વિનોદ જોશીનાં કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 198: Line 198:
મારગ મેલો, બાઈજી!
મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી?
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી?
</poem>
== ખડકી ઉઘાડી હું તો ==
<poem>
{{Space}}ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી
{{Space}}મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં...
પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપ્પર ઉમેરે તોફાન;
{{Space}}આમ તેમ જોતી હું તો અમથી ઊભી’તી
{{Space}}લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં...
બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
ઝટ્ટ દઈ તોળી મુંને આંખ્યુંનાં ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
{{Space}}સાન ભાન ભૂલી હું તો અમથી ઊભી’તી
{{Space}}દઈ પડછાયે ટેકો સૂનકારમાં..
ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
{{Space}}નામઠામ છોડી હું તો અમથી ઊભી’તી
{{Space}}સાવ નોંધારી થઈને ભણકારમાં...
ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સૂરજ વાટીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;
{{Space}}રૂમઝૂમ થતી હું તો અમથી ઊભી’તી
{{Space}}હવે અમથી ઊભી’તી એંકારમાં
{{Space}}હજી અડધે ઊભી’તી એંકારમાં...
{{Space}}મુંને ઉંબર લઈ ચાલ્યો...
</poem>
</poem>
<br>
<br>
<center>&#9724;</center>
<center>&#9724;</center>
<br>
<br>
26,604

edits

Navigation menu