મેઘાણીની સમગ્ર નવલિકા 2/સદુબા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 95: Line 95:
“આ કાંડા પર તો બેરખા તસોતસ થાય છે, માડી! કાલે તો બેરખાનો દોરો બદલવો પડશે. ને હવે મારું કેટલુંક લોઈ પીવું છે, હેં ઢબૂકલી! હેં હબૂકલી! હબૂકલી ને ઢબૂકલી: હબૂકલી ને ઢબૂકલી: હસ છ? દીકરીની જાતને ઝાઝું હસવું હોય કે? ચૂપ કર! ઝટ મોટી થા, ઘાઘરી-ચૂંદડી પે’ર્ય, લોટી લઈને પાણી જા, બાને રંધાવ, બાને કામ કરવા લાગ — ને-ને-ને....”

સાદને સાવ ધીરો પાડી દઈ કહ્યું: “તારે માટે એક ભાઈ લાવવો છે ભગવાન કનેથી. ભાઈને માટે ઝટ ઘોડિયું ખાલી કરી દે — હાં. ઝટ ખોળો ખાલી કરી દે — હાં. ભાઈને હાલાં ગાજે, ભાઈને ‘ચાંદો ચોળી હબૂક પોળી’ કરજે, ભાઈને પા પા પગી કરી હીંડવજે, — હાં-હાં-હાં હં-અં, ભાઈ તને પરણાવશે, પછી તને તારે સાસરે ભાઈ તેડવા આવશે, કારણ કે ભાઈની વાડીએ, લચકાલોળ ફૂલ થયાં હશે. એ ફૂલ વીણવા બીજું જાય કોણ?” સદુબા ગાવા લાગી:

{{Poem2Close}}
<poem>
<poem>
વાડી ફૂલી વનફૂલડે,
વાડી ફૂલી વનફૂલડે,
Line 111: Line 112:
જાઓ તો કઢિયલ દૂધ!
જાઓ તો કઢિયલ દૂધ!
ના રે, બેનીબા, હું નૈ રહું
ના રે, બેનીબા, હું નૈ રહું
રે મારો સંગ ચાલ્યો જાય.</poem>{{Poem2Open}}
રે મારો સંગ ચાલ્યો જાય.</poem>
{{Poem2Open}}
એવું ઝીણા સ્વરનું ગીત ગાતી ગાતી જનેતા નાની પુત્રીના શરીરને ઝુલાવતી તાલ આપતી હતી.

“ઘેલી થઈ જઈશ ક્યઇંક, ઘેલી!” એમ કહેતા પતિ હરિસિંગ બારોટે હુક્કા સાથે ઘરમાં પ્રવેશ કર્યો ને શરમાઈ ગયેલી સદુબાએ પૂછ્યું: “ક્યારુકના ખડકીએ ઊભા હતા?”

18,450

edits

Navigation menu