વીનેશ અંતાણીની વાર્તાઓઓ/૮. પાછા વળવું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૮. પાછા વળવું| }} {{Poem2Open}} છેલ્લા અઠવાડિયાથી ઉમસ વધી ગઈ હતી. પાછ...")
 
No edit summary
Line 143: Line 143:
‘મને ઇમોશનલી બ્લેકમેઇલ કરવાનું બંધ કર, મમ્મી, પ્લીઝ... ઇનફ ઇઝ ઇનફ!’

અનુ એ સાંજે સુધા પાસેથી એની હૉસ્ટેલમાં ચાલી ગઈ હતી. ત્યાર પછીનો એક આખો દિવસ સુધા સિમલામાં એકલી એકલી ફરતી રહી હતી. એ અનુને મળવા માગતી હતી, બધી વાત નવેસરથી કરવા ઇચ્છતી રહી હતી, છતાં એ એવું કરી શકી ન હતી. એને લાગ્યું હતું કે એની આસપાસ માત્ર ખીણો જ આવેલી છે. એ બીજા દિવસે સવારે બસમાં બેસીને દિલ્હી આવી ગઈ હતી.

ત્યાર પછી એ અનુને આજે મળવાની હતી, એને સ્ટેશને લેવા જશે ત્યારે.

*
*
સુધા ધીરેધીરે ઊભી થઈ. થોડી વાર વરંડાની પાળ પાસે ઊભી રહી, પછી પગથિયાં પરથી નીચે ઊતરી, થોડા આંટા માર્યા. ઊભા પગે બેસીને ફૂલછોડના ક્યારા સાફ કરવા લાગી. ત્યાં તો અચાનક શું થયું તે એ ઊભી થઈ. થોડી ક્ષણો ટટ્ટાર ઊભી રહી. આકાશ સામે જોયું. તડકો વિસ્તરી ગયો હતો. એ ઘરમાં આવી. સેલફોન ઉપાડ્યો. કૉલ કર્યો.

18,450

edits

Navigation menu