26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
</poem> | </poem> | ||
<poem> | |||
ર | |||
ડાબા હાથની | |||
વચલી આંગળીને | |||
પાછળ ખેંચી | |||
ટેરવેથી | |||
આ પૃથ્વીની લખોટી | |||
છોડું... | |||
ચન્દ્ર | |||
જો ટિચાય તો? | |||
</poem> | |||
<poem> | |||
૩ | |||
પૃથ્વીના | |||
ગબડતા | |||
આ દડાને | |||
ડાબે પગે | |||
તસતસતી કીક મારું... | |||
અધવચ્ચે | |||
સૂર્ય | |||
ઝીલી લે તો? | |||
</poem> | |||
== પૃથ્વીપુષ્પ == | |||
<poem> | |||
જળ ઉપર | |||
બન્ધ આંખે | |||
ફૂલ બની તરતા હોઈએ. | |||
ઝીલતા હોઈએ ઝરમર ઝલમલ આકાશ. | |||
ઊઘડતું જાય કમળવન. | |||
કમળવનમાં આંખો પટપટાવીએ. | |||
સંભળાય | |||
લુમઝુમ | |||
રૂપેરી ઘૂઘરીઓ. | |||
ઘૂઘરીઓની પાંખે ને આંખે | |||
પહોંચીએ | |||
ઊંચે | |||
ને | |||
ઊંડે. | |||
વચ્ચે જળ. | |||
તરાપો કમળપત્રનો. | |||
તરાપા પર | |||
મઘમઘ મોતી. | |||
મોતીમાં | |||
તગતગ આકાશ. | |||
ઝળહળ આકાશ | |||
પાંખો ફફડાવે. | |||
હાલકડોલક અરીસામાંથી | |||
ઊંચકાય | |||
પૃથ્વીપુષ્પ! | |||
</poem> | |||
<br> | <br> | ||
<center>◼ | <center>◼ | ||
<br> | <br> |
edits