887
edits
HardikSoni (talk | contribs) No edit summary |
HardikSoni (talk | contribs) No edit summary |

Line 4: | Line 4: | ||
ટકે શેર ભાજી ટકે શેર ખાજા; | ટકે શેર ભાજી ટકે શેર ખાજા; | ||
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, | બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે, | ||
કદી સારી બુરી ન વેચે વિવેકે. ૧ | કદી સારી બુરી ન વેચે વિવેકે. ૧

તહાં જઈ ચડ્યા બે ગુરૂ એક ચેલો, | તહાં જઈ ચડ્યા બે ગુરૂ એક ચેલો, | ||
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો; | ગયો ગામમાં માગવા શિષ્ય પેલો; | ||
લીધી સૂખડી હાટથી આપી આટો, | લીધી સૂખડી હાટથી આપી આટો, | ||
ગુરૂ પાસ જૈને કહે ખૂબ ખાટ્યો. ૨ | ગુરૂ પાસ જૈને કહે ખૂબ ખાટ્યો. ૨

ગુરૂજી કહે રાત રહેવું ન આંહી, | ગુરૂજી કહે રાત રહેવું ન આંહી, | ||
સઉ એક ભાવે ખપે ચીજ જ્યાંહી; | સઉ એક ભાવે ખપે ચીજ જ્યાંહી; | ||
હશે ચોર ને શાહનો ન્યાય એકે, | હશે ચોર ને શાહનો ન્યાય એકે, | ||
નહીં હોય શિક્ષા ગુનાની વિવેકે. ૩ | નહીં હોય શિક્ષા ગુનાની વિવેકે. ૩

કદી ગામ એવા વિષે ના વશીજે, | કદી ગામ એવા વિષે ના વશીજે, | ||
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે; | ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે; | ||
કહે શિષ્ય ખાવા પીવા ખૂબ આંહી, | કહે શિષ્ય ખાવા પીવા ખૂબ આંહી, | ||
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી. ૪ | તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી. ૪

ગુરૂએ બહુ બોધ કીધોજ ખાસો, | ગુરૂએ બહુ બોધ કીધોજ ખાસો, | ||
નહીં યોગ્ય આંહી રહે રાત વાસો; | નહીં યોગ્ય આંહી રહે રાત વાસો; | ||
ન માની કશી વાત તે શિષ્ય જ્યારે, | ન માની કશી વાત તે શિષ્ય જ્યારે, | ||
ગુરૂજી તજીને ગયા ગામ ત્યારે. ૫ | ગુરૂજી તજીને ગયા ગામ ત્યારે. ૫

રહ્યા શિષ્ય તો ત્યહાં દિન ઝાઝા, | રહ્યા શિષ્ય તો ત્યહાં દિન ઝાઝા, | ||
બહુ ખાઈ પીને થયા ખૂબ તાજા, | બહુ ખાઈ પીને થયા ખૂબ તાજા, | ||
પછીથી થયા તેહના હાલ કેવા, | પછીથી થયા તેહના હાલ કેવા, | ||
કહું છું હવે હું સુણો સર્વ તેવા. | કહું છું હવે હું સુણો સર્વ તેવા. | ||
દોહરા | {{Center|''દોહરા''}} | ||
તસકર ખાતર પાડવા, ગયા વણિકને દ્વાર; | તસકર ખાતર પાડવા, ગયા વણિકને દ્વાર; | ||
તહાં ભીંત તૂટી પડી, ચોર દબાયા ચાર. ૭ | તહાં ભીંત તૂટી પડી, ચોર દબાયા ચાર. ૭

માત પ્રભાતે ચોરની, ગઈ નૂપને ફરિયાદ; | માત પ્રભાતે ચોરની, ગઈ નૂપને ફરિયાદ; | ||
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સુણી દાદ. ૮ | શૂળી ઠરાવી શેઠને, ડોશીની સુણી દાદ. ૮

એવું ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર; | એવું ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર; | ||
રાતે ખાતર ખોદડાં, ચોર દબાયા ચાર. ૯ | રાતે ખાતર ખોદડાં, ચોર દબાયા ચાર. ૯

વણિક કહે કડિયાતણો, એમાં વાંક અપાર; | વણિક કહે કડિયાતણો, એમાં વાંક અપાર; | ||
ખરેખરી એમાં નથી, મારી ખોડ લગાર. ૧૦ | ખરેખરી એમાં નથી, મારી ખોડ લગાર. ૧૦

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર; | કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર; | ||
ચુક ગારો કરનારની, કડિયે કરી ઉચાર. ૧૧ | ચુક ગારો કરનારની, કડિયે કરી ઉચાર. ૧૧

ગારો કરનારો કહે, પાણી થયું વિશેષ; | ગારો કરનારો કહે, પાણી થયું વિશેષ; | ||
એતો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ. ૧૨ | એતો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ. ૧૨

પુરપતિ કહે પખાલીને, જો તું શૂળીએ જાય; | પુરપતિ કહે પખાલીને, જો તું શૂળીએ જાય; | ||
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય. ૧૩ | આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય. ૧૩

મુલ્લાં<ref>એક વોરો.</ref> નિસર્યા મારગે, મેં જોયું તે દીશ; | મુલ્લાં<ref>એક વોરો.</ref> નિસર્યા મારગે, મેં જોયું તે દીશ; | ||
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ. ૧૪ | પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ. ૧૪

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર; | મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર; | ||
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર. ૧૫ | શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર. ૧૫

ફળ જાડું શૂળીતણું, મુલ્લાં પાતળે અંગ; | ફળ જાડું શૂળીતણું, મુલ્લાં પાતળે અંગ; | ||
એવી હકીકત ચાકરે, જૈ કહી ભૂપ પ્રસંગ. ૧૬ | એવી હકીકત ચાકરે, જૈ કહી ભૂપ પ્રસંગ. ૧૬

ભૂપ કહે શું હરઘડી, પૂછો હાજર હોય;<ref>આવી પૂછો કોઈ (ચો. આ.)</ref> | ભૂપ કહે શું હરઘડી, પૂછો હાજર હોય;<ref>આવી પૂછો કોઈ (ચો. આ.)</ref> | ||
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોય.<ref>જોઈ (ચો. આ.)</ref> ૧૭ | શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોય.<ref>જોઈ (ચો. આ.)</ref> ૧૭

જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ; | જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ; | ||
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ. ૧૮ | બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ. ૧૮

શિષ્ય મુદત માગી ગયો, ગૂરૂ પાસે પસ્તાય; | શિષ્ય મુદત માગી ગયો, ગૂરૂ પાસે પસ્તાય; | ||
ગુરૂએ આવી ઉગારીઓષ અદ્ભુત કરી ઉપાય. ૧૯ | ગુરૂએ આવી ઉગારીઓષ અદ્ભુત કરી ઉપાય. ૧૯

જોગી શૂળી પાસ જઈ, કહે ભૂપ સુણ કાન; | જોગી શૂળી પાસ જઈ, કહે ભૂપ સુણ કાન; | ||
આ અવસર શૂળીએ ચડે, વેગે મળે વિમાન. ૨૦ | આ અવસર શૂળીએ ચડે, વેગે મળે વિમાન. ૨૦

ચેલો બોલ્યો હું ચડું, એ ગુરૂ કહે હું આપ; | ચેલો બોલ્યો હું ચડું, એ ગુરૂ કહે હું આપ; | ||
અધિપતિ કહે ચડીયે અમો, પૂરમ મળે પ્રતાપ. ૨૧ | અધિપતિ કહે ચડીયે અમો, પૂરમ મળે પ્રતાપ. ૨૧

ગુરૂ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ; | ગુરૂ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ; | ||
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ. | રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ. ૨૨

જહાં ભણેલ ન ભૂપતિ, નિપજે એવા ન્યાય; | જહાં ભણેલ ન ભૂપતિ, નિપજે એવા ન્યાય; | ||
દેશ સુધારાની તહાં, તો આશા શી થાય. ૨૩ | દેશ સુધારાની તહાં, તો આશા શી થાય. ૨૩

</poem> | </poem> |
edits