26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1,712: | Line 1,712: | ||
કે | કે | ||
બધ્ધું જીરવવું? | બધ્ધું જીરવવું? | ||
</poem> | |||
== પણ, આમ કેમ બનતું હશે? == | |||
<poem> | |||
ક્યારેક નાનકડી વાતમાં | |||
રાજીના રેડ થઈ જવાય, | |||
તો ક્યારેક સાવ નાની વાતમાં, ન જેવી વાતમાં | |||
દુઃખી દુઃખી થઈ જવાય; | |||
ખાવાનુંય ભાવે નહિ. | |||
કોઈ આવવાનું નથી એ જાણવા છતાં | |||
બીજા કપમાં ચા કાઢીને | |||
રાહ જોતા રહીએ.. | |||
તો વળી ક્યારેક | |||
માઠું લાગવા છતાં | |||
બે કપ આપણે જ ગટગટાવી જઈએ. | |||
પણ, આમ કેમ બનતું હશે? | |||
ક્યારેક રાજી થવા જેવી વાતમાંથી જ | |||
અન્દર ચચણાટ શરૂ થઈ જાય; | |||
તો કોઈક ક્ષણે | |||
સાવ એકલા એકલા મલકી પણ પડીએ, હા... | |||
ક્યારેક તો... | |||
આજે; બોલબોલ કરું છું તે પળે જ | |||
મૌન થઈ જવાની ઇચ્છા છે; | |||
બસ. | |||
</poem> | |||
== ગોદારને... == | |||
<poem> | |||
ધડ...ધડ...ધડધડ... | |||
દોસ્ત, તેં મને નાગો કરીને માર્યો હોત તો | |||
વધુ સારુંં થાત... | |||
આ ઉઝરડા અંગાંગે | |||
ને આનન્દ-કિકિયારી કણ્ઠમાં જ થીજી જાય... | |||
આ મૂઢ માર | |||
આ ચગડોળાતો-રગદોળાતો | |||
કશ્શે ના ખપતો... | |||
પ્રેમ કરવો | |||
કે રાજાની જરિયન શાલ જેવો આંબો | |||
જોયા કરવો | |||
ખોયા કરવો | |||
'''કાવ્યનું નામ : ગોદારને...''' | |||
વિશ્વાસ... | |||
શ્વાસ... | |||
ધડધડ... ધડ... | |||
તેં તો એક કારમી ચીસ પણ ન પાડવા દીધી | |||
મોઢે ‘આહ’ ને ‘વાહ’ના ડૂચા... | |||
શ્વાસમાં ઓગણપચાસ મરુતો ઠીંગરાઈ જાય | |||
આ દેશમાં ને આ-વેશમાં | |||
વેશ્યાગમન પણ ક્યાં સહેલું છે? | |||
છતાં... છતાં... | |||
વેશ્યાગૃહો પાસેથી પસાર થતાં પૂર્વે | |||
હિમ્મત એકઠી કરવી પડે | |||
સિસોટી ને બૂચકારાથી | |||
હૃદય ધબકાર ચૂકી જાય... | |||
ઉત્તેજના સાતમા પાતાળમાં પહોંચી જાય | |||
કો ફૂટી નીકળતું ઝરણું | |||
લાલ લાલ લેાહીનું છૂટી નીકળતુ હરણું... | |||
વહી જાય | |||
રહી જાય તરડાતું... દબાતું... ઉછળતું... ભીચડાતું મન... | |||
'''કવિ : જયદેવ શુક્લ''' | |||
‘live dangerously until the death-’ | |||
close up | |||
અમે છાતીપૂર્વક જીવી શકતા નથી | |||
વેશ્યાગમન કરી શકતા નથી | |||
ને છાતીપૂર્વક મરી પણ શકતા નથી... | |||
cut | |||
આ મોટરોના હૉર્નની દિવસો લામ્બી ચિચિયારી છે | |||
કે તું મારા કાનના પડદા પર | |||
કાનસ ઘસે છે? | |||
કે પછી | |||
આમ ટ્રાફ્રિક જામ | |||
મનના પન્થ વામ | |||
ન મળે અમને ધામ | |||
ચાલું છું.... પડું છું ... દોડું છું... બેફામ | |||
dissolve | |||
તન હોય તો સ્તન હોય | |||
સ્તન હોય તા બળાત્કાર હોય | |||
બાકી ન્યસ્તન કે વ્યસ્તન કે હ્યસ્તન હોય તો હોય | |||
અમારે ત્યાં તો | |||
ઉન્નત સ્તનો વિષે | |||
વાતો પણ | |||
cut | |||
શટ્... શટ્... શટ્શટ્... | |||
રિવોલ્વરમાંથી છૂટતી ગોળીઓ | |||
જાણે શ્રાવણની ઝરમર | |||
આ ખારાશ, આ પીળાશ, આ તુરાશ, લાલાશ | |||
લોહીને ફોડી-ફાડી | |||
સેકસોફોન ઉપર બાઝ ઉપર ડ્રમ્સ સુપર ઇમ્પોઝ થઈ | |||
બજી ઊઠે... ધ્રૂજી ઊઠે... | |||
ધડાધડ તૂટી પડે... | |||
કિલ્લાઓ... ભોંયરાંઓ... બુરજો... | |||
બુરજો પર | |||
રસ્તામાં જંગલમાં | |||
સર્વત્ર | |||
હજારો જીભવાળાં | |||
લોહીતરસ્યાં પ્રાણીઓ | |||
ચરે...ફરે ને હસે | |||
cut | |||
સ્ત્રી, ઈંડા, માછલી ને યોનિ... | |||
આ ગેરિલાઓ... | |||
હું ગાંડો થઈ જઈશ | |||
દોસ્ત, શ્વાસ લેતાં ડચૂરો બાઝે છે | |||
દશાઓ દિશાઓ ત્વિષાએ કચ્ચરઘાણ | |||
ક્યાં છે રિરંસા? | |||
છે કેવળ હિંસા | |||
::: હિંસા | |||
cut | |||
પરેજી હોય કે ન હોય | |||
ખૂનરેજી તો થવાની જ | |||
દોસ્ત, | |||
ઠણ્ડે કલેજે | |||
એમિલી બ્રોન્ટીનુ સ્કર્ટ સળગાવી | |||
ભડથું કરી નાખવી | |||
એને માટે... એને માટે છાતી જોઈએ | |||
દોસ્ત, જે કંઈ બળી રહ્યું છે | |||
'''કાવ્ય રચ્યા તારીખ : ચૌદ, સોળ, બાવીસ જૂન ૧૯૮૦''' | |||
એની રાખ | |||
રાખમાં જીવતો સમાજ | |||
તું જબ્બર હિમ્મતખાજ છે | |||
તું સાલ્લા, જબ્બર પીડક છે | |||
સેક્સ યા પરવર્ઝન શો ફરક પડે છે? | |||
પત્નીને રેપ થતી જોયા કરવી | |||
ને પછી | |||
પછી બિન્ધાસ્ત રીતે કશ્શું જ ન બન્યું હોય એમ... | |||
હૃદય | |||
કટ્સ-જમ્પ કટ્સ | |||
ખૂન-બળાત્કાર તો તારા હૃદયનો ધબકાર | |||
અવિરત ચાલ્યા કરે | |||
આ બુર્ઝવા સમાજ ને હું... | |||
dissolve | |||
તું ધ્રુજાવી દે... લોહીને અડધું પડધું બાળી નાખે | |||
પાગલ બનાવી દે | |||
કવિતા વાંચવા દે ચણા ખાવા દે | |||
ભરપેટ હસવા દે... | |||
રડવા | |||
cut | |||
‘How nice!’ ‘Simply superb!’ | |||
‘what a shot!’ ‘Very fine technique!’ | |||
એવું બધુ સાંભળી ગાંડો થઈ જઈશ | |||
આ ક્ષણે તો | |||
ઊછળતા ભૂરા ભૂરા સમુદ્રો એક સાથે પથ્થરના | |||
હું તે મારી વા— | |||
'''આ કાવ્ય ફિલ્મ-એપ્રિસિએશન કોર્સ દરમિયાન પૂણેમાં રચાયું''' | |||
—ચા પણ... | |||
આ માઈલેા લામ્બી હૅાનની ચિચિયારી | |||
ક્યારેય બન્ધ નહીં થાય? | |||
આ રોડ... | |||
આ ટ્રાકિ જામ... | |||
આ ટ્રેકિંગ શોટ... | |||
આ વ્યાખ્યાનો | |||
પેલી સળગતી નવી નક્કોર લાલ મોટર | |||
ટેંએંએએં... | |||
તને તારી કલ્પના બહાર લોકો સમજે છે | |||
આ સાલ્લા ડુક્કરો | |||
cut | |||
પ્રત્યેક દૃશ્ય નાઈટમૅરની જેમ | |||
બીવડાવી દે ભીચડાવી દે હલબલાવી નાખે | |||
ચામડી ઊતરડી નાખે | |||
મગજની નસો ખેંચી કાઢે તે ઉપ્પર મીઠું ... | |||
ફાસ્ટ બીટ્સ | |||
વાયોલિન-સેકસોફોનની ચીસ ડ્રમ્સ... ટ્રમ્પેટ | |||
તડ તડાતડ તડતડ તડતડ ઝુમ્મ! | |||
ઝુઉઉમ્મ! | |||
આંખકાનનાકમાં | |||
ગાંડા દરિયાનું પાણી ઘૂસી જાય | |||
છટપટાહટ તરફડાહટ | |||
આના કરતાં | |||
આના કરતાં તા મને નાગો કરીને | |||
માર્યો હોત તો... | |||
આ fade outમાં મને વાસ આવે છે | |||
મારી ભીતિની | |||
પરસેવાની થીજેલી રાખની | |||
ઉન્નત સ્તનોની | |||
સડેલા ઈંડાની માછલીની બળવાની કળ ન વળવાની | |||
ડાર્ક ડાર્ક ડાર્ક રેડની | |||
સંસ્કૃતિ... સમ્ભોગ... રાજકારણ... પ્રેમ... ફ્રેમ... | |||
ધડાધડ... ધડ... ધડ... | |||
પાછળ બેસી કિકિયારી કરતા પરદેશીઓ | |||
ને ઠરી ગયેલો હું | |||
સાચું શું? | |||
આ અસહ્ય પીડા... બોજ... અસહ્ય ત્રાસ | |||
છતાં | |||
લોહીમાં નવો નક્કોર સ્વાદ... | |||
રણકો | |||
ને નવા નક્કોર રંગ... | |||
હેટ્સ ઑફ, દોસ્ત!* | |||
fade out | |||
* વિશસ્ત ફ્રેન્ચ ફિલ્મ-દિગ્દર્શક જ્યાં લુફ ગોદારની ‘week-end’ તથા ‘Breathless’ પ્રથમ વાર જોઈ અનુભવેલું સંવેદન | |||
</poem> | |||
== તાલ-કાવ્યો == | |||
<poem> | |||
સંગીતકાર-મિત્ર ઋષિકુમાર શાસ્ત્રીને અર્પણ | |||
૧ | |||
તાલ | |||
ચાલ ચાલે છે | |||
ચાલ્યા ક૨ે છે લોહીમાં | |||
નગારાની ઢામ્ ધડામ્ ઢામ્ ઢામ્ તડામ્ | |||
મૃદંગના ધાધા દિંતા કિટધા દિંતા | |||
તબલાંની ધાગે તિરકિટ ધિનગિન ધાગે તિરકિટ ધિનગિન-ની ચાલથી | |||
::: રંગાતો રહું | |||
::: મદમાતો રહું | |||
::: મદમાતો ફરું.... | |||
તિરકિટ ધા તિરકિટ ધા તિરકિટ ધા-ની તિહાઈ પર | |||
:: લોહીનાં ઝરણાં | |||
:: વળાંકે વળાંકે | |||
તોરમાં તૉરિલા... | |||
:: મન્દિર ને સીમ | |||
:: નૃત્ય તે ગાન | |||
સમ પર | |||
ભીંજોતો રહું | |||
કિટધાતો ફરું... | |||
ક્યારેક ઝપતાલ | |||
ક્યારેક ધ્રુપદ-ધમાર | |||
તો વળી ક્યારેક કહરવાનું ધાગેનતી નકધીં | |||
સતત સતત બજ્યા કરે છે. | |||
સસલાની જેમ પાંસળીઓમાં | |||
મધુર મધુર કૂદ્યા કરે છે. | |||
પાંસળીઓનાં પાલાણોમાં... ધાગેનતી નકધીં | |||
ધાગેનતી નકધીં | |||
ત્યારે | |||
હું, હું નથી હોતો જાણો છો? | |||
દિવસે, | |||
અત્યન્ત વિલમ્બિત એકતાલના લયમાં ચાલતા ગ્રીષ્મને | |||
રાત્રિએ | |||
ઝપતાલના ઠાઠમાં | |||
મ્હેકતો પસાર થતો | |||
જોયો છે કદી? | |||
ધીંના ધીંધીંના તીંના ધીંધીંના | |||
વર્ષાની | |||
આછી ઝરમરમાં | |||
બન્ધ બાજના તિરકિટના ‘રેલા’ | |||
સુણ્યા છે કદી? | |||
તબલાં સાંભળતાં જ | |||
ટેરવે ટેરવે ઘર કરે | |||
:::: રવ કરે | |||
:::: રવ રવે | |||
ધેટ ધેટ તેટ તેટના તોખાર... | |||
શિરાએ શિરાએ બેઠેલી નાગણો | |||
મૃદંગના કિટતક ગદીગન ધા તત્ ધા કિટતક ગદીગન ધા તત્ ધા | |||
સાંભળતાં જ | |||
રાનેરી લયથી નાચે છે... | |||
ક્યારેક વર્ષો પર્યન્ત | |||
સમ પર અવાતું જ નથી. | |||
ધાધા તિરકિટ-ના ધાન ધેકેટ-ના | |||
કાયદા પરન ને બોલ આવર્તાયા કરે છે | |||
આવર્તાયા કરે છે... | |||
હું અધ્ધર શ્વાસે | |||
રૂપક તાલના ખાલી પર સમ જેવી | |||
કોઈ ઘટનાની | |||
પ્રતીક્ષા કરું છું. | |||
૨ | |||
પતડત તડપત | |||
ચિતવન ચિતવન | |||
ધડકન ધડકન ધા | |||
ધડકન ધડકન ધા | |||
ધડકન ધડકન ધા | |||
શર શર દરશન | |||
દરશન દરપણ | |||
ચલો મન ચલો મન | |||
સ્તન કર સ્તન કર | |||
ચપલ ચલત મન | |||
ચરત ચપલ તન | |||
ચપલ ચપલ ધીંધા. | |||
ચરત છરત મન | |||
ચપલ ચપલ સ્તન | |||
અધીર અધર ધર | |||
ચિતવત ચિતવન | |||
તનત તનત તન-તા | |||
તનત તનત તન-તા | |||
મમત મમત મમ-તા | |||
ઘઘન ગગન ઘન | |||
ઘનન ઘનન ઘન | |||
મનન મનન નન | |||
ગમન ગમન મન | |||
અધિમન અતિમન | |||
મતિમન જતિમન | |||
પતડત તડપત | |||
તડત તડત પત | |||
તડત ઉડત મન | |||
ઉડત ઉડત સ્તન | |||
સ્તન ઘન | |||
સ્તન વન | |||
તવ સ્તન મમ સ્તન | |||
સ્તનતા સ્તનતા | |||
તડપત પતડત | |||
તડપત બરસત | |||
બરસત પતડત | |||
ધીર ધીર ધીરધીર-તા ધીરતા | |||
તીર તીર તીરતીર-તા તીરતા | |||
ધીર ધીર તીરતીર-ધા તીરધા. | |||
</poem> | </poem> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits