26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 84: | Line 84: | ||
સખી! મારો સાયબો લાવ્યો અમથો કેવો કમખો | સખી! મારો સાયબો લાવ્યો અમથો કેવો કમખો | ||
{{Space}}હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં. | {{Space}}હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં. | ||
</poem> | |||
== ને સાયબો આવ્યો નંઈ! == | |||
<poem> | |||
દિ’ આખ્ખો સાવરણે ફળિયું વાળ્યું, સખી! | |||
{{Space}}સળિયું ભાંગીને રાત કાઢી, | |||
{{Space}}{{Space}}ને સાયબો આવ્યો નંઈ! | |||
સાથિયો પૂરું તો એને ઉંબર લઈ જાય | |||
{{Space}}અને તોરણ બાંધું તો એને ટોડલા, | |||
કાજળ આંજું તો થાય અંધારાંઘોર | |||
{{Space}}અને વેણી ગૂંથું તો પડે ફોડલા; | |||
દિ’ આખ્ખો પોપચામાં શમણું પાળ્યું, સખી! | |||
{{Space}}પાંપણ લૂછીને રાત કાઢી | |||
{{Space}}{{Space}}ને સાયબો આવ્યો નંઈ! | |||
ઓશીકે ઊતરીને આળોટી જાય | |||
{{Space}}મારાં સૂનાં પારેવડાંની જોડલી, | |||
નીંદરના વ્હેલ સાવ કોરાધાકોર | |||
{{Space}}તરે ઓશિયાળા આંસુની હોડલી; | |||
દિ’ આખ્ખો ઢોલિયામાં હૈયું ઢાળ્યું, સખી! | |||
{{Space}}પાંગત છોડીને રાત કાઢી, | |||
{{Space}}{{Space}}ને સાયબો આવ્યો નંઈ! | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits