ વિશ્વ ચાક્ષુષ પ્રત્યક્ષોથી જ નહિ, શ્રુતિકલ્પનોથી સમૃદ્ધ હોય છે. ઇન્દ્રિયો ભેગી મળીને વિશ્વને આવકારવા દોડી જાય છે. ઇન્દ્રિયવિવેક કરતાં ઇન્દ્રિયવ્યત્યય એ એની પ્રિય પ્રવૃત્તિ છે. આ કૃતિ જે સમયમાં રચાઈ તે ગાળામાં કવિ ચિત્રકારો અને શિલ્પીઓના સાન્નિધ્યમાં રહેતા હતા. આથી સરસ રીતે ફ્રેઇમ કરેલા ચિત્રની જેમ આ કાવ્ય આપણને દેખાય છે. કવિએ કરેલી વીગતોની પસંદગી, એમાં રચેલી અગ્રભૂમિ તથા પશ્ચાદ્ભૂમિ અને અન્ધકાર – આ બધું રસિત થઈને આપણને તૃપ્ત કરે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૫૧
|next = ૫૩
}}
18,450

edits

Navigation menu