26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હોથલ| }} {{Poem2Open}} <small>[પ્રેમશૌર્યની કોઈ વિરલ પ્રતિમાસમી, સ્ત્રી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 46: | Line 46: | ||
</Center> | </Center> | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
[આહાહા! વિધાતાએ તો મારી અને ઓઢાની જ જોડી સરજી. પણ મારાં માવતર ભૂલ્યાં.] | |||
“માતાજી! મારા જીવતરનાં જાનકીજી! તમે મારા મોટાભાઈના કુળઉજાળણ ભલે આવ્યાં,” એમ કહીને લખમણજતિ જેવા ઓઢાએ માથું નમાવ્યું. | |||
“હાં, હાં, હાં, ઓઢા જામ, રે’વા દો,” એમ કહી ભોજાઈ દોડી, હાથ ઝાલીને દેવરને ઢોલિયા ઉપર બેસાડવા માંડી — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''ઓઢા મ વે ઉબરે, હી પલંગ પિયો,''' | |||
'''આધી રાતજી ઊઠિયાં, ઓઢો યાદ અયો.''' | |||
</Center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[એ ઓઢા જામ, તું સાંભર્યો અને અધરાતની મારી નીંદર ઊડી ગઈ છે. થોડા પાણીમાં માછલું ફફડે તેમ ફફડી રહી છું. આવ, પલંગે બેસ. બીજી વાત મેલી દે.] | |||
ઓઢો ભોજાઈની આંખ ઓળખી ગયો. દેવતા અડ્યો હોય ને જેમ માનવી ચમકે એમ ચમકીને ઓઢો આઘો ઊભો રહ્યો. “અરે! અરે, ભાભી!” | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
હી પલંગ હોથી હીજો, હોથી મુંજો ભા, | |||
તેંજી તું ઘરવારી થિયે, થિયે અસાંજી મા. | |||
</Center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[તારા ભરથાર હોથીનો આ પલંગ છે. અને હોથી તો મારો ભાઈ, એની તું ઘરવાળી. અરે, ભાભી, તું તો મારે માતાના ઠેકાણે.] | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''ચૌદ વરસ ને ચાર, ઓઢા અસાં કે થિયાં,''' | |||
'''નજર ખણી નિહાર, હૈડાં ન રયે હાકલ્યાં.''' | |||
</Center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[ભાભી બોલી : મને અઢાર જ વર્ષ થયાં છે. નજર તો કર, મારું હૈયું હાકલ્યું રહેતું નથી.] | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
ગા ગોરણી ગોતરજ, ભાયાહંદી ભજ, | |||
એતાં વાનાં તજ્જિએ, ખાધોમાંય અખજ. | |||
</Center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[ઓઢે કહ્યું : એક તો ગાય, બીજી ગોરાણી, ત્રીજી સગોત્રી અને ચોથી ભાઈની સ્ત્રી, એ ચારેય અખાજ કહેવાય.] | |||
ઓઢો પાછો વળ્યો. અગ્નિની ઝાળ જેવી ભોજાઈ આડી ફરી. બાહુ પહોળા કર્યા. ઓઢાએ હાથ જોડીને કહ્યું કે — | |||
{{Poem2Close}} |
edits