પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૬: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૬|}}
{{Heading|૧૬ ૧૬. શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક|}}

{{Poem2Open}}
{{Poem2Open}}
૧૬મું અધિવેશનઃ રાજકોટ
<center>૧૬મું અધિવેશનઃ રાજકોટ</center>

સાહિત્યરસિક બંધુઓ,
સાહિત્યરસિક બંધુઓ,
Line 16: Line 16:
ત્યારે હવે આ પ્રશ્નને હું નમ્રપણે મારી રીતે આપ સમક્ષ ચર્ચવા યત્ન કરીશ.

કલાનું ભેદકતત્ત્વ તેનું ઉપાદાન છે. તે ઉપાદાનથી જ તેનું મૂર્ત સ્વરૂપ ઘડાય છે. કવિનું ઉપાદાન વાક્‌-વાણી છે. વાણી શબ્દની બનેલી છે. શબ્દ એ અમુક અર્થનું વાઙ્‌મય ધ્વનિમય પ્રતીક છે. “પ્રભાત” શબ્દ આપણા મનમાં “પ્રભાત”નો જે અર્થ છે તેનું પ્રતીક છે – ચિહ્ન છે. પણ શબ્દનો એ અર્થપિંડ આપણા મનમાં બંધાયો શી રીતે? અલબત્ત, વાસ્તવિક જગતના પ્રભાતના અનુભવથી. માણસ જે જે શબ્દ બોલે છે તેનો તેનો અર્થ, તેના પોતાના વાસ્તવિક જગતના અનુભવથી બંધાયો હોય છે. અલબત્ત, આ શબ્દો શાસ્ત્રીય નિરૂપણમાં વપરાયા હોય ત્યારે જે રીતે એક જ નિયત ચોક્કસ અર્થમાં વપરાય છે, તે જ રીતે કાવ્યમાં વપરાતા નથી. કહે છે કે કાવ્યમાં દરેક શબ્દ નવી નવી રીતે વપરાય છે. એ ખરું છે, પણ શબ્દની શક્તિ પણ વાસ્તવિક જગતના અનુભવમાંથી જ ઉદ્‌ભવે છે. હું કહું કે “એવી જગાએ પણ ભર ઊંઘમાં અમારી રાત વીતી ગઈ. પ્રભાતે અમે આગળ મુસાફરી શરી કરી.” અને નર્મદ કહે છેઃ

{{Poem2Close}}
<poem>
જય જય! ગરબી ગુજરાત!
જય જય! ગરબી ગુજરાત!
દીપે અરુણું પરભાત,
દીપે અરુણું પરભાત,
Line 21: Line 23:
અને આગળ કહે છે,  
અને આગળ કહે છે,  
વીતી ગઈ છે રાત.
વીતી ગઈ છે રાત.
</poem>
{{Poem2Open}}
અહીં “રાત” અને “પ્રભાત” બંનેના અર્થો જુદા છે. અહીં “રાત” એટલે અજ્ઞાનમય, નિષ્ક્રિયતામય, પરાધીન, પ્રાણહીન સ્થિતિ અને “પ્રભાત” એટલે સ્વતંત્રતા – ક્રિયાપરતાનો નવો પ્રાણસંચર. હજી આ કરતાં પણ વિશેષ અર્થો આપમાંથી કોઈ સારી રીતે બતાવી શકે. પણ એ બધા અર્થો વાસ્તવિક જગતનાં રાત અને પ્રભાતના અનુભવમાંથી જ આવેલા છે. રાતમાં માણસ નિશ્ચેષ્ટ હોય છે. પ્રભાતે તે સ્ફૂર્તિમય બને છે, એ વાસ્તવિક જગતનો અનુભવ છે, અને એ અનુભવ સચેત થઈ રાત અને પ્રભાતનો નવો અર્થ કરે છે. કાવ્યમાં આમ નવો અર્થ અર્પવાની શક્તિ એટલી વિશાળ અને વૈવિધ્યવાળી છે કે એક ને એક શબ્દોમાંથી ભિન્ન પ્રકરણમાં કે સંદર્ભમાં વિરોધી અર્થો પ્રતીત થતા લાગે. પણ એમ લાગે ત્યાં પણ એ અર્થો એ શબ્દોમાં વાસ્તવિક અનુભવજન્ય અર્થપિંડમાંથી ઉત્થિત થયેલા હોય છે. દાખલા તરીકે કુમારસંભવમાં યુવાન બટુકરૂપે ઉપસ્થિત થયેલ શંકર, ઉમાને પોતાને વરવાના સંકલ્પમાંથી નિવારવા કહે છેઃ

किमित्यपास्याभरणानि यौवने
किमित्यपास्याभरणानि यौवने
धृतं त्वया वार्धकशोभि वल्कलम्।
धृतं त्वया वार्धकशोभि वल्कलम्।
वद प्रदोषे स्फुटचन्द्रतारका
वद प्रदोषे स्फुटचन्द्रतारका
विभावरी यद्यरुणाय कल्पते।।
विभावरी यद्यरुणाय कल्पते।।
‘કુમારસંભવ’. પૃ. ૪૪
</poem>
{{Right|‘કુમારસંભવ’. પૃ. ૪૪}}<br>
{{Poem2Open}}
“યૌવનકાળમાં આભરણો તજીને આ ઘડપણને શોભે તેવું વલ્કલ કેમ ધારે છે?” અને પૂછે છે કે “સાંજે સ્ફુટ ચન્દ્રતારાવાળી રાત્રિ તે શું સવારને યોગ્ય ગણાય?” સાંજ વખતે સ્ફુટ ચન્દ્રતારકોવાળી રાત્રિ ઉપરથી તો લોકો એવી આશા બાંધે છે કે માઝમ રાતે અદ્‌ભુત દેદીપ્યમાન ઝાકઝમાળ રાત્રિનું દર્શન થશે, તેને બદલે આ તો જાણે સાંજ પછી તરત જ સવાર પડ્યા જેવું થાય છે, જ્યારે ચન્દ્રતારા ઝાંખા પડી ગયા હોય, અને રાત્રિ ફિક્કી થઈ ગઈ હોય. અહીં રાત્રિ અને પ્રભાત નર્મદે અર્પેલ અર્થો કરતાં લગભગ વિરુદ્ધ અર્થો સૂચિત કરે છે. પણ એ અર્થો પણ રાત્રિ અને પ્રભાતના પડેલા સંસ્કારોમાંથી જ નીકળે છે.

અને આ દૃષ્ટિ કવિતાના અભ્યાસમાં જોઈએ તેટલું મહત્ત્વ પામી નથી. કવિતાના અભ્યાસમાં અને કવિતાના શિક્ષણમાં, કવિએ સૂચવેલો નવો અર્થ, વાસ્તવિક અનુભવના પ્રસ્તુત અંશ સાથે અનુસંધાન પામે, એ અનુભવનો એ પ્રસ્તુત અંશ સચેત થઈ પોતે જ નવો અર્થ રચે, એટલા માટે એ વાસ્તવિક અર્થ સ્પષ્ટ કરવો જોઈએ. એમ ન થવાથી કવિતા પૂરી સમજાતી નથી. એક દૃષ્ટાંત આપુંઃ શાકુન્તલમાં રાજકાજથી થાકેલો દુષ્યંત પ્રસંગવશાત્ કહે છે કે રાજ્ય થાક ઉતારવા માટે હોય તે કરતાં વિશેષ તો થાક લગાડવા માટે છે!

नातिश्रमापनयनाय यथा श्रमाय।
नातिश्रमापनयनाय यथा श्रमाय।
राज्यं स्वहस्तधृतदण्डमिवातपत्रम्।।
राज्यं स्वहस्तधृतदण्डमिवातपत्रम्।।
</poem>
{{Poem2Open}}
શાકુન્તલ, અંક ૫મો
શાકુન્તલ, અંક ૫મો
રાજ્ય, પોતાને હાથે દંડ ઝાલી રાખેલા છત્ર જેવું છે. છત્રથી તડકાથી બચી શકાય છે, છાંયો થાય છે. પણ – દુષ્યંતનો એવો અભિપ્રાય જણાય છે – તેને પકડી રાખવાની મહેનત એથી ક્યાંય ચડી જાય! અત્યારના માણસને સહેજે વિચાર આવે કે આ આમ કેમ કહે છે? એક છત્રી ઝાલવામાં તે એવી કેવીક મહેનત પડી જવાની હતી? આપણે ત્યાં તો નાજુકમાં નાજુક સ્ત્રી પણ છત્રી તો પોતે જ ઝાલીને ફરે છે! આવો પ્રશ્ન ન થાય તો એનો અર્થ એટલો જ કે વાચક પોતાનો અનુભવ સંપૂર્ણ સચેત કરી વાંચતો નથી. દુષ્યંત રાજા છે. એના ઉપર હંમેશા એનો સેવક છત્ર ધરે છે. એ છત્ર ઘણાં મોટાં હતાં, અત્યારના નાટકના રાજા ઉપર છત્ર ધરાય છે તેથી પણ ઘણાં મોટાં. અને ઘણાં ભારે પણ હોવાં જોઈએ. અત્યારે આપણે વાપરીએ છીએ તેવી છત્રી તે વખતે અસ્તિત્વમાં નહોતી. કોઈ રાજા પોતાનું છત્ર પોતે ઊંચકતો જ નહિ. આવું કદી જ નહિ કરેલું એવું, ભારે છત્ર જાતે ઉપાડવાનું કામ જેટલું મહેનતવાળું, ક્લેશમય હોય એટલું આ રાજ્ય ચલાવવાનું કામ ક્‌લેશમય છે. એ રીતે અહીં છત્રી સંબંધી તે સમયની વાસ્તવિક સ્થિતિ કાવ્ય સમજવાને આવશ્યક છે.  

અને કાવ્યની પછવાડે રહેલી વાસ્તવિક દુનિયાને બરાબર નહિ સમજ
અને કાવ્યની પછવાડે રહેલી વાસ્તવિક દુનિયાને બરાબર નહિ સમવાથી કાવ્ય નથી સમજાતું એવો ઊલટો દાખલો પણ, જરા રમૂજી પણ સચોટ મળી આવે છે. વિક્રમોર્વશીય નાટકના ત્રીજા અંક પહેલાંના વિષ્કંભકમાં દેવોના નાટ્યકાર ભરતમુનિના શિષ્યો ભેગા થઈ વાતચીત કરે છે. એ વાતચીત અને વિષ્કંભક પૂરાં એવી રીતે થાય છે કે શિષ્યોને ગુરુ સમીપ હાજર રહેવાનો સમય થઈ ગયો યાદ આવે છે અને શિષ્યો ચાલ્યા જાય છે. એક શિષ્ય કહે છેઃ कथाप्रसंगेन अपराद्धा अभिषेकवेला। तद् उपाध्यायस्य पार्श्ववर्तिनौ भवाव। “વાતો કરતાં સ્નાનસમય વહી ગયો. તે ચાલો ગુરુની સેવામાં હાજર થઈ જઈએ.” અંગ્રેજ ટીકાકારને એ સમજાતું નથી કે આ શિષ્યો ગુરુના સ્નાન સમયે શા માટે હાજર રહેવાની વાત કરે છે. આ નહિ સમજાવાનું કારણ એ છે કે અંગ્રેજો વસ્ત્રપરિહાર કરી એકાન્તમાં બંધબારણે નહાય છે અને તેથી અંગ્રેજ વાચક પોતાની વસ્તુસ્થિતિ કાવ્ય પાછળ હોવાનું માની લે છે. જ્યારે કાવ્ય પછવાડેની, એટલે આપણા દેશના પ્રચલિત રિવાજની વસ્તુસ્થિતિ જુદી જ છે. અને એ વસ્તુસ્થિતિ સમજનારથી અંગ્રેજની મુશ્કેલી જ ન સમજાય! આપણા બ્રાહ્મણો તો ખુલ્લામાં નદી-તળાવે માત્ર કટિવસ્ત્ર રાખી નહાય. અને તે સમયની સેવા એટલે ગુરુને માટે અંગૂછો અને કોરાં વસ્ત્ર ધરીને ઊભા રહેવું, અને નહાઈ રહ્યે એ આપવાં, ગુરુની ચાંખડીઓ જગાએ મૂકવી, નાહેલાં વસ્ત્રો ધોઈ આપવાં, વગેરે આપણને આપોઆપ સમજાય. આ રીતે વાસ્તવિક જગતના અનુભવમાં કંઈ ગેરસમજ હોય તો કાવ્યભાવનામાં એ વિઘ્નરૂપ પણ બને! કાવ્યસૃષ્ટિ અનન્યપરતંત્ર છે, નિયતિકૃતનિયમરહિત છે. છતાં તેનો વાસ્તવિક જગત સાથેનો સંબંધ કદી તૂટતો નથી. એ હંમેશાં જીવન્ત હોય છે. કાવ્યસૃષ્ટિ સ્વતંત્ર હોવા છતાં એ વાસ્તવિક જગતમાંથી ઊગેલી વસ્તુ છે. બંનેનો સંબંધ એક દૃષ્ટિએ ઝાડ ઉપરના ફૂલ જેવો છે.
 
વાથી કાવ્ય નથી સમજાતું એવો ઊલટો દાખલો પણ, જરા રમૂજી પણ સચોટ મળી આવે છે. વિક્રમોર્વશીય નાટકના ત્રીજા અંક પહેલાંના વિષ્કંભકમાં દેવોના નાટ્યકાર ભરતમુનિના શિષ્યો ભેગા થઈ વાતચીત કરે છે. એ વાતચીત અને વિષ્કંભક પૂરાં એવી રીતે થાય છે કે શિષ્યોને ગુરુ સમીપ હાજર રહેવાનો સમય થઈ ગયો યાદ આવે છે અને શિષ્યો ચાલ્યા જાય છે. એક શિષ્ય કહે છેઃ कथाप्रसंगेन अपराद्धा अभिषेकवेला। तद् उपाध्यायस्य पार्श्ववर्तिनौ भवाव। “વાતો કરતાં સ્નાનસમય વહી ગયો. તે ચાલો ગુરુની સેવામાં હાજર થઈ જઈએ.” અંગ્રેજ ટીકાકારને એ સમજાતું નથી કે આ શિષ્યો ગુરુના સ્નાન સમયે શા માટે હાજર રહેવાની વાત કરે છે. આ નહિ સમજાવાનું કારણ એ છે કે અંગ્રેજો વસ્ત્રપરિહાર કરી એકાન્તમાં બંધબારણે નહાય છે અને તેથી અંગ્રેજ વાચક પોતાની વસ્તુસ્થિતિ કાવ્ય પાછળ હોવાનું માની લે છે. જ્યારે કાવ્ય પછવાડેની, એટલે આપણા દેશના પ્રચલિત રિવાજની વસ્તુસ્થિતિ જુદી જ છે. અને એ વસ્તુસ્થિતિ સમજનારથી અંગ્રેજની મુશ્કેલી જ ન સમજાય! આપણા બ્રાહ્મણો તો ખુલ્લામાં નદી-તળાવે માત્ર કટિવસ્ત્ર રાખી નહાય. અને તે સમયની સેવા એટલે ગુરુને માટે અંગૂછો અને કોરાં વસ્ત્ર ધરીને ઊભા રહેવું, અને નહાઈ રહ્યે એ આપવાં, ગુરુની ચાંખડીઓ જગાએ મૂકવી, નાહેલાં વસ્ત્રો ધોઈ આપવાં, વગેરે આપણને આપોઆપ સમજાય. આ રીતે વાસ્તવિક જગતના અનુભવમાં કંઈ ગેરસમજ હોય તો કાવ્યભાવનામાં એ વિઘ્નરૂપ પણ બને! કાવ્યસૃષ્ટિ અનન્યપરતંત્ર છે, નિયતિકૃતનિયમરહિત છે. છતાં તેનો વાસ્તવિક જગત સાથેનો સંબંધ કદી તૂટતો નથી. એ હંમેશાં જીવન્ત હોય છે. કાવ્યસૃષ્ટિ સ્વતંત્ર હોવા છતાં એ વાસ્તવિક જગતમાંથી ઊગેલી વસ્તુ છે. બંનેનો સંબંધ એક દૃષ્ટિએ ઝાડ ઉપરના ફૂલ જેવો છે.
કાવ્યનું આ પ્રકારનું વિવરણ વિવેચન ગણાય કે નહિ, છેવટે વિવેચનનું આવશ્યક અંગ ગણાય કે નહિ, એની ચર્ચામાં હું નથી ઊતરતો. પણ કાવ્યાર્થના સાચા ભાવનને માટે એ આવશ્યક છે, અને એના વિનાનું વિવેચન ધૂળ ઉપર લીંપણ જેવું છે, એમાં મને સંદેહ નથી. પણ આ કંઈક આડ-વાત થઈ.

હું મૂળ એ કહેતો હતો કે કાવ્યનું ઉપાદાન શબ્દ છે અને શબ્દની શક્તિનો સંકેત હંમેશાં વાસ્તવિક જીવનના અનુભવ સાથે હોય છે. અલબત્ત, એ વાસ્તવિક જીવનના અનુભવનિષ્ઠ અર્થવાળા શબ્દો એવી રીતે ગોઠવી શકાય કે જેમાંથી વાસ્તવિક જીવન સાથે સંગત હોય એવો કશો અર્થ ન નીકળે. એનુ દૃષ્ટાન્ત વેદાન્તચર્ચામાંથી મળી રહે છે – એ દૃષ્ટાન્તને સંદર્ભમાંથી કાઢી નાખી સ્વતંત્ર વાક્ય તરીકે લેવાથી. “વંધ્યાસુત ખપુષ્પની માળા પહેરીને શશશૃંગ હાથમાં ધારણ કરી ફરે છે” કે એવું કંઈ. દરેક શબ્દનો અર્થ છે. દરેક શબ્દ જુદો વાસ્તવિક જગતનાં વર્ણનોમાં આવી શકે એવો છે. પણ શબ્દોનો અન્વય કરતાં વ્યાકરણદોષ ન હોવા છતાં, વાક્યમાંથી કશો અર્થ નીકળતો નથી. આ માત્ર વ્યાકરણ દૃષ્ટિએ વાક્ય છે. બાકી આપણા શાસ્ત્રકારો આને વાક્ય જ ન કહે. વાક્યનું મુખ્ય કામ અર્થબોધ કરવાનું, ને તે આ વાક્ય કરતું નથી. અને તેથી તે વાક્ય નથી. વાક્યાર્થ માટે શબ્દોમાં આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિ હોવાં જોઈએ, તે પૈકી અહીં યોગ્યતા નથી. અને યોગ્યતાનો નિર્ણય બુદ્ધિ, વાસ્તવિક  જગતના આપણા મન પર પડેલા સંસ્કારોથી કરે છે. યોગ્યતાને વાસ્તવિક જગત સાથે સંબંધ છે. અલબત્ત, કાવ્યમાં કોઈ પણ એક વાક્ય આવું દેખીતી રીતે યોગ્યતાવિહીન ન હોઈ શકે. વ્યવહારમાં પણ ભાગ્યે જ આવું અર્થહીન વાક્ય આવે. વેદાન્તને આવું વાક્ય શોધી કાઢવાં કોણ જાણે કેટલોય વખત લાગ્યો હશે. મેં તો માત્ર દૃષ્ટાન્ત આપ્યું છે.

Line 60: Line 65:
આ બન્ને દ્રષ્ટાન્તો – જમણા હાથની પવિત્રતાનું અને બહેન-ભાઈના સંબંધની પવિત્રતાનું, આ બન્ને દૃષ્ટાન્તો – હું આશા રાખું છું કે વિજ્ઞાનથી તદ્દન ખોટાં નહિ ઠર્યાં હોય, ને ભિવષ્યમાં નહિ ઠરે. પણ એમ હોય કે થાય તોપણ એ દ્રષ્ટાંતોનું ઉદ્દિષ્ટ વકતવ્ય આપ આ દૃષ્ટાંતોને ઘડીભર ખરાં માની સ્વીકારી શકશો. આ રીતે બધા ભાવોમાં મને સૌથી વધારે ગહન અને આશ્ચર્યકારક ભાવો સંયમ અને પૂજ્યતાના લાગે છે. સંયમ એટલે માણસ પોતામાં જ થતી વૃત્તિઓને પોતે જ થોભાવે, શમાવે! ! પૂજ્યતા એટલે માણસને પોતાના જ અનુભવની અંદર, પોતાથી કશુંક મહત્તર, કશુંક ઉન્નતતર, કશુંક વિશાલતર, શુદ્ધતર જણાય!! આવો ખરેખરો અનુભવ ન હોત તો માણસ આ વાતને વિરોધી અને અશકય માનત. અને આ જ ભાવો એ કાવ્યનાં ઉન્નતતમ શિખરો નથી?

આપણે આગળ ચાલીએઃ હું એ કહેતો હતો કે ભાવનો અનુભવ એ જ જીવનનું જીવનત્વ છે. અને આપણે એ પ્રશ્ન વિચારતા હતા કે વિજ્ઞાનથી વસ્તુના સ્વરૂપ વિશેનો ખ્યાલ બદલાતાં, જૂનો ભાવ વ્યક્ત કરતી કવિતા પછીથી નીરસ ન બને? અને મહાભારતનાં યુદ્ધોમાં તો એમ નથી બને એવું, એમ મેં આગળ કહ્યું. પણ હજી આ પ્રશ્ન અનેક દાખલાથી પરીક્ષવો રહે છે. વચમાં આપેલું જમણા હાથની પવિત્રતાનું દૃષ્ટાન્ત કાવ્યના આ પ્રશ્નની મીમાંસામાં હું ઉપયોગમાં લઈ શકતો નથી, પણ એને મળતું એક બીજું દ્રષ્ટાન્ત લઉં. કલિને નળની ઈર્ષા થઈ એને તેણે નળમાં પ્રવેશ કરવાનો નિશ્ચય કર્યો. અગિયાર વર્ષ સુધી નળમાં પ્રવેશ કરવાનો તેણે પ્રયત્ન કર્યા કર્યો.

अथास्य द्वादशे वर्षे ददर्श कलिरन्तरम् ।।2।।

कृत्वा मूत्रमुपस्पृश्य सन्ध्यामन्वास्त नैषधः

अकृत्वा पादेयोः शौचं तत्रैनं कलिराविशत् ।। 3।।

(વનપર્વ, અધ્યાય – ૫૯)
</poem>
{{Right|(વનપર્વ, અધ્યાય – ૫૯)}}<br>
‘બારમે વર્ષે કલિને તક મળી. લઘુશંકા કરી આવીને નળે મોં ધોયું પણ પગ ધોયા વિના તે સન્ધ્યા કરવા બેઠો અને ત્યાં કલિએ પ્રવેશ કર્યો.’ પ્રેમાનંદ આ વાત જરા ફેરવીને કહે છેઃ

એક દિવસે નળભૂપાળ, મંગાવ્યું જળ થયો સંધ્યાકાળ;

રહી પાહાની કોરડી ધોતાં પાગ, કળિ પામ્યો પેઠાનો લાગ.

સંધ્યાવંદન કીધું રાજન, પ્રવેશ કળિનો થય તે સ્થાનય

નળાખ્યાનઃ કડવું-૨૮
<center>નળાખ્યાનઃ કડવું-૨૮</center>
{{Poem2Open}}
પ્રેમાનંદના વાસ્તવિક જગતમાં લઘુશંકા કરી મોં અને પગ ધોવાનો રિવાજ નહોતો. એ હકીકત ભાવને માટે નિરર્થક નીકળી, તો તેણે એ છોડી દીધી, અને શૌચનો ચમત્કાર વધારવા પગ તો ધોયા પણ પ્હાની જરાક કોરી રહી ગઈ તેમાં કલિએ પ્રવેશ કર્યો એવી હકીકત મૂકી. હવે અત્યારે આવી રીતે કશું થઈ જવાથી આટલું ભયંકર પરિણામ આવી જાય એવું આપણે માનતા નથી. પણ આપણે પણ માનીએ છીએ કે જે કામ કરવું તે સંપૂર્ણ કરવું જોઈએ. અને ઘણાં કામમાં કયાંક પણ ખામી રહી જવાથી, જરાક પણ પ્રમાદ થઈ જવાથી, ઘણાં માઠાં પરિણામ આવે છે. એના પ્રતીક તરીકે આપણે પગની પ્હાની કોરી રહી જવાની દંતકથા સ્વીકારી શકીએ, જેમ માણસ પોતે જે કાર્ય ન કરે, તે કાર્ય પણ બીજો કરે એમ સમજી શકે છે, તેમ જ પોતે જે ન માને તે પણ બીજો માને એ સમજી શકે. હું અમુક પરિસ્થિતિમાં કોઈનું ગળું કાપું એ મારે માટે અશક્ય હોય, છતાં કોઈ બીજો માણસ એમ કરી નાખે, એ જેમ સમજી શકું, તેમ જ કોઈ પાત્ર એમ કરે એ પણ સમજી શકું. અને જેમ ગળું કાપવું એ વ્યક્તિની ક્રિયા છે, તેમ જ અમુક માનવું એ પણ વ્યક્તિની જ ક્રિયા છે. અને આપણે માની શકીએ કે તે વખતના આર્યો એમ માનતા કે શૌચમાં કોઈ ખામી રહી જાય તો તેથી અનિષ્ટને તક મળે છે. આ રીતે અત્યારે પણ નળાખ્યાનની આ હકીકત આપણા ખાદ્યમાં કાંગડું જેવી નથી રહેતી, ચર્વણમાં આવી એ પણ એકરસ થાય છે. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું કે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ શાસ્ત્રીય રીતે સ્પષ્ટ થતાં, એ સ્પષ્ટ થયા પહેલાંનો ભાવ અવસ્ય બદલાય જ એવું બનતું નથી. જમણા હાથ વિશેની શારીરિક હકીકત ધ્યાનમાં આવતાં એ વિશેનો જૂનો ભાવ ખસી જતો નથી. બહેનભાઈના સંબંધનો ખુલાસો સમાજશાસ્ત્રીથી થતાં બહેનભાઈને પવિત્ર ભાવ અસ્ત થતો નથી. પતિપત્ની વચ્ચેનો પ્રેમ, બાળકો તરફનું વાત્સલ્ય, એ માત્ર પ્રજાતંતુ ચલાવવાની કુદરતની જુદી જુદી તરકીબો છે એમ માનતાં, તે તે ભાવો શૂન્યત્વ પામતા નથી. અર્થાત્ વિજ્ઞાનની પ્રગતિથી વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ વધારે ચોક્કસ થતાં, તે તરફનો જૂનો ભાવ અવશ્ય બંધ પડે એમ બનતું નથી.

પણ એથી પણ વિશેષ તો એ છે કે કાવ્યનો ભાવ એવો જીવંત હોય છે કે વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ ફરી જતાં પણ એ ભાવ નવા ખ્યાલને અનુરૂપ થઈ રહે છે મેં આગળ મૉરિસ મેટરલિંકનો સાકરની દેવતાનો દાખલો આપ્યો અને ત્યાં તેના વિલક્ષણ સ્વરૂપનો ખુલાસો કે સમર્થન, તેમાં વ્યંજનાથી સમજાતી વિશ્વંભરા શક્તિથી કર્યું. હવે હાલના બધા વિચારક જગતમાં ઈશ્વર કે એવી કોઈ વિશ્વંભરા શક્તિને માનતા નથી. વિજ્ઞાન સ્પષ્ટ કહે છે કે આ દુનિયા માનવજાતિ માટે રચાઈ છે એ એક વહેમ છે. પૃથ્વી અને જગતનું ખરું સ્વરૂપ જોતાં આ માનવજાતિ અસ્તિત્વમાં આવી એ એક અકસ્માત જ છે, અને તેનો નાશ થાય એવાં બલોથી આ પૃથ્વી ભરેલી છે.

બર્નાડ શો કહે છે : “ઈશ્વર કદાચ સ્વર્ગમાં બેઠો હશે, પણ આ દુનિયા તો રેઢિયાળમાં રેઢિયાળ છે.” આ જ ભાવ ગોર્કીએ પોતાના એક કાવ્યમાં કહેલો છે. શ્રી ઉમાશંકરના એ કાવ્યના અનુવાદની છેલ્લી જ કડી ઉતારું છેઃ

તેં તો એને ગગનબોડમાં ફેંકી’તી કો દગડ સમી,

મેં એમાંથી દેખ આજ શી ઘડિયલ રત્નકણી કીમતી.

Line 78: Line 89:
માત્ર....અરે ના.....નહીં બને એ.
માત્ર....અરે ના.....નહીં બને એ.
મને જ ખૂબ ગમી ગઈ છે એ.
મને જ ખૂબ ગમી ગઈ છે એ.
(નિશીથ, પૃ. ૮૫)
</poem>
{{Right|(નિશીથ, પૃ. ૮૫)}}<br>
{{Poem2Open}}
આવી માન્યતા અને ભાવ થતાં પણ મેટરલિંકની સાકરની દેવતાની કલ્પના અર્થહીન થતી નથી. એ નાટકના ભાવનો નવો વિનિયોગ એવો થાય કે આ જગત બાળકો માટે કલ્પતરુ જેવું થવું જોઈએ. ખાવા જેવી બાબતોમાં બિચારાં બાળકોને ટળવળવું  પડે ત્યાં સુધી આપણો પુરુષાર્થ અધૂરો છે. અને જગતની આવી વસ્તુઓ, આ નાટકનાં બાળકો જેવાં દીનહીન બાળકોને પણ સુલભ થાય ત્યાં સુધી જહતની ઉત્પાદનશક્તિ વધારવી જોઈએ. આ પ્રમાણે ગત જમાનાની કેટલીક સમજણ અને માન્યતા બદલાતાં પણ કાવ્ય ટકી રહે છે, અને એને નવા જમાનાને પણ કંઈક કહેવાનું રહે છે. માટે જ જમાને જમાને નવાં વિવેચનો થવાં જોઈએ. ક્ષણે ક્ષણે નવતા પામતી રમણીયતાને યુગે યુગે નવું નવું કહેવાનું હોય છે. આ આખો વ્યાપાર મને સમજાય છે તે રીતે સ્પષ્ટ કરવા પ્રયત્ન કરું. મેં પહેલાં ઝાડ ઉપર ફૂલ બેસે તેના જેવો, વાસ્તવિક જગત અને કાવ્યનો સંબંધ કહ્યો હતો. હવે જરા જુદા રૂપકથી આ સંબંધ કહેવાનો પ્રયત્ન કર્યું છું. અને એ રૂપક તે પૃથ્વી અને તેના ઉપર રચેલા મકાનનું. મકાન એક સ્વતંત્ર મનુષ્યકૃત કલાકૃતિ છે. પણ તે વાસ્તવિકતાની પૃથ્વી પર જ ચણેલી છે. એ ભૂમિ એ જ એનો આધાર છે. એ જ રીતે કવિની કૃતિ ગણ યથાપ્રાપ્ત વાસ્તવિકતા પર રચેલી એક રચના છે. આ વાસ્તવિકતામાં, મેં આગળ કહ્યું તેમ આખા જગત વિશેનાં ભૌતિક, આધિભૌતિક, આધ્યાત્મિક, સર્વ શ્રદ્ધાઓ, વિચારો, માન્યતાઓ આવી જાય છે, એટલું જ નહિ, પ્રસ્તુત કલાકૃતિ પહેલાંની જેટલી કલાકૃતિઓ, અનુભવમાં આવી હોય તેના સંસ્કારો પણ આ વાસ્તવિકતાની ભૂમિમાં આવી જાય છે. એ ભૂમિ પર હવે નવી કલાકૃતિ રચાય છે. આ રચનાનું વસ્તુ કેવળ વાસ્તવિકતાવાળું હોય કે પરીકથા જેવું કલ્પનોત્પાદ્ય હોય, તોપણ તે આખી વાસ્તવિકતાની ભૂમિકા ઉપર આવેલું છે. કવિ એ આખી ભૂમિકાનો ઉપયોગ ન કરે, જોઈતી ભૂમિનો જ ઉપયોગ કરે, પણ એ રચના નીચે રહેલી છે તે તો એ આખી જ ભૂમિ. અને જેમ ભૂમિ ઉપર આવ્યા છતાં કલાની કૃતિ તો માત્ર ઉપરની રચના જ ગણાય છે, તેમ કાવ્યમાં પણ જે કવિની રચના હોય, અને તેની વ્યંજના હોય તેટલાથી જ કાવ્ય બને છે. બાકીનું બધું તેની વાસ્તવિકતાની ભૂમિકાનું છે. અને આ આખા રૂપકથી મારે ખાસ કહેવાનું છે તે એ કે જેમ ગમે તેવી રચનાવાળા મકાનને પણ ભૂમિના એટલે આખી પૃથ્વીના ગુરુત્વાકર્ષણને અનુકૂળ રહીને જ નિર્માણ થવાનું અને ટકવાનું છે, તેમ કાવ્યકૃતિને પણ આખી વાસ્તવિકતાના સત્યને વફાદાર રહીને જ નિર્માણ થવાનું અને આસ્વાદ્ય થવાનું છે. મહાભારતમાં દ્રૌપદી પાંચ પતિને પરણી, એ કવિનું ખાસ વક્તવ્ય નથી; એ વાર્તાનો વાસ્તવિકતાનો અંશ છે. પણ તેનું સતીત્વ, તેનું વીરત્વ, તેનો પ્રભાવ, તેની બુદ્ધિની તેજસ્વિતા વગેરે કવિનું વકતવ્ય છે, અને એ જ તેની કલાની કૃતિ છે. હવે જમાનો બદલાતાં, વાસ્તવિકતાનો ખ્યાલ બદલાતાં, મુખ્ય એ ફેરફાર થાય છે કે નવા ખ્યાલને જે અંશ આગ્રહ્ય જણાય, તે કાવ્યભાવનમાં આડો ન આવે માટે, તેને વાસ્તવિકતામાં ભંડારી દેવામાં આવે છે. નળાખ્યાનના લેખકને એ પણ વકતવ્ય હશે, કે અશુચિ થયા પછી પગ ધોયા વિના સંધ્યા ન કરવી જોઈએ. એમ કરવાથી અનેક અનિષ્ટોનાં પાત્ર થવાય છે. અર્થાત્ મહાભારતકારને મન પગ ન ધોવાથી થતી શારીરિક અશુચિતા એ હકીકત છે, અને તેનું અનિષ્ટપરિણામિત્વ એ વક્તવ્ય છે. અત્યારે આપણે આ કાવ્યના પરિશીલનમાં શારીરિક અનશુચિને વાસ્તવિકતાનો અંશ માનવા ઉપરાંત તેના આવા દારુણ અનિષ્ટપરિણામિત્વને પણ એ કાળની માન્યતા તરીકે  વાસ્તવિકતાનો જ અંશ ગણી લઈએ, અને કવિનું વક્તવ્ય એવું ગણીએ, કે શુદ્ધિનું સ્વરૂપ એવું છે કે તેમાં ક્યાંક થોડી પણ ખોડ રહી જતાં અથાગ વિપત્તિ આવી પડે છે. આપણે શારીરિક શુદ્ધિ કરતાં આ સત્યને માનસિક શુદ્ધિ માટે યથાર્થ માનીએ, અને આ કથામાં આવતી આ શારીરિક અશુદ્ધિને માત્ર માનસિક અશુદ્ધિના એક પ્રતીક તરીકે ગણીએ કાવ્યપ્રકાશમાં એક દૃષ્ટા છે તેનો મૂળ કરતાં જુદો ઉપયોગ કરી કહી શકું કે આ વ્યંજનાનો વ્યાપાર, सोऽयमिषोरिव दीर्घदीर्घतरो व्यापारः। તીરના વ્યાપારની પેઠે દીર્ઘ અને દીર્ઘતર થાય છે.

અને છતાં હું એક શક્યતા તરીકે સ્વીકારું છું કે વસ્તુસ્થિતિ સંબંધી ખ્યાલ બદલાય તેની સાથે તે તરફનો ભાવ પણ એટલો બધો બદલાય કે જૂનો ખ્યાલ અને ભાવ આપણે કલ્પનાથી પણ પ્રતીત ન કરી શકીએ એવું બને, અને ત્યારે એ કાવ્યના કાવ્યત્વની અવધિ પૂરી થાય. એ કાવ્ય ન રહે. આનો સંપૂર્ણ દાખલો હું મેળવી શકતો નથી. એવું મુખ્ય કારણ એ કે મનુષ્યજાતિની જે કાંઈ તવારીખ અને સાહિત્ય મળે છે તેટલા કાળમાં મનુષ્યની પ્રગતિ એવી નથી થઈ કે વસ્તુસ્થિતિ તરફના ચાલ્યા આવતા ભાવો તદ્દન બંધ પડી ગયા હોય. કહે છે કે યુક્લિડ જેવો ભૂમિતિજ્ઞ આટલા બધા યુગો પછી માત્ર આઇન્સ્ટાઇન થયો. કહે છે કે અત્યારે જોકે એક નિશાળિયો પણ એરિસ્ટોટલની ભૂલો બતાવી શકે છે, પણ એરિસ્ટોટલ જેવો મહાન શાસ્ત્રજ્ઞ હજી સુધી થયો નથી. જે બુદ્ધિના પ્રદેશમાં ખરું છે, તે જ આખા આધ્યાત્મિક પ્રદેશમાં ખરું છે. ફણ એ સાથે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે એમ ખરેખર બન્યું હોય તો એવું કાવ્ય બદલાયેલા જમાનામાં જીવી શકે જ નહિ. રસ વિશે મમ્મટ કહે છે કે चर्व्यमाणतैकप्राणः એટલે કે રસ આસ્વાદાય એ જ એનો પ્રાણ છે, એ જ એનું અસ્તિત્વ છે. એ જ નિયમને જરા લંબાવીને કહી શકાય કે કાવ્ય ઉપભોગવાય એ જ એનું જીવિત છે. તે ભોગવવાનું બંધ થાય તે સાથે એનું અસ્તિત્વ પણ બંધ જ થાય એટલે એવા કાવ્યનો દાખલો પણ મળે નહિ. વિશેષ કરીને એટલા માટે કે આ પહેલાંના યુગોમાં, ન સમજાતી વસ્તુને પણ સંગ્રહાલયોમાં રાખવાનો રિવાજ નહોતો.

આ રીતે એવું દૃષ્ટાન્ત ન મળે એમ પ્રતિપાદન કરીને હવે, આનું કંઈક દિગ્દર્શન કરી શકાય એવું દૃષ્ટાન્ત આપવા પ્રયત્ન કરીશ. તેને માટે હું કે. હ. ધ્રુવ સંપાદિત અમરુશતક (ત્રીજી આવૃત્તિ, સને ૧૯૧૦)નો આઠમો શ્લોક લઉં છુંઃ

दृष्ट्वैकासनसंस्थिते प्रियतमे पश्चादुपेत्यादरात्

एकस्या नयने पिधाय विहितक्रीडानुबन्धच्छलः।

ईषद्वक्रितकंधरः सपुलकप्रेमोल्लसन्मानसाम्

अन्तर्हासलसत्कपोलफलकां धूर्तोऽपरां चुम्बति।।

એમનું જ ભાષાંતર નીચે આપું છુંઃ
::::        એમનું જ ભાષાંતર નીચે આપું છુંઃ
જોઈ એક જ આસને પ્રિયતમા બેસે પૂંઠેથી ધીરે  
:::: જોઈ એક જ આસને પ્રિયતમા બેસે પૂંઠેથી ધીરે  
આવી આવરી એકનાં રમતમાં નેત્રો કરે આદરે,
:::: આવી આવરી એકનાં રમતમાં નેત્રો કરે આદરે,
હીસંતી ઉરમાં હસંતી મુખમાં નેહે ભીંજી બીજીને  
:::: હીસંતી ઉરમાં હસંતી મુખમાં નેહે ભીંજી બીજીને  
ગોરે ગાલ નમાવી ડોક રસિયો રોમાંકુરોએ ચૂમે.
:::: ગોરે ગાલ નમાવી ડોક રસિયો રોમાંકુરોએ ચૂમે.
</poem>
{{Poem2Open}}
શ્લોકનો ભાવ, ટૂંકમાં કહીએ તો, નાયકના દાક્ષિણ્ય તરફનો અહોભાવ અને એ દાક્ષિણ્યજન્ય ધન્યતાની પ્રશસ્તિ છે. બન્ને પ્રિયતમા એક જ આસને બેઠેલી. કેવો યોગ! તેમાંથી નાયક જેને ઓછું ચાહતો હતો તેને ખુશ કરવા તેની આંખો દબાવી, અને એ જ સ્થિતિનો લાભ લઈ પેલી ન જાણે તેમ, તેણે બીજીને ચૂમી લીધી. શી ધન્યતા! પ્રસિદ્ધ અમરુની કવિતા છે, જેનો એક એક શ્લોક પ્રબંધશતનો રસ ધારણ કરે છે. अमरुककवेरेकः श्लोकः प्रबन्घशतायते। એમ મનાય છે. યુક્તિ ખરેખર ઘણી તરતબુદ્ધિ દર્શાવે છે, અને નાયકને પૂરી સફળતા વરી છે એમ શ્લોકની સફળતાની ના નથી. અને છતાં, અત્યારનું પ્રગતિમાન માનસ, જે સામાન્ય રીતે એકપત્નીત્વને જ માને છે, તેને આ રસ આમાંથી આવશે? કદાચ કોઈ કહે કે નળાખ્યાનમાં પગ ન ધોવાના અનિષ્ટપરિણામિત્વમાં જેમ એ માન્યતાને વસ્તુસ્થિતિનો અંશ સમજી ચલાવી લીધું એમ અહીં પણ કરી લેવું. એમ કરી શકાય તેની ના નથી, પણ ભેદ એ છે કે નળાખ્યાનમાં એમ માની લીધા પછી પણ એવું અવશેષ રહેતું હતું કે શુચિત્વ એવી વસ્તુ છે કે ક્યાંક પણ અપૂર્ણ રહે તો તેમાંથી અનેક અનિષ્ટ પરિણામો આવે. અને તેથી મૂળનો ભાવ એ ને એ રહેતો હતો. અમરુના શ્લોકમાં એમ થતું નથી. આપણે જરૂર એમ માની શકીએ કે એ સમાજમાં અનેક પત્નીઓ થતી હતી અને એ સમયનો સમાજ એકને છેતરી બીજીનો સંગ મેળવવામાં ધન્યતા અનુભવતો હતો. પણ એ રીતે ધન્યતાને તે જમાનાની વાસ્તવિક સ્થિતિનું અંગ ગણી લીધા પછી એવું કશું રહેતું નથી જેથી ધન્યતા અનુભવાય. બહુ બહુ તો માત્ર એક ચતુરાઈ રહે છે,  જે અનુચિત કાર્યમાં પ્રયોજાયેલી હોવાથી રસાભાસ કરે છે અને એ રસાભાસ એટલો તીવ્ર છે કે નાયકની હોશિયારીમાં રસ ન પડે.

અહીં એક પ્રશ્ન ઊઠે, અને આ શ્લોકમાં આવતા ધૂર્ત શબ્દથી એને સૂચન પણ મળે છે. જોકે અમરુએ અહીં વાપરેલો ‘ધૂર્ત’ શબ્દ નાયકની ધન્યતા અને તેના તરફનું મમત્વ બતાવે છે. પ્રશ્ન એ થાય કે જો આ શ્લોકના નાયકની ચતુરાઈ તમે અપરસવાળી, રસાભાસવાળી ગણો, તો જે ધૂર્તોની અને ઠગારાની વાર્તાઓ આવે છે, જેનાથી કેટલુંય મધ્યકાલીન લોકવાર્તાસાહિત્ય ભરેલું છે, તે બધાને પણ રસાભાસી ગણાશો? હું કહીશ ના, એમ એને રસાભાસી ગણવાની જરૂર નથી. અમરુના શ્લોકને રસાભાસી ગણવાનું કારણ એ છે કે એમ એકસાથે બે સ્ત્રીઓ સાથે પ્રેમસંબંધ ચલાવવો એ અપરુચિ છે. ધુતારાની વાર્તામાં અપરુચિ આવે તો એ એક જ દૃષ્ટિએઃ નીતિની. પણ ધુતારાની વાર્તામાં એ દૃષ્ટિ કોઈ રીતે ઘવાતી નથી. ધુતારાની વાર્તામાં ઘણે ભાગે તે કોઈ રાજાનો કુંવર ધુતારાના રાજ્યમાં આવી ચઢે છે, અને અનેકને છેતરનારા એ ધુતારાઓને પણ, એમનાથી પણ વધારે કુશળ ધૂર્તતાથી છેતરે છે. ધુતારાના ભોગ બનેલા અનેક બીજા માણસોને છોડાવે છે, અને કદાચ ધુતારાના સાધનભૂત કોઈ સુંદર રમણીને જીતીને પરણી જાય છે. કોઈ વાર એવી પણ વાર્તા આવે છે ખરી, જ્યાં બન્ને સામસામા ધુતારા હોય, અને ત્યારે પણ ત્યાં નીતિદૃષ્ટિ ઘવાતી નથી. અલબત્ત, એવી પણ વાર્તા હોય છે કે કોઈ ધુતારો રાજાને છેતરી જાય છે પણ આપણા સમાજમાં અને તેથી વાર્તામાં પણ, રાજા તો છેતરાવાને લાગના જ ગણાતા આવ્યા છે. રાજાની સંપત્તિ એટલી અઢળક હોય છે, તેની આવક એટલી આંધળી હોય છે, કે ગમે તેટલું  છેતરવાથી તેને કદી આર્થિક આપત્તિ આવતી નથી, કદી મુશ્કેલી પડતી નથી. આવી છેતરામણીમાં રાજા ઘણે ભાગે મૂર્ખ હોય છે, અને એવો મૂર્ખ, કશી પણ લાયકાત વિના રાજા થઈ બેઠો છે તે છેતરાવાને જ યોગ્ય છે, એ રીતે લોકમાનસની સામાજિક માન્યતા તેને સમજી લે છે. મૂર્ખ જજને વકીલ બનાવી જાય, તેમાં જે જાતની મજા આવે છે તેવી જ મજા રાજાને કોઈ છેતરી જાય તેમાં આવે છે. એમાં જે રસ છે તે બુદ્ધિ-ચાતુર્યનો છે. કવિતામાં તો લાગણી હોવી જ જોઈએ એ મતનું સાહિત્યનો આ સાદામાં સાદો પ્રકાર તદ્દન સાદી રીતે નિરસન કરે છે!

Line 103: Line 120:
અને આનો અર્થ એ કે કાવ્યમાં સ્થૂલ જગતની હકીકતોમાં સત્ય તરફ વફાદાર રહી ફેરફાર કરી શકાય, પણ ચિત્તના ભાવોને તો બને તેટલા શુદ્ધ સ્વરૂપે તેણે વ્યક્ત કરવા જોઈએ. એ સાહિત્યનો વિશેષ અધિકાર છે, અને એમાં જ સાહિત્યની મહત્તા છે. ગૌણના ફેરફારનું સમર્થન પ્રધાનની સિદ્ધિમાં છે, પણ પ્રધાનની વિકૃતિ તો કેવળ અનાહત સ્વચ્છંદ જ ગણાય. ગોવર્ધનરામ, સ્થિતપ્રજ્ઞ કે બ્રહ્મજ્ઞને જ ઉત્તમ સાહિત્યકાર ગણે છે એ કઈ વિચારસરણીથી, એ અહીં સ્પષ્ટ થશે.

આ રીતે સાહિત્યને સત્ય સાથે હંમેશાં જીવંત સંબંધ રહે જ એમ હું માનું છું. એ સંબંધ શબ્દ દ્વારા રહે, તેમ જ ગમે તેટલું કલ્પનોત્પાદ્ય વસ્તુ પણ વાસ્તવિક જગતના સત્યને વફાદાર રહે જ, એ રીતે પણ રહે. પણ સર્વથી વિશેષ તો એ કે, જે ભાવને એ વ્યક્ત કરે તે તો ચિત્તનો પૂર્ણ શુદ્ધ, સ્વભાવાંશ હોવો જોઈએ. સત્ય સાથેનો સંબંધ એ રીતે તો હંમેશાં રહે જ અને રહેવો પણ જોઈએ. ખરું તો, ચેતનના એ સત્ય સ્વરૂપનો સાક્ષાત્કાર એ જ સાહિત્યસર્જન અને સાહિત્યપરિશીલનનો એક સમાન પ્રાણ અને પ્રેરણા છે. ગૃહ્યસૂત્રમાં કોઈ પણ દાનવિધિમાં નીચેનાં વાક્યો બોલાય છેઃ

कोऽदात्। कस्माऽदात्।
कोऽदात्। कस्माऽदात्।
कामोऽदात। कामायादात्।
कामोऽदात। कामायादात्।
Line 120: Line 139:
સત્ય વક્તા છે. સત્ય શ્રોતા છે.
સત્ય વક્તા છે. સત્ય શ્રોતા છે.
હે સત્ય! આ તારું છે.
હે સત્ય! આ તારું છે.
{{Poem2Close}}
</poem>

<br>
<br>
18,450

edits

Navigation menu