18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રકાશકીય|}} {{Poem2Open}} એચ. એલ. કૉમર્સ કૉલેજના આચાર્યપદેથી પ્રિ....") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
વિદ્યાવિકાસ ટ્રસ્ટ એક નવો વિદ્યાકીય ઉપક્રમ આરંભે છે અને તે ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખોનાં ભાષણોના સંગ્રહનું. આ અગાઉ ગુજરાતી સાહિત્ય પરિષદ-પ્રમુખોનાં ભાષણોના બે ગ્રંથ પ્રકાશિત થયા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખનું વ્યાખ્યાન ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ અત્યંત મૂલ્યવાન અને માર્ગદર્શક ગણાય છે. આ વ્યાખ્યાનોની એક વિશિષ્ટ પરંપરા છે અને એનો આગવો મહિમા પણ છે. છેલ્લાં ૧૯ વર્ષના પ્રમુખોનાં વ્યાખ્યાનો અહીં ડૉ. નલિનીબહેને સંગ્રહિત કર્યાં છે અને એ રીતે અભ્યાસીઓ, વિદ્વાનો અને સંશોધકોને ઉપયોગી એવું કર્મ કર્યું છે તે બદલ અમે એમના આભારી છીએ. ભવિષ્યમાં પણ આ સંસ્થા આવા જુદા જુદા ઉપ્કરમો હાથ ધરવાનો આશય ધરાવે છે. | વિદ્યાવિકાસ ટ્રસ્ટ એક નવો વિદ્યાકીય ઉપક્રમ આરંભે છે અને તે ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખોનાં ભાષણોના સંગ્રહનું. આ અગાઉ ગુજરાતી સાહિત્ય પરિષદ-પ્રમુખોનાં ભાષણોના બે ગ્રંથ પ્રકાશિત થયા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખનું વ્યાખ્યાન ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ અત્યંત મૂલ્યવાન અને માર્ગદર્શક ગણાય છે. આ વ્યાખ્યાનોની એક વિશિષ્ટ પરંપરા છે અને એનો આગવો મહિમા પણ છે. છેલ્લાં ૧૯ વર્ષના પ્રમુખોનાં વ્યાખ્યાનો અહીં ડૉ. નલિનીબહેને સંગ્રહિત કર્યાં છે અને એ રીતે અભ્યાસીઓ, વિદ્વાનો અને સંશોધકોને ઉપયોગી એવું કર્મ કર્યું છે તે બદલ અમે એમના આભારી છીએ. ભવિષ્યમાં પણ આ સંસ્થા આવા જુદા જુદા ઉપ્કરમો હાથ ધરવાનો આશય ધરાવે છે. | ||
અમદાવાદ | અમદાવાદ | ||
તા. ૧૮-૧૨-૨૦૧૦ | |||
{{Right|ટ્રસ્ટીમંડળ}}<br> | {{Right|ટ્રસ્ટીમંડળ}}<br> | ||
{{Right|વિદ્યાવિકાસ ટ્રસ્ટ}}<br> | {{Right|વિદ્યાવિકાસ ટ્રસ્ટ}}<br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits