26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
== કાવ્યારમ્ભે સરસ્વતી પ્રાર્થના == | == કાવ્યારમ્ભે સરસ્વતી પ્રાર્થના == | ||
<poem> | <poem> | ||
વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા! | વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા! | ||
કાગળનો ખાલી ખૂણો આપજો, | {{Space}}{{Space}}કાગળનો ખાલી ખૂણો આપજો, | ||
પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા! | પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા! | ||
વૈખરિયે વળગ્યો લૂણો કાપજો; | {{Space}}{{Space}}વૈખરિયે વળગ્યો લૂણો કાપજો; | ||
કળતર કાંતીને વીંટા વાળ્યા, સરસવતી માતા! | કળતર કાંતીને વીંટા વાળ્યા, સરસવતી માતા! | ||
અટકળ ઓળંગી ઓરાં આવજો, | {{Space}}{{Space}}અટકળ ઓળંગી ઓરાં આવજો, | ||
અરથુંનરથુંને બેવડ ચાળ્યા, સરસવતી માતા! | અરથુંનરથુંને બેવડ ચાળ્યા, સરસવતી માતા! | ||
અખશરનાં અજવાળાં ઉપડાવજો; | {{Space}}{{Space}}અખશરનાં અજવાળાં ઉપડાવજો; | ||
પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા! | પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા! | ||
ટાંકાટેભાના અવસર ટાળજો, | ટાંકાટેભાના અવસર ટાળજો, | ||
પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા! | {{Space}}{{Space}}પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા! | ||
લેખી જોખીને વળતર વાળજો; | લેખી જોખીને વળતર વાળજો; | ||
એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા! | એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા! | ||
પરવાળાં વેરી પોથી ઢાંકજો, | {{Space}}{{Space}}પરવાળાં વેરી પોથી ઢાંકજો, | ||
ઝળઝળિયાં ઝીલી તુલસી ટોયાં, સરસવતી માતા! | ઝળઝળિયાં ઝીલી તુલસી ટોયાં, સરસવતી માતા! | ||
પીળી પાંદડિયે અભરક ટાંકજો; | {{Space}}{{Space}}પીળી પાંદડિયે અભરક ટાંકજો; | ||
પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં, સરસવતી માતા! | પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં, સરસવતી માતા! | ||
અમરતમાં બોળી અંજળ ચાખજો, | {{Space}}{{Space}}અમરતમાં બોળી અંજળ ચાખજો, | ||
પડતર ઓછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા! | પડતર ઓછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા! | ||
પરથમ પૂજ્યાની લાજું રાખજો. | {{Space}}{{Space}}પરથમ પૂજ્યાની લાજું રાખજો. | ||
</Poem> | </Poem> | ||
== સખી ! હું સોળ વરસની થઈ... == | == સખી ! હું સોળ વરસની થઈ... == | ||
<poem> | <poem> | ||
પોઢણ દીધાં મલમલનાં | પોઢણ દીધાં મલમલનાં | ||
{{Space}}ને નીંદર દીધી નંઈ, | |||
{{Space}}{{Space}}સખી! હું સોળ વરસની થઈ... | |||
કમખો માગે પતંગિયાં ઓઢણિયું માગે મોર, | |||
અવસર વરસે અનરાધારે અંધારે ઘનઘો૨; | |||
અમથાં પીધાં ઝળઝળિયાં | |||
{{Space}}ને નજરું પીધી નંઈ, | |||
{{Space}}{{Space}}સખી! હું સોળ વરસની થઈ... | |||
શમણાં રોપ્યાં ઉંબરિયે ઓસરિયે ઊગ્યાં વેણ, | |||
જીવતર ઢાળ્યાં પાંગતમાં ઓશીકે ઊઘડ્યાં નેણ; | |||
વાવડ લીધા પડખામાં | |||
{{Space}}ને અટકળ લીધી નંઈ, | |||
{{Space}}{{Space}}સખી! હું સોળ વરસની થઈ... | |||
</poem> | </poem> | ||
edits