સૌરાષ્ટ્રની રસધાર-4/દેહના ચૂરા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 197: Line 197:
[ગામડાના ગઢકોટ ઉપર અને ડુંગરાની ટોચ ઉપર મોરલા ટહુક્યા. અષાઢી બીજ આભમાં દેખાણી. આજ મારો રાણો પણ સાણા ડુંગરના શિખર પરથી બીજનાં દર્શન કરતો હશે; અત્યારે અમારી બન્નેની નજરું ચંદ્રમા ઉપર ભેળી થઈ હશે; હાશ! આજ એ રીતે તો રાણાનો મેળાપ થઈ શક્યો! એવું ચિંતવી ચિંતવીને બીજચંદ્રનાં દર્શન કરે છે.]

{{Poem2Close}}
{{Poem2Close}}
રીંછડિયું, રાણા, ભેળી થઈ માથે ભમે,
<Poem>
ચડિયું શેલાણા, કાળજ કાઢવા કુંવરનાં.
<center>
'''રીંછડિયું, રાણા, ભેળી થઈ માથે ભમે,'''
'''ચડિયું શેલાણા, કાળજ કાઢવા કુંવરનાં.'''
</Poem>
</center>
{{Poem2Open}}
[હે રાણા, વર્ષાની આ ભૂખરી વાદળી (રીંછડી) આજ વિરહ-વેદનાનું ઉદ્દીપન કરીને મારાં કલેજાંને કાપી નાખવા આભે ચડી છે.]

રાણાને પણ થોડા દિવસમાં સમાચાર પહોંચ્યા કે કુંવર નાંદીવેલામાં બેઠી છે. વટેમાર્ગુઓની સાથે રાણો કુંવરને બીજું કાંઈ નહિ, ફક્ત રામરામ કહેવરાવે છે. જવાબમાં કુંવર સંદેશો મોકલે છે કે —

રામરામિયું રાણા, (મને) પરદેશની પોગે નહિ,
{{Poem2Close}}
છેટાની સેલાણા, વસમી વાંગરના ધણી!
<Poem>
<center>
'''રામરામિયું રાણા, (મને) પરદેશની પોગે નહિ,'''
'''છેટાની સેલાણા, વસમી વાંગરના ધણી!'''
</Poem>
</center>
{{Poem2Open}}
[હે વાંગરના ધણી રાણા, તારા રામરામ મને આઘેથી પહોંચતા નથી. દૂર દૂરથી કહેવરાવેલી એ સલામો ઊલટી બહુ વસમી લાગે છે. માટે તું આવ! એક વાર આવ!]

અને —  
અને —  
રાખડિયું રાણા, બળેવની બાંધી રહી,
{{Poem2Close}}
છોડને સેલાણા, કાંડેથી કુંવર તણે.
<Poem>
<center>
'''રાખડિયું રાણા, બળેવની બાંધી રહી,'''
'''છોડને સેલાણા, કાંડેથી કુંવર તણે.'''
</Poem>
</center>
[ઓ રાણા, ગઈ બળેવે તેં આવીને સીમમાં પીપળાને છાંયે મારે કાંડે રાખડી બાંધી હતી. તેં કહ્યું હતું કે ‘ભગવાન તારી રક્ષા કરશે.’ પણ આ રાખડીથી રક્ષા તો થઈ શકી નથી. ઊલટું સાસરિયાં ભાળે છે એટલે મને સંતાપે છે. માટે હવે તો તું આવીને તારી રાખડી છોડી જા.]

આવાં કહેણ સાંભળી સાંભળીને રાણાનો જીવ ઊચક થઈ ગયો. સાણે સુખ લાગ્યું નહિ. કુળલાજ ઘણીય વારે છે કે ‘રાણા! ન જવાય.’ પણ વાસના બોલે છે કે ‘એક વાર ફક્ત દર્શન કરી આવીએ!’ રાણો ઊપડ્યો :

26,604

edits

Navigation menu