હાલરડાં/નિવેદન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન|}} {{Poem2Open}} આમાંનાં કેટલાંક હાલરડાં ‘રઢિયાળી રાત’ (ભાગ...")
 
No edit summary
 
Line 11: Line 11:
આ રમકડા જેવી ચોપડીનો ત્વરિત સત્કાર થયો તે બદલ લોકસાહિત્યના પ્રેમીઓનો આભાર માનું છું.  

તાજેતરમાં મુંબઈ ખાતે મારી જે વ્યાખ્યાનમાળા ચાલે છે તેના પ્રથમ વ્યાખ્યાન માટે ‘હાલરડાં તથા બાલગીતો’નો વિષય મેં રાખેલો હતો. તેને અંગે વિધવિધ ભાત્યનાં બાલગીતોની મીમાંસામાં મારે ઊતરવું પડ્યું હતું. એ દોહનને પરિણામે હું તરતમાં જ આપણાં બાલ-જોડકણાં (‘નર્સરી ર્હાઈમ’)નો એક નાનો સંગ્રહ, એના તુલનાત્મક પ્રવેશક સહિત, પ્રકટ કરવાની સ્થિતિમાં છું. જીવન-કાવ્યના પ્રથમાંકુરો ક્યાંથી ને કેવી રીતે ફૂટે છે તેની સમજ વાચકગણને એ ચોપડીમાંથી મળી શકશે. બાળકોને તો બહુ ગમશે.

વસંતપંચમી: ૧૯૨૯ ઝ. મે.
વસંતપંચમી: ૧૯૨૯{{Right|ઝ. મે.}} <br>
<center>[ત્રીજી આવૃત્તિ]</center>
<center>[ત્રીજી આવૃત્તિ]</center>
લોકગીતોના નક્ષત્રમંડળમાં હાલરડાં અને બાલગીતોનું નાનકડું ઝૂમખું શીતળ તેજે ચમકી રહ્યું છે. એની શોભા એની સાદાઈ અને સુઘડતામાં જ રહેલી છે. એનો અલાયદો સંગ્રહ મેં બાળપ્રેમીઓની ઈચ્છાથી ચૌદ વર્ષ પર ગોઠવી આપ્યો હતો.  

Line 20: Line 20:
હું મારા સદ્ભાગ્ય માનું છું કે મારા અભ્યાસજીવનના એક સુંદર સોપાન સમી એ યાદગાર વ્યાખ્યાનમાળાના પ્રણેતાની તેમ જ એ દિલસોજ અજાણ્યાં પારસી બાનુની સ્મૃતિ આ રીતે મારી પાસે સચવાઈ રહીને અત્યારે હવે આ પુસ્તિકામાં અંકિત બને છે. આ બહેનની નોટમાંના ત્રણ નમૂના ઉપાડીને, મને જરૂરી ભાસેલી પાઠશુદ્ધિ કરીને મૂકું છું અને મને ખબર નથી, ખાતરી નથી, કે એ બાનુને આ પહોંચશે! – એમનું ઠેકાણું આજે તેર વર્ષે આ પૃથ્વી પર કોણ જાણે ક્યાં હશે!

રાણપુર: ૧૭-૨-'૪૨
રાણપુર: ૧૭-૨-'૪૨
ઝ૦ મે૦
{{Right|ઝ૦ મે૦}}<br>

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 26: Line 26:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????-?????
|previous = મુખપૃષ્ઠ-2
|next = ?????
|next = વાત્સલ્યના સૂરો
}}
}}
18,450

edits

Navigation menu